ભારતનું બંધારણ MCQ QUIZ ભાગ 4, Bharat Nu Bandharan Mcq Quiz, બંધારણ જનરલ નોલેજ MCQ, Bharat Nu Bandharan In Gujarati Quiz, Bharat Nu Bandharan Quiz, Bharat nu Bandharan PDF Gujarati, ભારતનું બંધારણ ગુજરાતી pdf, બંધારણ જનરલ નોલેજ.
નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ભારતનું બંધારણ MCQ પ્રશ્નોની QUIZ રમી શકશો.
વિષય | ભારતનું બંધારણ |
ક્વિઝ નંબર | 4 |
કુલ પ્રશ્નો | 50 |
પાસ થવાની ટકાવારી | 60% |
Results
-
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
#1. અંદાજપત્રક કે નાણાં ખરડાને અન્ય ક્યા નામથી ઓળખવામાં આવે છે?
#2. રાષ્ટ્રપતિને લોકસભામાં વધુાં વધુ કેટલા એંગ્લો ઇન્ડિયન સભ્યોની નિયુક્તિ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે?
#3. કોઈ વ્યક્તિને ગેરકાનૂની અટકાયતમાંથી મુક્ત કરવા માટે યોગ્ય ન્યાયિક એકમ નીચેના પૈકી કયું આજ્ઞાપત્ર ફરમાવી શકે?
#4. વર્તમાન બંધારણમાં કેટલા અનુચ્છેદો અને પરિશિષ્ટો (અનુસૂચિઓ) છે?
#5. ભારતના બંધારણમાં દર્શાવેલ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સાથે નીચેના પૈકી કઈ બાબત સાચી નથી?
#6. ભારતના રાષ્ટ્રપતિ બનવા માટે કઈ બાબત સાચી નથી?
#7. લોકસભામાં ગુજરાતની કેટલી બેઠકો છે?
#8. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા?
#9. ચૂંટણીની આચારસંહિતા ક્યારથી લાગુ થાય?
#10. પબ્લિક એકાઉન્ટ્સ કમિટીના સદસ્ય કોણ બની શકે?
#11. વાણી સ્વાતંત્ર્યના અધિકારની જોગવાઈ સંવિધાનની કઇ ધારામાં કરવામાં આવેલી છે?
#12. ઉપરાષ્ટ્રપતિના હોદ્દાની મુદ્દત કેટલાં વર્ષ માટે હોય છે?
#13. PIL શું છે?
#14. આઝાદ ભારતના બંધારણને સંઘસભાએ ક્યા દિવસે મંજૂરી આપી?
#15. બંધારણના અનુચ્છેદ-51(1) માં દર્શાવેલ મૂળભૂત ફરજોમાં નીચેના પૈકી કઈ નથી?
#16. સંસદ અને દરેક રાજ્ય વિધાન મંડળની ચૂંટણીઓ કોની દેખરેખ, દિશાનિર્દેશ અને નિયંત્રણમાં યોજાય છે?
#17. ‘શાંતિથી અને શસ્રો વિના ભેગા થવાનું સ્વાતંત્ર્ય’ ભારતના બંધારણના ક્યા અનુચ્છેદ દ્વારા પ્રાપ્ત થાય છે?
#18. ભારતના સંવિધાન દ્વારા સંઘની પ્રબંધક સત્તાઓ (Executive Power) કોને આપવામાં આવી છે?
#19. રાજ્ય સભામાં ગૃહનું કામકાજ હાથ ધરવા કેટલા સભ્યોની હાજરી જરૂરી છે?
#20. બાળમજૂરી પર પ્રતિબંધ અંગે ભારતના બંધારણમાં જોગવાઈ છે કે નહીં અને હોય તો કઈ કલમમાં છે?
#21. બંધારણની કલમ - 356નો ઉપયોગ 1959માં ક્યા રાજ્યમાં થયો હતો?
#22. એક ઉમેદવાર સંસદના બંને ગૃહમાં એક સાથે ચૂંટાય તો શું કરવું પડે?
#23. ભારતના બંધારણમાં કલમ - 32(1) મૂળભૂત અધિકારોના અમલની જવાબદારી કોને સોંપવામાં આવી છે?
#24. ‘જનગણમન’ રાષ્ટ્રીય ગાનના રચનાર કવિવર રવીન્દ્રનાથ ઠાકુર દ્વારા પ્રથમવાર તે ગીતને ‘તત્વબોધિની' પત્રિકામાં 1912માં પ્રસિદ્ધ કરાયું ત્યારે..............તરીકે પ્રસિદ્ધ કરેલ.
#25. 1953માં મહાગુજરાતની માંગણીને નકારી કાઢાઈ હતી તે ‘રાજ્ય પુનર્રચના પંચ’ના અધ્યક્ષ કોણ હતા?
#26. વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન ધારાસભ્યને પ્રશ્ન પૂછવાની કોણ ના પાડી શકે?
#27. આપણા દેશનું રાષ્ટ્રીય જળચર પ્રાણી કયું છે?
#28. નારી શક્તિના ઉત્કર્ષને લક્ષ્યમાં લઈ ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં યોજાયેલ નગરપાલિકા તેમજ મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં બહેનોને કેટલું આરક્ષણ આપવામાં આવ્યું?
#29. રાષ્ટ્રપતિને લોકસભા ભંગ કરવાની સલાહ કોણ આપી શકે?
#30. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) ધારા હેઠળ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વગેરે કરવાની સત્તા કોની પાસે છે?
