
ભારતનું બંધારણ MCQ QUIZ ભાગ 3, Bharat Nu Bandharan Mcq Quiz, બંધારણ જનરલ નોલેજ MCQ, Bharat Nu Bandharan In Gujarati Quiz, Bharat Nu Bandharan Quiz, Bharat nu Bandharan PDF Gujarati, ભારતનું બંધારણ ગુજરાતી pdf, બંધારણ જનરલ નોલેજ.
નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ભારતનું બંધારણ MCQ પ્રશ્નોની QUIZ રમી શકશો.
| વિષય | ભારતનું બંધારણ |
| ક્વિઝ નંબર | 3 |
| કુલ પ્રશ્નો | 50 |
| પાસ થવાની ટકાવારી | 60% |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સમીક્ષા કરવા માટે થોડો સમય ફાળવો અને આગલી વખતે વધુ મજબૂત બનીને આવો સફળતા અવશ્ય મળશે.
#1. ભારતમાં લોકાયુક્ત તેમજ લોકપાલ શબ્દનો ઉપયોગ કોના દ્વારા કરવામાં આવ્યો?
#2. ભારતના બંધારણ 1950 મુજબ નીચેના પૈકી કઈ જોડ બંધબેસતી નથી?
#3. ભારતીય બંધારણની કઈ કલમ હેઠળ ચૂંટણી પંચની રચના થયેલ છે?
#4. રાજ્યપાલના પદ માટે વ્યક્તિની ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જરૂરી છે?
#5. ભારતની બંધારણ સભાના અધ્યક્ષ……… હતા.
#6. રાષ્ટ્રપતિને અનુચ્છેદ-60 પ્રમાણે તેમના હોદ્દા માટે શપથ કોણ લેવડાવે છે?
#7. ભારતમાં મ્યુનિસિપલ ગવર્નન્સ કથા વર્ષથી અસ્તિત્વમાં આવ્યું?
#8. બંધારણની રીતે ‘સગીર’ શું દર્શાવે છે?
#9. સંસદના ઉપલા ગૃહને………….કહે છે.
#10. ગણેશ વાસુદેવ માવળંકરને પ્રથમ લોકસભામાં ક્યું સ્થાન આપવામાં આવ્યું હતું?
#11. ભારતીય બંધારણ કુલ કેટલા ભાગોમાં વહેંચાયેલું છે?
#12. ગુજરાતમાં મહાનગરપાલિકાઓનો વહીવટ કયા કાયદા હેઠળ કરવામાં આવે છે?
#13. ભારતના બંધારણ દ્વારા સ્વીકૃત ‘સત્યમેવ જયતે’ રાષ્ટ્રીય સૂત્ર નીચેના પૈકી ક્યા પ્રાચીન ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે?
#14. ભારતમાં 73 મો બંધારણીય સુધારો કયા વર્ષથી અમલમાં મૂકવામાં આવ્યો?
#15. રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિ તરીકેની ફરજો કોણ નિભાવે છે?
#16. ભારતના બંધારણની વિશેષતા અંગે નીચેના પૈકી કઇ બાબત સુસંગત છે?
#17. ભારતમાં મત આપવાનો અધિકાર કઈ બાબતને ધ્યાનમાં રાખી નક્કી કરવામાં આવ્યો છે?
#18. ભારતના સર્વોચ્ચ ન્યાયાલયમાં નિમણૂક પામનાર સૌપ્રથમ ગુજરાતીનું નામ જણાવો.
#19. નીચેના પૈકી કઈ જોડ સાચી નથી?
#20. અંદાજપત્ર કોના દ્વારા રજૂ કરવામાં આવે છે?
#21. ‘કાયદાની નજરમાં સૌ સરખા’ એવું ભારતીય બંધારણના ક્યા અનુચ્છેદમાં જણાવેલું છે?
#22. 74મા બંધારણ સુધારા અનુસાર શાની રચના કરવાનું જણાવાયું?
#23. બંધારણના ક્યા અનુચ્છેદ પ્રમાણે ચૌદ વર્ષની નીચેની વયના બાળકને કારખાનામાં જોખમકારક કામ માટે રાખી શકાય નહી?
#24. દેહાતદંડની સજા માફ કરવાની સત્તા ફક્ત…………ને હોય છે.
#25. આપણા દેશમાં વડી અદાલતના ન્યાયમૂર્તિઓને કોણ નીમે છે?
#26. રાષ્ટ્રપતિ કયુ બિલ પાછું પણ મોકલી શકતા નથી કે સંમતિ માટે રોકી પણ શકતા નથી?
#27. સમગ્ર ભારતીય પ્રદેશ માટે સમાન નાગરિક ધારો (Uniform Civil Code) ઘડવા માટે ભારતના બંધારણના ક્યાં અનુચ્છેદમાં જણાવાયું છે?
#28. વિધાનસભા ચાલુ ના હોય ત્યારે કોણ વટહુકમ બહાર પાડે છે?
#29. નાણાંકીય કટોકટી કોણ જાહેર કરી શકે?
