
સામાન્ય વિજ્ઞાન MCQ QUIZ ભાગ 2, General Science MCQ QUIZ Gujarati, Samany Vigyan Mcq Quiz Gujarati, Online Quiz Gujarati, Gujarati Gk Quiz
વિષય | સામાન્ય વિજ્ઞાન |
ક્વિઝ નંબર | 2 |
કુલ પ્રશ્નો | 50 |
પાસ થવાની ટકાવારી | 60% |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.
#1. સુક્તાન રોગ (Rickets) ક્યા વિટામિનની ઉણપના લીધે થાય છે?
#2. ઝીકા વાયરસ (Zika Virus) મચ્છરની કઈ પ્રજાતિ દ્વારા ફેલાય છે?
#3. ઝીકા વાયરસ (Zika Virus) મચ્છરની કઈ પ્રજાતિ દ્વારા ફેલાય છે?
#4. ચામાચીડિયા (Bats) અંધારામાં ઊડી શકે છે કારણ કે તે ઉત્સર્જિત (emit) કરે છે.
#5. કઈ ભારતીય પ્રયોગશાળાએ ઝીકા વાયરસ રસી (Zika Virus Vaccine) વિકસાવી હોવાનો દાવો કરી પેટન્ટ (માલિકી હક) માટે અરજી કરી છે?
#6. નીચેના પૈકી ક્યા તરંગોને ઉષ્મા તરંગો તરીકે ઓળખવામાં આવે છે?
#7. નાના આંતરડામાંથી નિર્માણ થતો લેકટેઝ નામનો પાચકરસ ગ્લુકોઝનું શામા રૂપાંતર કરે છે?
#8. નીચે આપેલા વિધાનો ચકાસી તેની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ આપો.(1) ગોઈટરનો રોગ ખોરાકમાં આયોડિનની ઉણપથી થાય છે.(2) આ રોગમાં થાઈરોઈડ ગ્રંથિનો આકાર અસાધારણ રીતે મોટો થાય છે.
#9. કાલા-અજાર નામનો રોગ શરીરના ક્યા અંગ પર અસર કરે છે?
#10. એક ઔંસ બરાબર કેટલા ગ્રામ થાય?
#11. ધી કાઉન્સિલ ફોર સાયન્ટિફિક એન્ડ ઈન્ડસ્ટ્રીયલ રિસર્ચ (CSIR) દ્વારા BGR-34 નામની આયુર્વેદિક દવા શરૂ કરવામાં આવેલ છે આ દવા ક્યા રોગને સંબંધિત છે?
#12. હાલમાં સંશોધકોએ ઊંડા અને ઝડપથી સાજા ન થઈ શકે તેવા ઘાના ઉપચાર માટે કઈ થેરાપી વિકસિત કરી છે?
#13. CNGમાં મોટાભાગે નીચેનામાંથી ક્યો વાયુ હોય છે?
#14. ખાવાના મીઠાનું રાસાયણિક નામ શું છે?
#15. સૂર્યનો પ્રકાશ…………..નું સ્રોત છે.
#16. માનવ જઠરમાં કુદરતી રીતે ક્યો એસિડ ઉપલબ્ધ હોય છે?
#17. લોહી ગંઠાઈ જવાની પ્રક્રિયામાં ક્યું વિટામીન મદદરૂપ છે?
#18. તાજા જન્મેલા બાળકના મગજનું વજન અંદાજે કેટલું હોય છે?
#19. નીચેનામાંથી ક્યુ પ્રાણી કુદરતી રીતે સૌથી લાંબુ જીવ છે?
#20. પ્લાસ્ટર ઓક પેરીસનં રાસાયણિક નામ શું છે?
#21. રેફ્રિજરેટરમાં કુલન્ટરૂપે………….ગેસનો ઉપયોગ થાય છે.
#22. માનવ ચેતાતંત્રમાં નીચેનામાંથી………..મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
#23. બેટરીમાં પ્રાથમિકરૂપે ક્યું એસિડ હોય છે?
#24. ચિકનગુનિયા શાનાથી થાય છે?
#25. સૂર્યથી ગ્રહોના વધતા અંતરના પ્રમાણે તેમને ગોઠવો.(1) શુક્ર (2) મંગળ (3) પૃથ્વી 4) બુધ
#26. પાણીવાળા બીકરમાં બરફ ઓગળતા, બીકરમાં પાણીનું સ્તર…………….
