
ભારતનો ઇતિહાસ MCQ QUIZ ભાગ 2, Bharat No Itihas Mcq Quiz, Bharat No Itihas Mcq Quiz with Answers, Online Test Gujarati, GK Test Gujarati, Gujarati Quiz Online, Gk Quiz Gujarati
નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ભારતનો ઇતિહાસ MCQ પ્રશ્નોની QUIZ રમી શકશો.
વિષય | ભારતનો ઇતિહાસ |
ક્વિઝ નંબર | 2 |
કુલ પ્રશ્નો | 50 |
પાસ થવાની ટકાવારી | 60% |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.
#1. ભગવાન શંકરના માનમાં ગુપ્તકાળમાં કોણે ઉદયગીરી ગુફા બંધાવી?
#2. ક્યા ગુપ્ત રાજાએ પોતાના લેખ માટે અશોક સ્તંભનો ઉપયોગ કર્યો?
#3. કયા મઠના બૌદ્ધ સાધુઓએ હ્યુ-એન-સંગને તેના ચીન પહોંચ્યા પછી પત્રો લખ્યા હતાં?
#4. નીચેના પૈકી ક્યું જૈન લખાણ નથી?
#5. નીચેના બનાવોને તેના સમયના ક્રમમાં ગોઠવો. (1) બીજી ગોળમેજી પરિષદ (2) ચૌરીચૌરાનો બનાવ (3) દાંડીકૂચ (4) જલિયાંવાલા બાગ હત્યાકાંડ
#6. મહાત્મા ગાંધીએ પંજાબના તોફાનો પરના………….ને “પેજ આફટર પેજ ઓફ થીનલી ડીસગાઈસ્ડ ઓફિશિયલ વ્હાઈટવોશ” કહ્યો.
#7. તાંજાવુર, તામિલનાડુની જગવિખ્યાત કાંસ્ય પ્રતિમાનું નામ નીચેના પૈકી પસંદ કરો.
#8. ‘ગિરાસદારી’ પ્રથા ક્યા વર્ષમાં નાબૂદ કરવામાં આવી?
#9. ‘અમર ગુર્જર’નું પદ મુઘલ કાળમાં શેની સાથે સંબંધિત હતું?
#10. પ્રોવર્ટી એન્ડ ધી અનબ્રિટીશ રૂલ ઈન ઈન્ડિયા’ પુસ્તકના લેખક કોણ છે?
#11. 1793ના કોર્નવોલીસ કોડ દ્વારા નીચેનામાંથી ક્યા કાર્યો કલેક્ટર કચેરીમાંથી લઈ લેવામાં આવ્યા?
#12. બૌદ્ધ ધર્મમાં આઠ આરાવાળું ચક્રનું ચિહ્ન કઈ બાબતનું પ્રતિનિધિત્વ કરે છે?
#13. જૈન ધર્મ અનુસાર ઉચ્ચત્તમ સદગુણ નીચેનામાંથી કયો છે?
#14. બૌદ્ધ ધર્મમાં ચોથું આર્ય સત્ય નીચેનામાંથી કયું છે?
#15. ‘અહિંસા પરમો ધર્મ’ વિધાન નીચેનામાંથી શેમાં જોવા મળે છે?
#16. ‘એક જ ઈશ્વર નથી, માત્ર ઈશ્વર છે. તેથી કશું જ બિનસાંપ્રદાયિક નથી અહી જે કંઈ છે તે ઈશ્વર છે’ આ કોનું વિધાન છે?
#17. નીચેનમાંથી કોણે ‘વેદો તરફ પાછા વળો’ નો નારો આપ્યો છે?
#18. લદાખમાં ‘હેમિસ’ પ્રખ્યાત છે તે શું છે?
#19. દિલ્હીના સુલતાનોમાં સૌથી વધુ કલાપ્રેમી અને સ્થાપત્ય નિર્માતા કોણ હતા?
#20. વાંડીવાંશની લડાઈ, 1760 માં અંગ્રેજ લશ્કરનો કમાન્ડર કોણ હતો?
#21. ત્રીજી બૌદ્ધ સભા ક્યા મળેલી હતી?
#22. રેગ્યુલેટીંગ એક્ટ, 1773 પાસ થયો એ સમયગાળામાં ઈંગ્લેન્ડના વડાપ્રધાન તરીકે કોણ હતું?
#23. ગોવિંદ-ત્રીજો તથા અમોઘવર્ષા નામના રાજવીઓ ક્યા વંશના હતા?
#24. વચગાળાની પ્રથમ રાષ્ટ્રીય સરકારની રચના ક્યારે થઈ હતી?
#25. ‘લંડન ઈન્ડિયન સોસાયટી’ તથા ‘ઈસ્ટ ઈન્ડિયન એસોસિયેશન’ નામની સંસ્થાના સ્થાપક કોણ હતા?
#26. ક્યા ગવર્નર જનરલે દેશી ભાષાઓના વર્તમાનપત્રો પર અંકુશો મૂકતો અખબારી કાયદો 1882માં રદ કર્યો?
