સામાન્ય વિજ્ઞાન MCQ QUIZ ભાગ 3 । General Science MCQ QUIZ

સામાન્ય વિજ્ઞાન MCQ QUIZ ભાગ 3
સામાન્ય વિજ્ઞાન MCQ QUIZ ભાગ 3

સામાન્ય વિજ્ઞાન MCQ QUIZ ભાગ 3, General Science MCQ QUIZ Gujarati, Samany Vigyan Mcq Quiz Gujarati, Online Quiz Gujarati, Gujarati Gk Quiz

વિષયસામાન્ય વિજ્ઞાન
ક્વિઝ નંબર3
કુલ પ્રશ્નો 50
પાસ થવાની ટકાવારી60%
 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.

#1. શરીરનાં કયા ભાગમાં રુધિર શુદ્ધ બને છે? (O2યુકત બને છે.)

#2. સામાન્ય તાપમાને (30°Cથી વધુ)નીચેનામાંથી કઈ ધાતુ પ્રવાહી સ્વરૂપે મળે છે?

#3. ક્યા રોગકારક વિષાણુના કારણે કમળો થાય છે?

#4. અવરોધનો એકમ શું છે?

#5. થર્મોમીટરમાં કઈ ધાતુ વપરાય છે?

#6. પેન્સિલમાં શું વપરાય છે?

#7. પ્રકાશનો હવામાં વેગ…………….માઈલ્સ/સેકન્ડ

#8. ખેતરોમાં થતી અનૈચ્છિક વનસ્પતિઓને શું કહેવાય છે?

#9. તારાઓમાં કઈ પ્રક્રિયાને લીધે વિકિરણ સ્વરૂપે ઉર્જા ઉત્પન્ન થતાં તેઓ સ્વયંપ્રકાશિત છે?

#10. મનુષ્યમાં ખોરાકના પાચનની પ્રક્રિયાની શરૂઆત ક્યાંથી થાય છે?

#11. ક્યો પદાર્થ કાર્બનથી બનેલો નથી?

#12. ગોબર ગેસમાં મુખ્યત્વે ક્યો ગેસ હોય છે?

#13. નીચેનામાંથી ક્યા રંગો પ્રાથમિક રંગો છે?

#14. સ્વાઈન ફ્લુ ક્યા વાયરસથી ફેલાય છે?

#15. ક્યું જોડકું ખોટું છે?

#16. નેનોકણનું કદ કેટલું હોય છે?

#17. ક્યા બ્લડગૃપવાળા વ્યક્તિને ‘સાર્વજનિક દાતા’ કહે છે?

#18. સંગીતના સાધનો બનાવવા કઈ મિશ્રધાતુ વપરાય છે?

#19. લોહીના દબાણ માપવાના સાધનને શું કહે છે?

#20. લાફિંગ ગેસ તરીકે ઓળખાય છે.

#21. રેશમી કાપડ બનાવવા માટે રેશમના કીડા ઉછેરને શું કહે છે?

#22. આઈન્સ્ટાઈનનું ઉર્જા દળ સૂત્ર જણાવો.

#23. મધમાખીના વિષ(ઝેર)માં કયો પદાર્થ હોય છે?

#24. ઠંડા પ્રદેશોમાં વહાણો વાતાવરણમાં અધવચ્ચે તરતા હોય તેવો ભાસ થાય છે.આ ઘટના કઈ છે?

#25. નીચેના પૈકી ક્યો પદાર્થ રસ્તા બનાવવા માટે ઉપયોગી છે?

#26. કઈ ધાતુ સામાન્ય અવસ્થામાં પ્રવાહી સ્વરૂપે હોય છે?

#27. પૃથ્વી ઉપરનો સૌથી સખત પદાર્થ (Substance) ક્યો છે?

#28. કેટલા ટકા પાણી ધરાવતા ઈથેનોલના દ્રાવણને રેક્ટિફાઈડ સ્પિરિટ કહે છે?

#29. ભારતમાં ગૃહવપરાશ માટેનાં AC વોલ્ટેજનું મૂલ્ય અને આવૃત્તિ શું છે?

#30. પુખ્ત મનુષ્યમાં નાના આંતરડાની લંબાઈ લગભગ……… છે.

#31. ઓઝોન સ્તરના કુલ ઘટાડાના કુલ 80 % ઘટાડો કરતું મુખ્ય અગત્યનું સંયોજન કયું છે?

