
ભારતનો ઇતિહાસ MCQ QUIZ ભાગ 8, Bharat No Itihas Mcq Quiz, Bharat No Itihas Mcq Quiz with Answers, Online Test Gujarati, GK Test Gujarati, Gujarati Quiz Online, Gk Quiz Gujarati
નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ભારતનો ઇતિહાસ MCQ પ્રશ્નોની QUIZ રમી શકશો.
| વિષય | ભારતનો ઇતિહાસ |
| ક્વિઝ નંબર | 8 |
| કુલ પ્રશ્નો | 50 |
| પાસ થવાની ટકાવારી | 60% |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.
#1. પ્લાસીનું યુદ્ધ ક્યારે લડાયું હતું?
#2. ક્યા પ્રદેશમાં ચંદેલ રાજાઓનું શાસન હતું?
#3. નીચેના પૈકી ક્યું સિંધુ ખીણની સંસ્કૃતિનું સ્થળ ઈસુના જન્મ પહેલા સાત હજાર વર્ષથી પ્રવૃત્તિઓ દર્શાવે છે?
#4. ‘યાદગાર અ તકસીમ’ એ કોની યાદમાં સમર્પિત છે?
#5. સ્વતંત્ર ભારતના છેલ્લા ભારતીય ગવર્નર જનરલ કોણ હતાં?
#6. એપ્રિલ 1916માં પૂનામાં ઈન્ડિયન હોમરૂલ લીગની સ્થાપના કોણે કરી?
#7. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કોણે કરી હતી?
#8. પાણીપતનું ત્રીજું યુદ્ધ કઈ સાલમાં થયેલ હતું?
#9. ‘સ્વરાજ એ મારો જન્મસિદ્ધ અધિકાર છે’ આ સૂત્ર કોણે આપેલ હતું?
#10. મુદ્રાલેખ ‘સત્યમેવ જયતે’ ક્યા ગ્રંથમાંથી લેવામાં આવ્યો છે?
#11. ગાંધીજી દ્વારા ચંપારણ સત્યાગ્રહ કયારે કરવામાં આવેલ હતો?
#12. બુદ્ધ અને તેના શિષ્યો વચ્ચેના સંવાદોનો સંગ્રહ નીચે પૈકી શામા છે?
#13. ઈ.સ.1651માં કઈ નદીને કાંઠે અંગ્રેજોએ પહેલવહેલો વેપાર કરવાની શરૂઆત કરી?
#14. અકબરના અવસાન બાદ ઇ.સ.1605માં કોણ દિલ્હીની ગાદીએ આવ્યું?
#15. આર્યસમાજી દયાનંદ સ્વામીનું મૂળ નામ શું હતું?
#16. ભારતને ‘જયહિન્દ’નો મંત્ર કોણે આપ્યો હતો?
#17. ક્યા સ્થળેથી રોમ સાથેના ભારતીય વેપારના પુરાવા પ્રાપ્ય થયેલ છે?
#18. નીચેના ક્યા ભક્તિ ચળવળના હિમાયતી ન હતા?
#19. તક્ષશિલાનો ધર્મરાજિકા સ્તૂપ…………..શૈલીનો ઉત્તમ નમૂનો છે.
#20. બૌદ્ધધર્મના નીચે દર્શાવેલ કયા ગ્રંથમાં ભિક્ષુકોએ પાળવાની આચારસંહિતાના નિયમોનું નિરૂપણ કરવામાં આવેલ?
#21. સમ્રાટ વિક્રમાદિત્યનો…………..તે સમયની રસાયણવિદ્યા તથા ધાતુકામનો ઉત્તમ નમુનો ગણાય છે.
#22. નીચેની બાબતો કોને લાગું પડે છે? (1) તેઓનો જન્મ માંડવી (કચ્છ)માં થયેલ હતો.(2) તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીનાં સ્નાતક હતા.(3) લંડન ખાતેનું ‘ઈન્ડિયા હાઉસ’ અગત્યનું સ્થળ હતું.(4) સને 1930માં તેઓનું મરણ થયેલ હતુ.
#23. નીચે પૈકી કયો વિકલ્પ સાચો નથી?
#24. સુભાષચંદ્ર બોઝનો જન્મ ઓરિસ્સા રાજ્યના ક્યા શહેરમાં થયો હતો?
#25. ‘સત્યાર્થ પ્રકાશ’ ગ્રંથ કોણે લખ્યો છે?
#26. ત્રીજી ગોળમેજી પરિષદનું આયોજન કયારે કરવામાં આવેલ હતું?
#27. સને 1920થી 1922 સુધી ગાંધીજીએ જે દેશવ્યાપી આંદોલન કરેલ હતું તે ક્યા નામથી જાણીતું છે?
#28. કોને ‘ગણિતશાસ્ત્રના પિતા’ તરીકે ઓળખવામાં આવતા હતા?
#29. સર્વોદય ચળવળના પ્રણેતા કોણ હતા?
