
ગુજરાતી સાહિત્ય MCQ QUIZ ભાગ 4, Gujarati Sahitya Mcq Quiz, Gujarati Sahitya MCQ Test, ગુજરાતી સાહિત્ય Mcq Pdf, Gujarati Sahitya Mcq Quiz with Answers, Gujarati Sahitya Mcq Quiz pdf, ગુજરાતી સાહિત્ય પ્રશ્નો, Gk Quiz Gujarati.
નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ગુજરાતી સાહિત્ય MCQ પ્રશ્નોની QUIZ રમી શકશો.
| વિષય | ગુજરાતી સાહિત્ય |
| ક્વિઝ નંબર | 4 |
| કુલ પ્રશ્નો | 50 |
| પાસ થવાની ટકાવારી | 60% |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સમીક્ષા કરવા માટે થોડો સમય ફાળવો અને આગલી વખતે વધુ મજબૂત બનીને આવો સફળતા અવશ્ય મળશે.
#1. દેશી કારીગરીને ઉત્તેજન કર્તાનું નામ જણાવો.
#2. નીચેનામાંથી ક્યું સામયિક ગુજરાતી સાહિત્ય પરિષદનું સામયિક છે?
#3. કવિ ઉમાશંકર જોષીને ક્યા કાવ્યસંગ્રહ માટે જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો હતો?
#4. ‘ઈર્શાદ’ ક્યા કવિનું ઉપનામ છે?
#5. સવાયા ગુજરાતીની ઉપાધિ ગાંધીજીએ કોને આપી હતી?
#6. મહાત્મા ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને ક્યું બિરુદ આપ્યું હતું?
#7. ‘ચાબખા’ સ્વરૂપની રચનાઓ કરનાર સર્જકનું નામ જણાવો.
#8. ‘જય જય ગરવી ગુજરાત’ ના રચિયતા કવિ કોણ છે?
#9. રઘુવીર ચૌધરીને તાજેતરમાં કઈ કૃતિ માટે જ્ઞાનપીઠ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે?
#10. કાકાસાહેબ કાલેલકરનું ગુજરાતી સાહિત્યમાં કયા સાહિત્યપ્રકારથી સ્થાન બનેલું છે.
#11. પ્રસિદ્ધ પ્રાર્થના ‘મંગલ મંદિર ખોલો, દયામય’ ના રચિયતાનું નામ જણાવો.
#12. નીચેનામાંથી કયો ઍવોર્ડ સાહિત્ય ક્ષેત્રે કરેલા ઉત્તમ કાર્ય, લેખન માટે અપાતો નથી?
#13. ગુજરાતી ભાષામાં પ્રથમ આત્મકથા કોણે લખેલી છે?
#14. જ્ઞાનપીઠ દ્વારા અપાતો મૂર્તિદેવી પુરસ્કાર ક્યા ગુજરાતી લેખકને મળ્યો છે?
#15. નરસિંહ મહેતાની કઈ રચના ખ્યાતનામ છે?
#16. ગુજરાતીની પ્રથમ નવલકથા ક્યા સર્જક પાસેથી પાપ્ત થાય છે?
#17. ખંડકાવ્યના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે?
#18. સાત પગલાં આકાશમાં નવલકથા કોણે લખી છે?
#19. કવિ કલાપીની કર્મભૂમિ લાઠી કયા જિલ્લામાં આવેલું છે?
#20. આધુનિ સર્જક કોણ નથી?
#21. ગુજરાતી સાહિત્યનું મુખપત્ર કયું છે?
#22. આધુનિક કવિ કોણ છે?
#23. ગુજરાતી ભાષાનો ‘સાર્થ જોડણી કોષ’ કઈ સંસ્થાનું પ્રકાશન છે?
#24. ‘અંગત’ કાવ્ય સંગ્રહના કર્તા કોણ છે?
#25. જાણીતા ગઝલકાર શૂન્ય પાલનપુરીનું મૂળ નામ શું છે?
#26. પદ્યમાં વાર્તાઓ આપનાર સર્જકનું નામ આપો.
#27. ‘લોહીની સગાઈ’ વાર્તાના સર્જકનું નામ જણાવો.
#28. ‘વેરની વસૂલાત’ નવલકથાના લેખક કોણ છે?
#29. અસીમ રાંદેરીનું નામ શું છે?
#30. નીચેનામાંની ક્યા કવિને જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયેલ નથી?
