
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો MCQ QUIZ ભાગ 3, Gujarat No Sanskrutik Varso Mcq Quiz, Gujarat No Sanskrutik Varso Test, Online Test Gujarati, GK Test Gujarati.
નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો MCQ પ્રશ્નોની QUIZ રમી શકશો.
| વિષય | ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસો |
| ક્વિઝ નંબર | 3 |
| કુલ પ્રશ્નો | 50 |
| પાસ થવાની ટકાવારી | 60% |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સમીક્ષા કરવા માટે થોડો સમય ફાળવો અને આગલી વખતે વધુ મજબૂત બનીને આવો સફળતા અવશ્ય મળશે.
#1. સુપ્રખ્યાત તરણેતરનો મેળો ક્યા જિલ્લામાં થાય છે?
#2. નીચેનામાંથી કયું જોડકુ બંધ બેસતું નથી?
#3. સરોવર /તળાવ અને શહેર વચ્ચેનું કયું જોડકું ખોટું છે?
#4. ગુજરાતના આદિવાસી વિસ્તારમાં ચોક્કસ દિવસોએ દર અઠવાડિયે જે મેળા ભરાય છે તેને શું કહેવાય છે?
#5. નીચેનામાંથી ક્યુ નામ ‘‘ભવાઈ” સાથે સંકળાયેલું છે?
#6. પ્રસિદ્ધ ભવનાથના મેળામાં કઈ લોકકલા લોકો માણે છે?
#7. કચ્છમાં આવેલ ભદ્રેશ્વર કોનું તીર્થસ્થાન છે?
#8. નીચેના પૈકી ક્યું ગુજરાતનું લોકનૃત્ય છે?
#9. ખંભલાય માતાનું પવિત્ર સ્થાનક ક્યા જિલ્લામાં આવેલ છે?
#10. ‘હૂડો’ શું છે?
#11. ‘‘તરણેતર’’ નો મેળો કયા મહિના દરમ્યાન યોજાય છે?
#12. ‘ભૂજોડી’ શું છે?
#13. હિન્દી ફિલ્મ ‘ઉમરાવજાન’માં કઈ ગુજરાતી નૃત્યાંગનાએ કોરીયોગ્રાફી (નૃત્ય નિદર્શન) કરી?
#14. સોલંકી શૈલીનું મંદિર સ્થાપત્ય નીચેના પૈકી કોને અનુસરે છે?
#15. “પિઠોરા” શું છે?
#16. ગુજરાતનો અગત્યનો ‘પશુમેળો’ નીચેનામાંથી ક્યો છે?
#17. “ભવાઈ”ના પૂર્વજ નીચેના પૈકી કોણ છે?
#18. ભવાઈના પિતા અસાઈત ઠાકર કયાંના વતની હતા?
#19. હાલી નૃત્ય કઈ આદિજાતિનુ લોકનૃત્ય છે?
#20. “ભવાઈ” ભજવવા માટે નીચેના પૈકી કયું વાજિંત્ર અનિવાર્ય છે?
#21. વજૂપાણીનું શિલ્પ નીચેના પૈકી કઈ ગુફા સ્થાપત્યમાં મળી આવ્યું છે?
#22. નીચેની પૈકી કઈ જોડી અયોગ્ય છે?
#23. અમદાવાદની જુમ્મા મસ્જિદ કઈ શૈલીના બાંધકામનો આદર્શ નમુનો ગણાય છે?
#24. ગુજરાતમાં પતંગ મ્યુઝિયમ કયાં આવેલું છે?
#25. જેસલ-તોરલની સમાધિ ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલી છે?
#26. ગાંધીજીએ લખેલા પુસ્તકોમાં સૌથી વધુ જાણીતું ક્યું છે?
#27. ગુજરાતી કવિ અખા કઈ ધારાના કવિ ગણાય છે?
#28. ગાંધીજીના મોટા પુત્ર હરિલાલ પર લખાયેલ પુસ્તક ક્યું?
#29. નીચેના પૈકી કયું સંગ્રહાલય (મ્યુઝીયમ) સૌથી જૂનું છે?
#30. વડોદરા ખાતે મહારાજા સયાજીરાવ દ્વારા 1886 માં સંગીત-કોલેજની સ્થાપના કરવામાં આવી જેના પ્રથમ આચાર્ય કોણ હતાં?
#31. ગુજરાતની સાક્ષરભૂમિ તરીકે કયું શહેર ઓળખાય છે?
#32. સન 1677માં ગુજરાતી વેપારીએ સૌપ્રથમ પ્રિન્ટિંગ પ્રેસ (છાપખાનુ) ભારતમાં આયાત કર્યું?