#30. ક્યા અંગ્રેજ ગવર્નર જનરલે ભારતમાં સર્વપ્રથમ ટપાલ ટિકિટોની પ્રથા શરૂ કરેલ હતી?
#31. કઈ નદીની ખીણમાં હડપ્પન સંસ્કૃતિનો વિકાસ થયો હતો?
#32. નીચેના પૈકી કઈ જોડી સાચી નથી?
#33. મહાત્મા ગાંધીજી દ્વારા ‘અસહકારનું આંદોલન’ ચળવળ ક્યાં કારણથી પાછુ ખેંચી લેવામાં આવેલ હતું?
#34. પતંજલિ, પ્રાચીન ભારતના વિખ્યાત વ્યક્તિત્વ તરીકે કોણ મુખ્યત્વે હતા?
#35. જૈન સમુદાયના પહેલા ભગવાન (તીર્થંકર) કોણ હતા?
#36. ઈ.સ. 1857માં ભારતમાં પ્રથમ ત્રણ યુનિવર્સિટીઓ ક્યાં ક્યાં શરૂ થઈ હતી?
#37. કયા ક્રાંતિવીરે ‘મિત્રમૈલા’ નામક સંસ્થા સ્થાપી હતી?
#38. બંગાળના ભાગલા રદ કરવામાં આવ્યા તે સમયે ભારતમાં વાઈસરોય તરીકે કોણ હતું?
#39. આર્યસમાજની સ્થાપના કોણે કરી?
#40. ગાંધીજીએ બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લીઘો ત્યારે ભારતમાં વાઈસરોય તરીકે કોણ હતું?
#41. વિજયનગરના મહાન સમ્રાટ કૃષ્ણદેવ રાય કઈ કઈ ભાષાના લેખક હતા?
#42. નીચેના પૈકી કોણે શૈલેન્દ્ર સામ્રાજ્ય (જે હવે દક્ષિણ-પૂર્વ એશિયામાં છે) પર દરિયાઈ ચડાઈ કરી?
#43. દિલ્હીનો કુતુબમિનાર ક્યા રાજવીએ બંધાવ્યો હતો?
#44. સંગીતનો વાંજિંત્રોમાં તબલા અને સિતારની શોધ કરવાનું માન કોના ફાળે જાય છે?
#45. “તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દૂંગા” આ સૂત્ર કોણે આપેલ હતું?
#46. દિલ્હીના ક્યા સુલતાને ગુજરાત પર ચડાઈ કરીને સલ્તનતની સ્થાપના કરેલ હતી?
#47. ઈ.સ.1829માં ક્યા અંગ્રેજ ગવર્નરે સતીપ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડ્યો હતો?
#48. ખજુરાહોના ભવ્ય મંદિરોનું નિર્માણ કોના દ્વારા થયું હતું?
#49. જલિયાવાલા બાગમાં જે હત્યાકાંડ થયેલ હતો તેના માટે મુખ્ય જવાબદાર કોણ હતું?
#50. સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન કઈ સંસ્થા પાસેથી રાષ્ટ્રીય સલામ ‘જયહિંદ’ અપનાવવામાં આવ્યું હતું?
નીચે આપેલ પરિક્ષાઓમાં આ Mcq Quiz ઉપયોગી થશે.
GPSC પરીક્ષા – GPSC Exam
શિક્ષક લાયકાત પરીક્ષા (TAT) – Teacher Aptitude Test
ટિચર એલિજીબિલિટી ટેસ્ટ (TET) – Teacher Eligibility Test
ગુજરાત ગૌણ સેવા પરીક્ષા (GSSSB) – Gujarat Subordinate Service Exam
GSET પરીક્ષા – Gujarat State Eligibility Test
ગુજરાત પંચાયત પરીક્ષા (GPSSB) – Gujarat Panchayat Service Exam
પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) – Police Sub Inspector
અસિસ્ટન્ટ સેકશન ઓફિસર પરીક્ષા (ASO) – Assistant Section Officer Exam
ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ પરીક્ષા (GSRTC) – Gujarat State Road Transport Exam
સ્ટાફ સિલેકશન પરીક્ષા (SSC) – Staff Selection Exam
હેડ માસ્ટર એપ્ટિટ્યૂડ પરીક્ષા (HMAT) – Head Master Aptitude Test
ડિપ્યુટી સેકશન ઓફિસર (DySO) – Deputy Section Officer Exam
પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા – Police Constable Exam
તલાટી મંત્રી પરીક્ષા – Talati Exam
જ્યૂનિયર કલાર્ક પરીક્ષા – Junior Clerk Exam
ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા – Forest Guard Exam
બિન સચિવાલય કલાર્ક પરીક્ષા – Bin Sachivalay Clerk Exam
મામલતદાર પરીક્ષા – Revenue Talati Exam
નાયબ મામલતદાર પરીક્ષા – Nayab Mamlatdar Exam
વિદ્યાસહાયક ભરતી પરીક્ષા – Vidhyasahayak Recruitment Exam
Also Play Quiz :




