ભારતનું બંધારણ MCQ QUIZ ભાગ 5, Bharat Nu Bandharan Mcq Quiz, બંધારણ જનરલ નોલેજ MCQ, Bharat Nu Bandharan In Gujarati Quiz, Bharat Nu Bandharan Quiz, Bharat nu Bandharan PDF Gujarati, ભારતનું બંધારણ ગુજરાતી pdf, બંધારણ જનરલ નોલેજ.
નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ભારતનું બંધારણ MCQ પ્રશ્નોની QUIZ રમી શકશો.
વિષય | ભારતનું બંધારણ |
ક્વિઝ નંબર | 5 |
કુલ પ્રશ્નો | 50 |
પાસ થવાની ટકાવારી | 60% |
Results
-
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
#1. “રાજય-સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારીતંત્રથી અલગ કરવા રાજય પગલા ભરશે'' આ જોગવાઈ કયા આર્ટીકલમાં દર્શાવવામાં આવેલી છે?
#2. એટર્ની જનરલ દ્વારા જે કાર્યો કરવાના રહે છે તેની જોગવાઇ બંધારણના કયા આર્ટીકલમાં કરવામાં આવેલી છે?
#3. “દરેક રાજયમાં ગામ, મધ્યવર્તી અને જિલ્લા સ્તરે પંચાયતની રચના કરવી ફરજિયાત છે.” આ જોગવાઈ બંધારણના કયા આર્ટીકલમાં કરવામાં આવેલી છે?
#4. ચૂંટણી આયોગમાં મુખ્ય ચૂંટણી કમિશ્નર અને અન્ય કમિશ્નરોની નિમણૂંક કોણ કરે છે?
#5. સંઘ આયોગ અથવા ચૂંટણી આયોગમાં અધ્યક્ષશ્રી અને સભ્યોની નિમણુંક કોણ કરે છે?
#6. “Memorandom of procedure” શબ્દો હાલમા સમાચારમાં આવે છે તે કઈ બાબત સાથે સંકળાયેલા છે?
#7. ભારતના બંધારણના કયા અનુચ્છેદની જોગવાઈ હેઠળ 14 વર્ષની વય કરતાં ઓછી વય ધરાવતા બાળકોને ફેક્ટરી કે ખાણ અથવા જોખમી રોજગારીમાં કામે રાખી શકાશે નહિ?
#8. જયારે ભારતના રાષ્ટ્રપતિ તેમજ ઉપરાષ્ટ્રપતિ બંને હોદ્દા ખાલી હોય ત્યારે તેના કાર્યો કોણ કરે છે?
#9. નીચેના પૈકી કોણ પોતાનું રાજીનામું ભારતના રાષ્ટ્રપતિને સુપ્રત કરતા નથી?
#10. રાજયસભા અને લોકસભાના સભ્ય માટેની લઘુત્તમ વયમર્યાદા અનુક્રમે કેટલી છે?
#11. ભારતની સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશ તરીકે નિમણૂંક પામનાર પ્રથમ મહિલા કોણ હતા?
#12. ભારતમાં વડી અદાલતોની સંખ્યા કેટલી છે?
#13. નીચેના પૈકી ક્યો માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉદ્દેશ નથી?
#14. કેન્દ્રીય તકેદારી આયોગની રચના કોની ભલામણથી થઈ હતી?
#15. રાષ્ટ્રપતિ માહિતી કમિશ્નરને તેના હોદ્દા ઉપરથી દૂર કોની ભલામણ/સલાહથી કરી શકે છે?
#16. 92માં બંધારણીય સુધારા દ્વારા આઠમી અનુસૂચિમાં નીચેના પૈકી કઈ ભાષા ઉમેરવામાં આવી?
#17. ભારત સંઘના કેટલામાં રાજય તરીકે ગુજરાતની સ્થાપના થઈ હતી?
#18. કઈ ભારતીયોની એક માત્ર શ્રેણીને પોસ્ટલ બેલેટનો ઈલેકટ્રોનીક ઉપયોગ કરવા દેવામાં આવે છે?