#33. ગુજરાતના ગરબા કઈ નવરાત્રી દરમ્યાન થાય છે?
#34. મોઢેરાના સૂર્યમંદિરની બાબતમાં કયું વિધાન સાચું નથી?
#35. ચિત્રવિચિત્રશ્વરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે?
#36. પોરબંદર ખાતેનું ગાંધીજીનું નિવાસસ્થાન ક્યા નામે જાણીતું છે?
#37. મહેસાણા જિલ્લાના મોઢેરા ખાતે ક્યુ સુવિખ્યાત મંદિર આવેલ છે?
#38. ગુજરાતનું ક્યું શહેર ‘સાક્ષરભૂમિ’ તરીકે ઓળખાયેલું છે?
#39. નીચેનામાંથી ક્યું વિધાન સાચું નથી?
#40. ભારતની બધી જ પ્રાદેશીક ભાષાઓમાં સૌપ્રથમ પ્રાદેશિક ચિત્રપટ બનાવવાનું માન ગુજરાતી ભાષાની ફિલ્મને મળે છે, આ ફિલ્મ 1932 ના વર્ષમાં રજુ થયેલ હતી. આ ફિલ્મ નીચેનામાંથી કઈ હતી.
#41. પારસીઓના કાશી તરીકે ક્યું સ્થળ ઓળખાય છે?
#42. ઘેરનૃત્ય એ કઈ સંસ્કૃતિનું લોકનૃત્ય છે?
#43. સ્ત્રીની ભૂમિકા ભજવવાના કારણે ‘ભોજક’ માંથી ‘સુંદરી’ બનેલા નાટ્ય કલાકાર જયશંકર સુંદરીની આત્મકથાનું નામ શું છે?
#44. છાયલ, છેલારિયું, બિરોદક અને શાલપોત – એ શાનાં નામો છે?
#45. દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનના સ્થાપકોમાં નીચેના પૈકી કોણ એક હતા?
#46. રાજયમાં હાલમાં કયા તોરણો જોવાલાયક છે?
#47. અડાલજની વાવ અન્ય ક્યા નામે ઓળખાય છે?
#48. ખ્વાજા મહેમુદ દરિયાઈ દુલ્હાનું પવિત્ર સ્થાનક ક્યા જિલ્લામાં આવેલ છે?
#49. ‘અકીક’ની નમુનેદાર વસ્તુઓ કઈ જગ્યાએ બને છે?
#50. પૂ.મોરારીબાપુના જન્મ સ્થળનું નામ જણાવો.
નીચે આપેલ પરિક્ષાઓમાં આ Mcq Quiz ઉપયોગી થશે.
- GPSC પરીક્ષા – GPSC Exam
- શિક્ષક લાયકાત પરીક્ષા (TAT) – Teacher Aptitude Test
- ટિચર એલિજીબિલિટી ટેસ્ટ (TET) – Teacher Eligibility Test
- ગુજરાત ગૌણ સેવા પરીક્ષા (GSSSB) – Gujarat Subordinate Service Exam
- GSET પરીક્ષા – Gujarat State Eligibility Test
- ગુજરાત પંચાયત પરીક્ષા (GPSSB) – Gujarat Panchayat Service Exam
- પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) – Police Sub Inspector
- અસિસ્ટન્ટ સેકશન ઓફિસર પરીક્ષા (ASO) – Assistant Section Officer Exam
- ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ પરીક્ષા (GSRTC) – Gujarat State Road Transport Exam
- સ્ટાફ સિલેકશન પરીક્ષા (SSC) – Staff Selection Exam
- હેડ માસ્ટર એપ્ટિટ્યૂડ પરીક્ષા (HMAT) – Head Master Aptitude Test
- ડિપ્યુટી સેકશન ઓફિસર (DySO) – Deputy Section Officer Exam
- પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા – Police Constable Exam
- તલાટી મંત્રી પરીક્ષા – Talati Exam
- જ્યૂનિયર કલાર્ક પરીક્ષા – Junior Clerk Exam
- ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા – Forest Guard Exam
- બિન સચિવાલય કલાર્ક પરીક્ષા – Bin Sachivalay Clerk Exam
- મામલતદાર પરીક્ષા – Revenue Talati Exam
- નાયબ મામલતદાર પરીક્ષા – Nayab Mamlatdar Exam
- વિદ્યાસહાયક ભરતી પરીક્ષા – Vidhyasahayak Recruitment Exam
Also Play Quiz :
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો MCQ QUIZ ભાગ 2
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો MCQ QUIZ ભાગ 4