#27. ધ્વનિની ઝડપ…………માં સૌથી અધિક હોય છે.
#28. પાણીની ઘનતા ક્યા તાપમાન પર અધિકતમ હોય છે?
#29. વિટામીન C નું રાસાયણિક નામ……………છે.
#30. ગોબર ગેસનું મુખ્ય તત્ત્વ………..છે.
#31. એસિડીક ખોરાકની જાળવણી (Preservation) માટે……………..નો ઉપયોગ થાય છે.
#32. બધાં એસીડમાં ક્યુ તત્ત્વ હોય જ છે?
#33. હાડકાં અને દાંતનો મુખ્ય ઘટક કયો છે?
#34. મેલેરીયા રોગ શરીરના ક્યા અંગને અસર કરે છે?
#35. ક્યા વિટામીનની ખામી આંખને નુકસાન કરે છે?
#36. લાલ રક્ત કણોનો સામાન્ય જીવન કાળ કેટલો હોય છે.
#37. ……………….ની ખામીના કારણે મધુપ્રમેહ થાય છે.
#38. સૌર પરિવારનો સૌથી મોટો ગ્રહ કર્યો છે?
#39. રીક્ટર (રિચર) માપક્રમ શું માપે છે?
#40. સૌથી વધુ સખત ખનીજ કઈ છે?
#41. સૂર્યના પારજાંબલી કિરણોને શોષી લેનાર વાયુ કયો છે?
#42. ક્યા સાધનથી ભેજના પ્રમાણની આપોઆપ નોંધ લેવાય છે?
#43. પાણીની ઘનતા સૌથી વધુ હોય છે?
#44. શુદ્ધ પાણીના pHનું પ્રમાણ કેટલું હોય છે?
#45. હાઈડ્રોજનને સળગાવાથી શું બનશે?
#46. કૃત્રિમ વરસાદ માટે શાનો ઉપયોગ થાય છે?
#47. પાણી કેટલા ડિગ્રી સેન્ટિગ્રેડ પર ઉકળે છે?
#48. ‘કિમોથેરાપી’ કયા રોગની સારવારમાં કરાય છે?
#49. ટેલિફોનની શોધ કોણે કરી?
#50. સુપર સોનિક એટલે શું?
- GPSC પરીક્ષા – GPSC Exam
- શિક્ષક લાયકાત પરીક્ષા (TAT) – Teacher Aptitude Test
- ટિચર એલિજીબિલિટી ટેસ્ટ (TET) – Teacher Eligibility Test
- ગુજરાત ગૌણ સેવા પરીક્ષા (GSSSB) – Gujarat Subordinate Service Exam
- GSET પરીક્ષા – Gujarat State Eligibility Test
- ગુજરાત પંચાયત પરીક્ષા (GPSSB) – Gujarat Panchayat Service Exam
- પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) – Police Sub Inspector
- અસિસ્ટન્ટ સેકશન ઓફિસર પરીક્ષા (ASO) – Assistant Section Officer Exam
- ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ પરીક્ષા (GSRTC) – Gujarat State Road Transport Exam
- સ્ટાફ સિલેકશન પરીક્ષા (SSC) – Staff Selection Exam
- હેડ માસ્ટર એપ્ટિટ્યૂડ પરીક્ષા (HMAT) – Head Master Aptitude Test
- ડિપ્યુટી સેકશન ઓફિસર (DySO) – Deputy Section Officer Exam
- પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા – Police Constable Exam
- તલાટી મંત્રી પરીક્ષા – Talati Exam
- જ્યૂનિયર કલાર્ક પરીક્ષા – Junior Clerk Exam
- ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા – Forest Guard Exam
- બિન સચિવાલય કલાર્ક પરીક્ષા – Bin Sachivalay Clerk Exam
- મામલતદાર પરીક્ષા – Revenue Talati Exam
- નાયબ મામલતદાર પરીક્ષા – Nayab Mamlatdar Exam
- વિદ્યાસહાયક ભરતી પરીક્ષા – Vidhyasahayak Recruitment Exam
Also Play Quiz :
સામાન્ય વિજ્ઞાન MCQ QUIZ ભાગ 1
સામાન્ય વિજ્ઞાન MCQ QUIZ ભાગ 3