#19. પોસ્ટલ બેલેટ પ્રથા ક્યાં વર્ષમાં દાખલ કરવામાં આવી?
#20. ભારતના કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલની ટીપ્પણીઓ ઉપર જરૂરી કાર્યવાહી હાથ ધરવાની છેવટની જવાબદારી કોની છે?
#21. ભારતના બંધારણમાં કેટલી યાદીઓ છે?
#22. ભારતીય બંધારણના આમુખમાં કઈ તારીખનો નિર્દેશ છે?
#23. ઉપરી ન્યાયાલય દ્વારા પોતાના અધિનસ્થ ન્યાયાલયને તેના કાર્યક્ષેત્રની બહાર જતા અટકાવવા માટે કઈ રીટનો ઉપયોગ કરે છે?
#24. ભારતના બંધારણમાં મૂળભૂત ફરજોનો સમાવેશ કઈ સમિતિની ભલામણથી કરવામાં આવ્યો હતો?
#25. જયારે લોકસભા અને રાજયસભા એમ બંન્ને ગૃહોની સંયુકત બેઠક હોય ત્યારે તેની અધ્યક્ષતા કોણ કરે છે?
#26. રાષ્ટ્રપતિએ પ્રસિદ્ધ કરેલા વટહુકમને સંસદના બંન્ને ગૃહોની અનુમતિ સંસદની બેઠક મળે ત્યારથી કેટલા સમયમાં મળવી જરૂરી છે?
#27. રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના સભ્યોની નિમણૂક કોણ કરે છે?
#28. દેશના સર્વોચ્ચ કાનૂની અધિકારી કોણ ગણાય છે?
#29. ભારતમાં લોકાયુક્ત અંગે કાયદો બનાવનાર સૌપ્રથમ રાજય કયું હતું?
#30. ભારતના બંધારણના આમુખમાં ‘‘આર્થિક ન્યાય’’ શબ્દ કઈ બાબતનો ઠરાવ છે?
#31. રાજ્યપાલના હોદ્દાની મુદ્દત કેટલી હોય છે?
#32. બંધારણના ક્યા સુધારાથી મિલ્કતના અધિકારનું મૂળભૂત અધિકાર તરીકેનું સ્થાન રદ કરાયેલું છે?
#33. અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ માટેની રાષ્ટ્રીય પંચની નિમણૂંક કરવાની સત્તા કોની છે?
#34. બંધારણીય સભા દ્વાર ભારતનાં બંધારણને કઈ તારીખે અપનાવવામાં આવ્યું?
#35. કયા મુખ્ય ન્યાયાધીશે ભારતના રાષ્ટ્રપતિ તરીકે પણ કાર્ય બજાવેલ છે?
#36. ઉપરાષ્ટ્રપતિને દૂર કરવાનો ઠરાવ (Resolution for Removing) કયા ગૃહમાં રજુ કરવામાં આવે છે?
#37. ‘કાયદા’ શબ્દની વ્યાખ્યામાં વટહુકમ, હુકમ ઉપ-નિયમ, વિનિયમ વગેરેનો સમાવેશ થાય છે. આ જોગવાઈ બંધારણના કયા આર્ટીકલમાં દર્શાવેલ છે?
#38. ‘રાજ્ય હેઠળ નોકરી અથવા કોઈ હોદ્દા ઉપર નિમણૂક અંગેની બાબતમાં તમામ નાગરિકો માટેની તકની સમાનતા રહેશ’ આ જોગવાઈ સંવિધાનના કયા અનુચ્છેદમાં જણાવવામાં આવેલી છે?
#39. સંઘ માટે એક સંસદ રહેશે તેમાં કોનો સમાવેશ સમાવેશ થાય છે?
#40. માન. રાષ્ટ્રપતિની ચુંટણી માટેની લાયકાત સંવિધાનના ક્યાં આર્ટીકલમાં જણાવવામાં આવેલ છે?
#41. સર્વોચ્ચ ન્યાયાલયનાં ન્યાયાધીશની નિમણૂંક માટેની જોગવાઈઓ સંવિધાનના કયા અનુચ્છેદમાં દર્શાવવામાં આવેલી છે?