#27. ભારતને આપવાના સૂચિત સુધારાનું સ્વરૂપ નક્કી કરવા અરુન્ડલ સમિતિની નિમણૂક ક્યા વર્ષમાં થઈ હતી?
#28. ભારતના ગવર્નર જનરલ ડેલહાઉસીની ખાલસાનીતિ હેઠળ ‘કરજની ઉઘરાણી તળે’ નીચેનામાંથી કોણ ખાલસા થયેલ હતું?
#29. ભારતમાં વેપાર કરવા સૌપ્રથમ કઈ પ્રજા આવી હતી?
#30. વેલેસ્લીની સહાયકારી યોજના નીચેના પૈકી ક્યા રાજ્ય શાસકે સ્વીકારેલ ન હતી?
#31. ક્યા વેદમાં રોગના ઉપચારનો ઉલ્લેખ છે?
#32. લાલ કિલ્લાનું નિર્માણ કોણે કર્યું?
#33. ઈસ્ટ ઈન્ડિયા કંપનીને સુરતમાં ફેક્ટરી સ્થાપવાની પરવાનગી કોણે આપી હતી?
#34. 1905માં બંગાળના વિભાજન દરમિયાન ભારતના ગવર્નર જનરલ કોણ હતા?
#35. ઓગસ્ટ-1947માં ઈંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા?
#36. ગીત ગોવિંદના લેખક કોણ હતા?
#37. ભારતીય કોંગ્રેસના સર્વપ્રથમ પ્રમુખ કોણ હતા?
#38. જૈવિક વસ્તુઓની આયુ નિશ્ચિત કરવા માટે નિમ્નમાંથી શેનો ઉપયોગ થાય છે?
#39. ડૉ.રાજેન્દ્ર પ્રસાદનો જન્મ ક્યા રાજ્યમાં થયો હતો?
#40. પ્રાચીન નાલંદા વિશ્વવિદ્યાલય આજના ક્યા રાજ્યમાં આવે છે?
#41. તિરોટસિંહ એક સ્વતંત્રતા સેનાની હતા, તે ક્યા રાજ્યના હતાં?
#42. ભારત માટે સમુદ્રી માર્ગની શોધ કોણે કરી?
#43. પ્લાસીનું રણક્ષેત્ર ક્યા રાજ્યમાં આવેલું છે?
#44. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની રચનાના સમયે ભારતનાં વાઈસરોય કોણ હતા?
#45. નીચેનામાંથી શેર એ પંજાબ તરીકે કોણ ઓળખાય છે?
#46. …………માં રાષ્ટ્રીય ગીત વંદે માતરમ્ પ્રથમ વાર ગવાયું હતું.
#47. ભારતનાં સંક્ષિપ્ત રાષ્ટ્રીય ગાનને ગાવા માટે કેટલો સમય લાગે છે?
#48. રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરેલી?
#49. સન્ 1526માં પાણીપતનું પ્રથમ યુદ્ધ કોના વચ્ચે થયેલ?
#50. ‘જલિયાવાલા બાગ’ ક્યાં સ્થિત છે?
નીચે આપેલ પરિક્ષાઓમાં આ Mcq Quiz ઉપયોગી થશે.
GPSC પરીક્ષા – GPSC Exam
શિક્ષક લાયકાત પરીક્ષા (TAT) – Teacher Aptitude Test
ટિચર એલિજીબિલિટી ટેસ્ટ (TET) – Teacher Eligibility Test
ગુજરાત ગૌણ સેવા પરીક્ષા (GSSSB) – Gujarat Subordinate Service Exam
GSET પરીક્ષા – Gujarat State Eligibility Test
ગુજરાત પંચાયત પરીક્ષા (GPSSB) – Gujarat Panchayat Service Exam
પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) – Police Sub Inspector
અસિસ્ટન્ટ સેકશન ઓફિસર પરીક્ષા (ASO) – Assistant Section Officer Exam
ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ પરીક્ષા (GSRTC) – Gujarat State Road Transport Exam
સ્ટાફ સિલેકશન પરીક્ષા (SSC) – Staff Selection Exam
હેડ માસ્ટર એપ્ટિટ્યૂડ પરીક્ષા (HMAT) – Head Master Aptitude Test
ડિપ્યુટી સેકશન ઓફિસર (DySO) – Deputy Section Officer Exam
પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા – Police Constable Exam
તલાટી મંત્રી પરીક્ષા – Talati Exam
જ્યૂનિયર કલાર્ક પરીક્ષા – Junior Clerk Exam
ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા – Forest Guard Exam
બિન સચિવાલય કલાર્ક પરીક્ષા – Bin Sachivalay Clerk Exam
મામલતદાર પરીક્ષા – Revenue Talati Exam
નાયબ મામલતદાર પરીક્ષા – Nayab Mamlatdar Exam
વિદ્યાસહાયક ભરતી પરીક્ષા – Vidhyasahayak Recruitment Exam
Also Play Quiz :