#31. વિધાનસભાના કોઈ સભ્યની કોઈ ફોજદારી ગુનામાં અટકાયત કરવામાં આવે તો તે અંગેની જાણ કોને કરવાની રહે છે?
#32. ભારતીય બંધારણના અનુચ્છેદ-19 હેઠળના સ્વાતંત્ર્યના અધિકાર સંદર્ભમાં નીચેનામાંથી ક્યું વિધાન સાચું છે?
#33. કોઈપણ વ્યક્તિઓ ફોન ટેપ કરવો એ બંધારણના મૂળભૂત અધિકારોના ક્યા મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન છે?
#34. ભારતના બંધારણની જોગવાઈઓ અનુસાર લોકસભાના અધ્યક્ષને શપથ કોણ લેવડાવે છે?
#35. ભારતના બંધારણમાં નિયંત્રણ મહાલેખા પરિક્ષક (Comptroller Auditor General Of india) ની નિમણૂક કોણ કરે છે?
#36. ક્યા અનુચ્છેદ પ્રમાણે જંગલો, તળવો, નદીઓ અને વન્ય પશુઓ-પક્ષીઓ આપણી સૌની સંપત્તિ છે?
#37. ભારતના લશ્કરની ત્રણેય પાંખોના સર્વોચ્ચ સેનાપતિ કોણ છે?
#38. રાજ્યસભામાં સભાપતિ નીચેનામાંથી કોણ હોય છે?
#39. ભારતમાં કઈ રીતે નાગરિકતા પ્રાપ્ત કરી શકાય?
#40. ભારતના રાષ્ટ્રપતિ બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ?
#41. કોઈપણ મૂળભૂત હકનો અમલ કરાવવા માટે આદેશો અથવા હુકમો અથવા રિટની જોગવાઈ બંધારણના ક્યા અનુચ્છેદમાં કરવામાં આવી છે?
#42. અનુસૂચિત આદિજાતિઓ માટેના રાષ્ટ્રીય આયોગમાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ ઉપરાંત અન્ય કેટલા સભ્યો હોય?
#43. એટર્ની જનરલના હોદ્દાની મુદત કેટલી હોય છે?
#44. મંત્રીઓએ રાષ્ટ્રપતિને કોઈ સલાહ આપી હતી કે કેમ અને આપી હોય તો શી આપી હતી તે પ્રશ્નની તપાસ ક્યા ન્યાયાલયમાં થશે?
#45. લોકસભામાં જો બજેટ ના મંજુર થાય તો.
#46. ભારતનાં બંધારણમાં 42 મો સુધારો કયારથી અમલી બનેલ છે?
#47. “ભારતમાં કોઈ નાગરિકની સામે ફકત ધર્મ, જાતિ, જ્ઞાતિ,લિંગ, જન્મસ્થાન અથવા એમાંના કોઈ કારણે રાજય ભેદભાવ કરી શકશે નહી.’’ આ જોગવાઈ કયા આર્ટીકલમાં દર્શાવવામાં આવેલી છે?
#48. માર્ગદર્શક સિદ્ધાંતો દેશના વહીવટમાં મૂળભૂત છે અને કાયદો કરતી વખતે આ સિદ્ધાંતો લાગુ પાડવા તે રાજયની ફરજ છે. આ જોગવાઈ કયા આર્ટીકલમાં દર્શાવવામાં આવેલી છે?
#49. ‘‘રાજયસભાની રચનામાં માન. રાષ્ટ્રપતિ 12 સભ્યોની નિયુકતી કરી શકે છે.’’ આ જોગવાઈ કયા આર્ટીકલમાં દર્શાવવામાં આવેલી છે?
#50. રાજયની કારોબારી સત્તા (Executive Power) કોનામાં નિહિત થાય છે?
નીચે આપેલ પરિક્ષાઓમાં આ Mcq Quiz ઉપયોગી થશે.
- GPSC પરીક્ષા – GPSC Exam
- શિક્ષક લાયકાત પરીક્ષા (TAT) – Teacher Aptitude Test
- ટિચર એલિજીબિલિટી ટેસ્ટ (TET) – Teacher Eligibility Test
- ગુજરાત ગૌણ સેવા પરીક્ષા (GSSSB) – Gujarat Subordinate Service Exam
- GSET પરીક્ષા – Gujarat State Eligibility Test
- ગુજરાત પંચાયત પરીક્ષા (GPSSB) – Gujarat Panchayat Service Exam
- પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) – Police Sub Inspector
- અસિસ્ટન્ટ સેકશન ઓફિસર પરીક્ષા (ASO) – Assistant Section Officer Exam
- ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ પરીક્ષા (GSRTC) – Gujarat State Road Transport Exam
- સ્ટાફ સિલેકશન પરીક્ષા (SSC) – Staff Selection Exam
- હેડ માસ્ટર એપ્ટિટ્યૂડ પરીક્ષા (HMAT) – Head Master Aptitude Test
- ડિપ્યુટી સેકશન ઓફિસર (DySO) – Deputy Section Officer Exam
- પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા – Police Constable Exam
- તલાટી મંત્રી પરીક્ષા – Talati Exam
- જ્યૂનિયર કલાર્ક પરીક્ષા – Junior Clerk Exam
- ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા – Forest Guard Exam
- બિન સચિવાલય કલાર્ક પરીક્ષા – Bin Sachivalay Clerk Exam
- મામલતદાર પરીક્ષા – Revenue Talati Exam
- નાયબ મામલતદાર પરીક્ષા – Nayab Mamlatdar Exam
- વિદ્યાસહાયક ભરતી પરીક્ષા – Vidhyasahayak Recruitment Exam
Also Play Quiz :