
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો MCQ QUIZ ભાગ 4, Gujarat No Sanskrutik Varso Mcq Quiz, Gujarat No Sanskrutik Varso Test, Online Test Gujarati, GK Test Gujarati.
નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો MCQ પ્રશ્નોની QUIZ રમી શકશો.
| વિષય | ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસો |
| ક્વિઝ નંબર | 4 |
| કુલ પ્રશ્નો | 50 |
| પાસ થવાની ટકાવારી | 60% |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સમીક્ષા કરવા માટે થોડો સમય ફાળવો અને આગલી વખતે વધુ મજબૂત બનીને આવો સફળતા અવશ્ય મળશે.
#1. ભારતમાં પ્રખ્યાત ‘દર્પણ એકેડમી ઓફ પર્ફોમિંગ આર્ટ’ ની સ્થાપના કોણે કરેલ છે?
#2. રંગભૂમિના કલાકાર ઉપેન્દ્ર ત્રિવેદીની પ્રથમ ફિલ્મ કઈ હતી?
#3. ગંગાસતીના માતાનું નામ શું હતું?
#4. ગુજરાતી ભાષા નીચેના પૈકી કઈ ભાષામાંથી ઉદભવી?
#5. ડાંગ જિલ્લામાં મુખ્યત્વે કઈ ત્રણ જાતિના લોકો વસે છે?
#6. અડાલજની વાવ કોણે બંધાવેલ છે?
#7. મિથ્યાભિમાન નાટકના રચયિતા કોણ છે?
#8. ગુજરાતી ભાષાની પ્રથમ ઈસ્ટમેન કલર ફિલ્મ કઈ?
#9. વડોદરામાં ઈ.સ.1890 માં “કલાભવન” ની સ્થાપના નિમ્નદર્શિત કયા હેતુ માટે કરવામાં આવેલ હતી?
#10. કયા પ્રકારના ગીતોને ‘‘રાજિયા’’ કહેવામાં આવે છે?
#11. ગુજરાતમાં મધુપુરી તીર્થધામ ક્યાં આવેલું છે?
#12. નાગર અને દ્રવિડ મંદિર નિર્માણ શૈલીઓની મિશ્રિત શૈલી એવી “વેસર’’ શૈલી ગુજરાતમાં ક્યા નામે ઓળખાય છે?
#13. ‘ઢોલો રાણો’ નામનું નૃત્ય ક્યા વિસ્તારમાં પ્રચલિત હતું?
#14. નીચેના પૈકી કયું વસ્ત્ર પુરૂષો જ ધારણ કરે છે?
#15. ક્યા નૃત્ય વખતે ‘હૂંડિલા’ કે ‘હુંડલા’ પ્રકારના શૌર્યગીતો ગવાય છે?
#16. સંગીત વિષયક વિદ્વતાપૂર્ણ અભ્યાલેખોનું પુસ્તક ‘સપ્તક’ ના લેખકનું નામ શું છે?
#17. ભવાઈના રચિયતાનું નામ જણાવો.
#18. આદિવાસીઓના ધાર્મિક પરંપરાગત ભીંતચિત્રો ક્યા નામથી ઓળખાય છે?
#19. ભારતમાં મહિલાઓ માટેનું પ્રથમ ગુજરાતી ભાષામાં સામયિક ‘‘સ્ત્રી બોધ’’ પારસી અને હિન્દુ સુધારાવાદીઓ દ્વારા ક્યા વર્ષમાં પ્રકાશિત કરવામાં આવેલ હતું?
#20. વડોદરા રાજ્ય સંગીતનું આશ્રયદાતા રાજ્ય હતું. નીચે દર્શાવેલ કલાકારો પૈકી વડોદરા રાજ્ય દ્વારા કોને આશ્રય મળેલ ન હતો?
#21. ગુજરાત યુનિવર્સિટીના સૌપ્રથમ કુલપતિનું નામ આપો.
#22. ક્યા કલાકાર કલાગુરુ તરીકે ઓળખાય છે?
#23. ગુજરાત ફિલ્મોને કરમુકિત આપવાની યોજનાનો પ્રારંભ કઈ સાલમાં થયો?
#24. ‘ભૂંગળિયો’ અને ‘પેટી માસ્તર’ શબ્દો નીચે પૈકી કોની સાથે સંકળાયેલ છે?
#25. ગુજરાતનો ચિતારા સમુદાય કઈ કળા માટે પ્રખ્યાત છે?
#26. પ્રતિવર્ષ કાર્તિકી પુનમના દિવસે સાબરમતી અને વાત્રક નદીના સંગમ સ્થળે ક્યો મેળો ભરાય છે?
#27. કૃષ્ણકાંત કડકિયા ક્યા ક્ષેત્ર સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલ છે?
#28. ‘ગઝલ વિશ્વ’ સામયિક કઈ સંસ્થા પ્રગટ કરે છે?
#29. ક્યા સ્થપતિએ બનાવેલું ગાંધીજીનું 2.5 મીટર ઊંચુ બાવલું ન્યૂયોર્કમાં મોનહટન વિસ્તારમાં મૂકવામાં આવેલ છે?