#31. નીચેમાંથી કયું પુસ્તક સ્વામી સચ્ચિદાનંદે લખ્યું નથી?
#32. ગુજરાત વિદ્યાસભાના નામે ઓળખાતી સંસ્થા ક્યા નામે શરૂ થઈ હતી?
#33. ગુજરાતી ભાષાનું સર્વપ્રથમ માસિક ક્યું ગણાય છે?
#34. ગુજરાતી સમાજ અને સ્વભાવનું આલેખન કરનાર મહાકવિ પ્રેમાનંદનું જન્મથળ જણાવો.
#35. નીચેનામાંથી ક્યું ઘટકતત્વ હાઈકુમાં આવતું નથી?
#36. ‘હિન્દુ ધર્મની બાળપોથી’ કૃતિના લેખક કોણ છે?
#37. વલ્લભ મેવાડાની કઈ રચનાઓ જાણીતી છે?
#38. ગુજરાતી વિષયમાં પી.એચ.ડી.ના સૌપ્રથમ માર્ગદર્શક તરીકે ક્યા સાહિત્યકાર માન્ય થયા હતા?
#39. ગુજરાતી ભાષાનું પ્રથમ હાઈકુ કોણે લખ્યું છે?
#40. સત્યના પ્રયોગ આત્મકથા ક્યા સર્જક પાસેથી પ્રાપ્ત થાય છે?
#41. કવિ અખાનો મૂળ વ્યવસાય કયો હતો?
#42. ગૂજરાત વિદ્યાપીઠમાં સેવાઓ આપનાર ‘કાકા કાલેલકર” નો જન્મ કયો થયો હતો?
#43. બાળ સાહિત્યના લોકપ્રિય લેખક કોણ હતા?
#44. પહાડનું બાળક તરીકે કોને ઓળખવામાં આવે છે?
#45. જયંતીલાલ ગોહિલનું તખલ્લુસ જણાવો.
#46. ગુજરાતી સાહિત્યની મહાનવલ કોને ગણવામાં આવે છે?
#47. ભૂત નિબંધના લેખક કોણ છે?
#48. ‘‘કવિ શિરોમણી’’ નું નામ કોને મળ્યું?
#49. લોહીની સગાઈ કયા પ્રકારની સાહિત્યક રચના છે?
#50. મીરાંબાઈના પદો કઈ ભાષામાં પ્રાપ્ત થાય છે?
નીચે આપેલ પરિક્ષાઓમાં આ Mcq Quiz ઉપયોગી થશે.
- GPSC પરીક્ષા – GPSC Exam
- શિક્ષક લાયકાત પરીક્ષા (TAT) – Teacher Aptitude Test
- ટિચર એલિજીબિલિટી ટેસ્ટ (TET) – Teacher Eligibility Test
- ગુજરાત ગૌણ સેવા પરીક્ષા (GSSSB) – Gujarat Subordinate Service Exam
- GSET પરીક્ષા – Gujarat State Eligibility Test
- ગુજરાત પંચાયત પરીક્ષા (GPSSB) – Gujarat Panchayat Service Exam
- પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) – Police Sub Inspector
- અસિસ્ટન્ટ સેકશન ઓફિસર પરીક્ષા (ASO) – Assistant Section Officer Exam
- ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ પરીક્ષા (GSRTC) – Gujarat State Road Transport Exam
- સ્ટાફ સિલેકશન પરીક્ષા (SSC) – Staff Selection Exam
- હેડ માસ્ટર એપ્ટિટ્યૂડ પરીક્ષા (HMAT) – Head Master Aptitude Test
- ડિપ્યુટી સેકશન ઓફિસર (DySO) – Deputy Section Officer Exam
- પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા – Police Constable Exam
- તલાટી મંત્રી પરીક્ષા – Talati Exam
- જ્યૂનિયર કલાર્ક પરીક્ષા – Junior Clerk Exam
- ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા – Forest Guard Exam
- બિન સચિવાલય કલાર્ક પરીક્ષા – Bin Sachivalay Clerk Exam
- મામલતદાર પરીક્ષા – Revenue Talati Exam
- નાયબ મામલતદાર પરીક્ષા – Nayab Mamlatdar Exam
- વિદ્યાસહાયક ભરતી પરીક્ષા – Vidhyasahayak Recruitment Exam
Also Play Quiz :
ગુજરાતી સાહિત્ય MCQ QUIZ ભાગ 3
ગુજરાતી સાહિત્ય MCQ QUIZ ભાગ 5




