સામાન્ય વિજ્ઞાન MCQ QUIZ ભાગ 4 । General Science MCQ QUIZ

સામાન્ય વિજ્ઞાન MCQ QUIZ ભાગ 4
સામાન્ય વિજ્ઞાન MCQ QUIZ ભાગ 4

સામાન્ય વિજ્ઞાન MCQ QUIZ ભાગ 4, General Science MCQ QUIZ Gujarati, Samany Vigyan Mcq Quiz Gujarati, Online Quiz Gujarati, Gujarati Gk Quiz

વિષયસામાન્ય વિજ્ઞાન
ક્વિઝ નંબર4
કુલ પ્રશ્નો 50
પાસ થવાની ટકાવારી60%
 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.

#1. કયું સાધન વિમાનના ઉડ્ડયન દરમિયાન કોકપીટની વાતચીતની નોંધ રાખે છે?

#2. હૃદયના સતત ધબકવાની ક્રિયાનું નિયંત્રણ………..દ્વારા થાય છે.

#3. ન્યૂમોનિયાનો રોગ કોની સાથે સંબંધ ધરાવે છે?

#4. વજન માપવાનો કમાન કાંટો વિજ્ઞાનના ક્યા નિયમ પર કામ કરે છે?

#5. આમાનું શું બ્લડ ગ્રુપ નથી?

#6. એમોનિયમ સાયનેટને ગરમ કરીને યૂરિયાના સંયોજન બનાવનાર કોણ હતા?

#7. નીચે આપેલ વિકલ્પો પૈકી જંતુનાશક દવા ડી.ડી.ટી.નું વૈજ્ઞાનિક નામ ક્યું છે?

#8. કુટુંબ નિયોજન માટે કઈ બાબત સંબંધ ધરાવે છે?

#9. એનીમિયા (પાંડુરોગ) ક્યાં તત્વના અભાવે થાય છે?

#10. ટેલિફોનની શોધ કોણે કરી?

#11. ન્યુકલીઅર પાવર એકમમાં ક્યું બળતણ વપરાય?

#12. આમાની કઈ દવા મેલેરિયામાં વપરાય છે?

#13. ડાયાલિસીસની સારવાર ક્યા દર્દમાં અપાય?

#14. ગુરુત્વાકર્ષણની શોધ કોણે કરી હતી?

#15. સૂર્ય મંડળનો સૌથી મોટો ગ્રહ કર્યો?

#16. સુપર સોનિક એટલે શું?

#17. રસીકરણની (વેક્સિનેશન) શોધ કોણે કરી?

#18. ડાયનોસર શું છે?

#19. લોહીમાં શર્કરાનું નિયમન કોણ કરે છે?

#20. આમાં શું બંધબેસતું નથી?

#21. CNG શું છે?

#22. આલ્બર્ટ આઈન્સ્ટાઈને શાની શોધ કરી?

#23. કઈ દવાના અતિ સેવનથી જઠરમાંથી રક્તસ્ત્રાવ થાય અને હૃદય બંધ થાય તેટલી હદે નુકસાન થવા સંભવ છે?

#24. DNAને આમાંથી કોની સાથે સંબંધ છે?

#25. આમાં હૃદય સાથે કેટલી બાબત સંગત છે?

#26. લાફિંગ ગેસમાં ક્યો વાયુ હોય છે?

#27. પાણી ક્યાં બે તત્વોનું બનેલું છે?

#28. ‘પીડિયાટ્રીશિયન’ નીચેનામાંથી કોના રોગોના નિષ્ણાંત હોય છે?

#29. ઓપ્થેલમોલોજિસ્ટ ક્યા અંગેના રોગના નિષ્ણાંત ગણાય છે?

#30. પૃથ્વીના ઉપગ્રહનું નામ આપો.

#31. પાણી કેટલા ડિગ્રી સેન્ટિગ્રેડ પર ઉકળે છે?

#32. વનસ્પતિની વૃદ્ધિ એક કરોડ ગણી જેટલી વધારીને દર્શાવતું ઉપકરણ અને તેના શોધક જણાવો.