#32. સ્વાવલંબી પોષણપદ્ધતિમાં શાની જરૂરિયાત હોય છે?

#33. માનવમાં કુલ કેટલા રંગસૂત્રો હોય છે?

#34. પાણીના અણુનું રાસાયણિક સૂત્ર શું છે?

#35. ઓઝોન સ્તરનાં ભંગાણ માટે CFC શેમાંથી ઉત્પન્ન થાય છે?

#36. CRTનું પૂરું નામ શું છે?

#37. જિપ્સમ (ચિરોડી)નું અણુસૂત્ર ક્યું છે?

#38. ……………….ને ભારતમાં આધુનિક લીલવિદ્યાના પિતા કહેવામાં આવે છે.

#39. રસોઈનાં નોનસ્ટિક સાધનો બનાવવા ઉપયોગી પોલિમર……………છે.

#40. સામાન્ય રીતે અમેરિકા પોતાના સ્પેસશટલનું ઉડ્ડયન ક્યા સ્પેસ સેન્ટર પરથી કરે છે?

#41. નીચેમાંથી કઈ ધાતુ પ્રવાહી ધાતુ નથી?

#42. તાપમાનના એકમોના રૂપાંતરણ સૂત્ર : R =……………. C જ્યાં, R= રૂમર (Reaumur) C=સેલ્સિયસ (Celsius)

#43. ક્ષેપકોમાંથી કર્ણકમાં રુધિરને પાછું આવતાં અટકાવનાર વાલ્વ ક્યો છે?

#44. હાઈડ્રોજન વાયુની શોધ કયા રસાયણશાસ્ત્રીએ કરી હતી?

#45. સૌરમંડળનો સૌથી તેજસ્વી ગ્રહ ક્યો છે?

#46. ગ્રીન હાઉસ કોના સંબંધિત છે?

#47. ‘લાફીંગ ગેસ’(Laughing gas) એટલે ક્યો વાયું?

#48. ઓઝોન સ્તર ક્યા વિકિરણોનું શોષણ કરે છે?

#49. ચંદ્ર પર સૌ પ્રથમ પગ મૂકનાર કોણ હતા?

#50. ફ્યૂઝનો તાર બનાવવા માટે ક્યા પ્રકારની ધાતુનો ઉપયોગ થાય છે?

Previous
Finish
  • GPSC પરીક્ષા – GPSC Exam
  • શિક્ષક લાયકાત પરીક્ષા (TAT) – Teacher Aptitude Test
  • ટિચર એલિજીબિલિટી ટેસ્ટ (TET) – Teacher Eligibility Test
  • ગુજરાત ગૌણ સેવા પરીક્ષા (GSSSB) – Gujarat Subordinate Service Exam
  • GSET પરીક્ષા – Gujarat State Eligibility Test
  • ગુજરાત પંચાયત પરીક્ષા (GPSSB) – Gujarat Panchayat Service Exam
  • પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) – Police Sub Inspector
  • અસિસ્ટન્ટ સેકશન ઓફિસર પરીક્ષા (ASO) – Assistant Section Officer Exam
  • ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ પરીક્ષા (GSRTC) – Gujarat State Road Transport Exam
  • સ્ટાફ સિલેકશન પરીક્ષા (SSC) – Staff Selection Exam
  • હેડ માસ્ટર એપ્ટિટ્યૂડ પરીક્ષા (HMAT) – Head Master Aptitude Test
  • ડિપ્યુટી સેકશન ઓફિસર (DySO) – Deputy Section Officer Exam
  • પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા – Police Constable Exam
  • તલાટી મંત્રી પરીક્ષા – Talati Exam
  • જ્યૂનિયર કલાર્ક પરીક્ષા – Junior Clerk Exam
  • ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા – Forest Guard Exam
  • બિન સચિવાલય કલાર્ક પરીક્ષા – Bin Sachivalay Clerk Exam
  • મામલતદાર પરીક્ષા – Revenue Talati Exam
  • નાયબ મામલતદાર પરીક્ષા – Nayab Mamlatdar Exam
  • વિદ્યાસહાયક ભરતી પરીક્ષા – Vidhyasahayak Recruitment Exam

Also Play Quiz :

સામાન્ય વિજ્ઞાન MCQ QUIZ ભાગ 2

સામાન્ય વિજ્ઞાન MCQ QUIZ ભાગ 4

Adblock Detector

My Website Content

This is the main content of the page...

error: Content is protected !!
Scroll to Top