#30. સંસદમાં નાણાંકીય ખરડો મૂકવા માટે કોની પૂર્વ મંજૂરી જરૂરી છે?
#31. નીચેના પૈકી ક્યા દેશનું બંધારણ, વિશ્વનું સૌથી લાંબુ-સર્વગ્રાહી લિખિત બંધારણ ગણવામાં આવે છે?
#32. ભારતના બંધારણમાં કયા હોદાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી?
#33. ભારતમાં ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ….
#34. ભારતના સંવિધાનમાં 42મા સુધારા દ્વારા ક્યા અનુચ્છેદથી નાગરિકની મૂળભૂત ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે?
#35. ભારતના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નામો ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં દર્શાવવામાં આવ્યા છે?
#36. ‘1955નો ધારો’ નીચેનામાંથી કઈ બાબત માટે ઘડાયો હતો?
#37. વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ સંદર્ભે ક્યું વિધાન સાચું નથી?
#38. ‘ભારતનું બંધારણ, ભારતના લોકોની ઈચ્છાને અનુરૂપ હોવું જોઈએ’ એ શબ્દો કયા રાષ્ટ્રીય નેતાએ ઉચ્ચાર્યા હતા?
#39. ભારતીય નાગરિકને મત આપવાનો અધિકાર બંધારણ હેઠળ…..
#40. લોકસભાનું કઈ બાબત પર આધિપત્ય છે?
#41. રાજ્યપાલને તેમની નિમણૂકના શપથ કોના દ્વારા લેવડાવવામાં આવે છે?
#42. સંસદના કોઈપણ ગૃહમાં કોણ પ્રથમ મત આપી ન શકે?
#43. ભારતના બંધારણના કયા અનુચ્છેદ અન્વયે સરકારી અધિકારી/કર્મચારીઓને નોકરી બાબતમાં રક્ષણ અપાયેલું છે?
#44. ભારતીય બંધારણની 370 મી કલમ કોના દ્વારા તૈયાર કરવામાં આવી હતી?
#45. બંધારણ અનુસાર, જમ્મુ-કાશ્મીર ભારતીય સંઘનો………..
#46. રાજ્યના એડવોકેટ જનરલ (રાજ્યના મુખ્ય કાયદા અધિકારી)ના કાર્યો/ફરજોના સંબંધમાં નીચેના પૈકી કઈ બાબત બંધબેસતી નથી?
#47. રાષ્ટ્રપતિએ જાહેર કરેલ વટહુકમ સંસદ શરૂ થયા બાદ કેટલા સમયમાં મંજૂર થવો જરૂરી છે?
#48. પબ્લિક પ્રોસીક્યુટરની નિમણૂંક કોણ કરે છે?
#49. ભારતની બંધારણ સભા દ્વારા તા. …….. ના રોજ સંવિધાન અપનાવવામાં આવ્યું હતું.
#50. ભારતના બંધારણ મુજબ ભારતમાં ‘નાગરિકતા’ વિષય કઈ યાદીમાં સમાવવામાં આવ્યો છે?
નીચે આપેલ પરિક્ષાઓમાં આ Mcq Quiz ઉપયોગી થશે.
- GPSC પરીક્ષા – GPSC Exam
- શિક્ષક લાયકાત પરીક્ષા (TAT) – Teacher Aptitude Test
- ટિચર એલિજીબિલિટી ટેસ્ટ (TET) – Teacher Eligibility Test
- ગુજરાત ગૌણ સેવા પરીક્ષા (GSSSB) – Gujarat Subordinate Service Exam
- GSET પરીક્ષા – Gujarat State Eligibility Test
- ગુજરાત પંચાયત પરીક્ષા (GPSSB) – Gujarat Panchayat Service Exam
- પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) – Police Sub Inspector
- અસિસ્ટન્ટ સેકશન ઓફિસર પરીક્ષા (ASO) – Assistant Section Officer Exam
- ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ પરીક્ષા (GSRTC) – Gujarat State Road Transport Exam
- સ્ટાફ સિલેકશન પરીક્ષા (SSC) – Staff Selection Exam
- હેડ માસ્ટર એપ્ટિટ્યૂડ પરીક્ષા (HMAT) – Head Master Aptitude Test
- ડિપ્યુટી સેકશન ઓફિસર (DySO) – Deputy Section Officer Exam
- પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા – Police Constable Exam
- તલાટી મંત્રી પરીક્ષા – Talati Exam
- જ્યૂનિયર કલાર્ક પરીક્ષા – Junior Clerk Exam
- ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા – Forest Guard Exam
- બિન સચિવાલય કલાર્ક પરીક્ષા – Bin Sachivalay Clerk Exam
- મામલતદાર પરીક્ષા – Revenue Talati Exam
- નાયબ મામલતદાર પરીક્ષા – Nayab Mamlatdar Exam
- વિદ્યાસહાયક ભરતી પરીક્ષા – Vidhyasahayak Recruitment Exam
Also Play Quiz :