#33. શુદ્ધ સોનું કેટલા કેરેટનું હોય છે?

#34. મેરીના કયા પ્રાણીની ઓલાદ છે?

#35. કયારે સૂર્ય અને ચંદ્ર બરાબર સામસામે હોય છે?

#36. નીચે રાસાયણિક તત્વ અને તેના શોધકની જોડ આપી છે તે પૈકી કઈ સાચી નથી?

#37. સૂર્યથી સૌથી નજીક ગ્રહ કયો છે?

#38. વિટામીન Aની ઉણપથી શરીરના ક્યા અંગોને નુકસાન થાય છે?

#39. લંબાઈના માપનાં એકમોમાં નીચેનું કોણ અસંગત છે?

#40. ‘કિમોથેરાપી’ કયા રોગની સારવારમાં કરાય છે?

#41. ભૂકંપની નોંધ ક્યું સાધન લે છે?

#42. ઈન્સ્યુલિનનો સ્રાવ કરતું અંગ ક્યું છે?

#43. હીરાના વજનમાં એક કેરેટ એટલે કેટલા ગ્રામ થાય?

#44. નીચેનામાંથી કોનો વક્રીભવનાંક સૌથી વધુ છે?

#45. અવાજની તીવ્રતા માપવા માટે કયો આંક વપરાય છે?

#46. નીચેનામાંથી કયા ફળમાં વિટામીન ‘સી’ હોય છે?

#47. શરીરના સમતોલનની વિશેષ જવાબદારી કોની છે?

#48. અંધજનો વાંચી શકે તેવી લિપિ કોણે તૈયાર કરી?

#49. નીચેનામાંથી કઈ એક બાબતને તબીબી વિજ્ઞાન સાથે સંબંધ નથી?

#50. પ્લેગનો રોગ શાનાથી ફેલાય છે?

Previous
Finish
  • GPSC પરીક્ષા – GPSC Exam
  • શિક્ષક લાયકાત પરીક્ષા (TAT) – Teacher Aptitude Test
  • ટિચર એલિજીબિલિટી ટેસ્ટ (TET) – Teacher Eligibility Test
  • ગુજરાત ગૌણ સેવા પરીક્ષા (GSSSB) – Gujarat Subordinate Service Exam
  • GSET પરીક્ષા – Gujarat State Eligibility Test
  • ગુજરાત પંચાયત પરીક્ષા (GPSSB) – Gujarat Panchayat Service Exam
  • પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) – Police Sub Inspector
  • અસિસ્ટન્ટ સેકશન ઓફિસર પરીક્ષા (ASO) – Assistant Section Officer Exam
  • ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ પરીક્ષા (GSRTC) – Gujarat State Road Transport Exam
  • સ્ટાફ સિલેકશન પરીક્ષા (SSC) – Staff Selection Exam
  • હેડ માસ્ટર એપ્ટિટ્યૂડ પરીક્ષા (HMAT) – Head Master Aptitude Test
  • ડિપ્યુટી સેકશન ઓફિસર (DySO) – Deputy Section Officer Exam
  • પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા – Police Constable Exam
  • તલાટી મંત્રી પરીક્ષા – Talati Exam
  • જ્યૂનિયર કલાર્ક પરીક્ષા – Junior Clerk Exam
  • ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા – Forest Guard Exam
  • બિન સચિવાલય કલાર્ક પરીક્ષા – Bin Sachivalay Clerk Exam
  • મામલતદાર પરીક્ષા – Revenue Talati Exam
  • નાયબ મામલતદાર પરીક્ષા – Nayab Mamlatdar Exam
  • વિદ્યાસહાયક ભરતી પરીક્ષા – Vidhyasahayak Recruitment Exam

Also Play Quiz :

સામાન્ય વિજ્ઞાન MCQ QUIZ ભાગ 2

સામાન્ય વિજ્ઞાન MCQ QUIZ ભાગ 3

Adblock Detector

My Website Content

This is the main content of the page...

error: Content is protected !!
Scroll to Top