#30. નીચેના પૈકી ક્યુ લોકનૃત્ય બનાસકાંઠા વિસ્તારનું નથી?
#31. ક્યા આદિવાસી લોકગાયિકાને પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો છે?
#32. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ભરતનાટ્યમ વિભાગના અધ્યક્ષ રહીને આ નૃત્યશૈલીને ગુજરાતમાં વિકસાવવામાં કોણે પ્રદાન કરેલું છે?
#33. “ ડબલ ઈક્કટ’’ પદ્ધતિ નીચે પૈકી કયા ક્ષેત્ર સાથે સંકળાયેલી છે?
#34. ડાંગ જિલ્લાના આદિવાસીઓનું ડાંગી નૃત્ય ક્યા નામે ઓળખાય છે?
#35. અમદાવાદ સ્થિત વિશ્વપ્રસિદ્ધ વેદમંદિરના સ્થાપકનું નામ જણાવો.
#36. પૂજ્ય મોટાનું બાળપણનું નામ શું હતું?
#37. મોઢેરાના સૂર્યમંદિરની રચના………છે.
#38. ‘મેના ગુર્જરી’ નામના પ્રખ્યાત નાટકના દિગ્દર્શક………..
#39. નીચે પૈકી ગુજરાતનું ક્યું સ્થળ બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલું નથી?
#40. નીચેના પૈકી ક્યું નૃત્ય પુરુષ પ્રધાન છે?
#41. ‘રાણકી વાવ’ ક્યાં આવેલી છે?
#42. નીચે પૈકી ક્યો વિકલ્પ સાચો નથી?
#43. ‘‘મશીરા’’ વાઘ ક્યા નૃત્ય સાથે સંકળાયેલ છે?
#44. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે ક્યા વિશ્વ વિખ્યાત ભારતીય ચિત્રકારને વડોદરાના કલાભવનમાં ચિત્રો કરવા આમંત્રણ આપેલું હતું?
#45. ગુજરાતના જાણીતા તરણેતરના મેળમાં નીચેના પૈકી કોનું સ્થાનક છે?
#46. ‘પરિત્રાણ’, ‘અંતિમ અધ્યાય’, ‘ગૃહારણ્ય’ વગેરે કોના ઉત્તમ નાટકો છે?
#47. ગુજરાતની લોક રંગમંચની ‘ભવાઈ’ નો ઉદ્ભવ…………માં થયો હતો.
#48. ભારતીય સંગીતના શૈક્ષણિક કાર્યક્રમો અને રાષ્ટ્રવાદી એજન્ડા વ્યાખ્યાયિત કરવા માટે વર્ષ 1916માં પ્રથમ અખિલ ભારતીય સંગીત પરિષદ કયાં મળેલ હતી?
#49. “કુમાર” મેગેઝિન સાથે નીચેનામાંથી કયા ચિત્રકાર સંકળાયેલા હતા?
#50. નૃત્યક્ષેત્રમાં સુનીલ કોઠારીની આગવી ઓળખ શું?
નીચે આપેલ પરિક્ષાઓમાં આ Mcq Quiz ઉપયોગી થશે.
- GPSC પરીક્ષા – GPSC Exam
- શિક્ષક લાયકાત પરીક્ષા (TAT) – Teacher Aptitude Test
- ટિચર એલિજીબિલિટી ટેસ્ટ (TET) – Teacher Eligibility Test
- ગુજરાત ગૌણ સેવા પરીક્ષા (GSSSB) – Gujarat Subordinate Service Exam
- GSET પરીક્ષા – Gujarat State Eligibility Test
- ગુજરાત પંચાયત પરીક્ષા (GPSSB) – Gujarat Panchayat Service Exam
- પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) – Police Sub Inspector
- અસિસ્ટન્ટ સેકશન ઓફિસર પરીક્ષા (ASO) – Assistant Section Officer Exam
- ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ પરીક્ષા (GSRTC) – Gujarat State Road Transport Exam
- સ્ટાફ સિલેકશન પરીક્ષા (SSC) – Staff Selection Exam
- હેડ માસ્ટર એપ્ટિટ્યૂડ પરીક્ષા (HMAT) – Head Master Aptitude Test
- ડિપ્યુટી સેકશન ઓફિસર (DySO) – Deputy Section Officer Exam
- પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા – Police Constable Exam
- તલાટી મંત્રી પરીક્ષા – Talati Exam
- જ્યૂનિયર કલાર્ક પરીક્ષા – Junior Clerk Exam
- ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા – Forest Guard Exam
- બિન સચિવાલય કલાર્ક પરીક્ષા – Bin Sachivalay Clerk Exam
- મામલતદાર પરીક્ષા – Revenue Talati Exam
- નાયબ મામલતદાર પરીક્ષા – Nayab Mamlatdar Exam
- વિદ્યાસહાયક ભરતી પરીક્ષા – Vidhyasahayak Recruitment Exam
Also Play Quiz :
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો MCQ QUIZ ભાગ 2
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો MCQ QUIZ ભાગ 3