#42. એટર્ની જનરલ કેટલા સમય સુધી હોદો ધરાવી શકે છે?
#43. નાણા આયોગમાં અધ્યક્ષ ઉપરાંત કેટલા સભ્યો નીમવામાં આવશે તે જોગવાઈ કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે?
#44. સંઘ આયોગની બાબતમાં વિનિમયો કરવાની સત્તા કોને આપવામાં આવેલી છે?
#45. ‘‘કોઈ પણ ગૃહની ચૂંટણી માટે એક સામાન્ય મતદાર યાદી રહેશે અને કોઈપણ વ્યક્તિ ફક્ત ધર્મ, જ્ઞાતિ, લિંગ ભેદનાં કારણે મતદાર યાદીમાં નામ દાખલ કરવાં અપાત્ર ઠરશે નહીં’’ આ જોગવાઈ સંવિધાનનાં કયાં આર્ટીકલમાં કરવમાં આવેલી છે?
#46. બંધારણના કયા નિયમ (Article) હેઠળ ધર્મસંબંધિત અને જાહેર સખાવતી સંસ્થાઓની સ્થાપના અને જાળવણી માટે મૂળભૂત અધિકારોમાં જોગવાઈ કરવામાં આવેલી છે?
#47. કેન્દ્રની વહીવટ સત્તાઓ (Executive Power) રાષ્ટ્રપતિને બંધારણના કયા નિયમ (Article) હેઠળ આપવામાં આવેલી છે?
#48. માન. રાષ્ટ્રપતિ પર “ઈમ્પીચમેન્ટ’ (Impeachment of the President) મહાભિયોગની કાર્યવાહી કરવા માટેની પ્રક્રિયાની જોગવાઈ ભારતના બંધારણનાં કયા નિયમ (Article) માં જણાવવામાં આવેલી છે?
#49. હાઈકોર્ટના અધિકારીઓ અને કર્મચારીઓની નિમણૂક કોણ કરે છે?
#50. માન. રાષ્ટ્રપતિશ્રી દ્વારા એટર્ની જનરલની નિમણૂક બંધારણના કયા આર્ટીકલ હેઠળ કરવામાં આવે છે?
નીચે આપેલ પરિક્ષાઓમાં આ Mcq Quiz ઉપયોગી થશે.
- GPSC પરીક્ષા – GPSC Exam
- શિક્ષક લાયકાત પરીક્ષા (TAT) – Teacher Aptitude Test
- ટિચર એલિજીબિલિટી ટેસ્ટ (TET) – Teacher Eligibility Test
- ગુજરાત ગૌણ સેવા પરીક્ષા (GSSSB) – Gujarat Subordinate Service Exam
- GSET પરીક્ષા – Gujarat State Eligibility Test
- ગુજરાત પંચાયત પરીક્ષા (GPSSB) – Gujarat Panchayat Service Exam
- પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) – Police Sub Inspector
- અસિસ્ટન્ટ સેકશન ઓફિસર પરીક્ષા (ASO) – Assistant Section Officer Exam
- ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ પરીક્ષા (GSRTC) – Gujarat State Road Transport Exam
- સ્ટાફ સિલેકશન પરીક્ષા (SSC) – Staff Selection Exam
- હેડ માસ્ટર એપ્ટિટ્યૂડ પરીક્ષા (HMAT) – Head Master Aptitude Test
- ડિપ્યુટી સેકશન ઓફિસર (DySO) – Deputy Section Officer Exam
- પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા – Police Constable Exam
- તલાટી મંત્રી પરીક્ષા – Talati Exam
- જ્યૂનિયર કલાર્ક પરીક્ષા – Junior Clerk Exam
- ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા – Forest Guard Exam
- બિન સચિવાલય કલાર્ક પરીક્ષા – Bin Sachivalay Clerk Exam
- મામલતદાર પરીક્ષા – Revenue Talati Exam
- નાયબ મામલતદાર પરીક્ષા – Nayab Mamlatdar Exam
- વિદ્યાસહાયક ભરતી પરીક્ષા – Vidhyasahayak Recruitment Exam
Also Play Quiz :