ભારતનો ઇતિહાસ MCQ QUIZ ભાગ 7 । Bharat No Itihas Mcq Quiz

ભારતનો ઇતિહાસ MCQ QUIZ ભાગ 7
ભારતનો ઇતિહાસ MCQ QUIZ ભાગ 7

ભારતનો ઇતિહાસ MCQ QUIZ ભાગ 7, Bharat No Itihas Mcq Quiz, Bharat No Itihas Mcq Quiz with Answers, Online Test Gujarati, GK Test Gujarati, Gujarati Quiz Online, Gk Quiz Gujarati

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ભારતનો ઇતિહાસ MCQ પ્રશ્નોની QUIZ રમી શકશો.

વિષયભારતનો ઇતિહાસ
ક્વિઝ નંબર7
કુલ પ્રશ્નો 50
પાસ થવાની ટકાવારી60%

 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.

#1. બૌદ્ધધર્મના અભ્યુદયમાં જે સ્થાન અશોકનું છે, તેવું જ સ્થાન જૈન ધર્મના અભ્યુદયમાં કોનું છે?

#2. તૃતીય એંગ્લો-મૈસુર યુદ્ધ સમયે ટીપુ સુલતાન અને અંગ્રેજો વચ્ચે કઈ સંધિ થઈ હતી?

#3. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કલકત્તા ખાતે મળેલ 33મા વાર્ષિક અધિવેશનમાં પ્રમુખ તરીકે પ્રથમ મહિલા નીચેના પૈકી કોણ હતા?

#4. નીચે પૈકીના કયા કાવત્રામાં દોષિત ગણીને ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂ સહિત 19ને ફાંસીની સજા ફરમાવવામાં આવેલી હતી?

#5. કલ્હણ દ્વારા રાજતરંગિણી કઈ સદીમાં લખાયેલ હતી?

#6. મૌર્યકાળના સ્થાપત્યની સૌથી મોટી ઉપલબ્ધિ કઈ છે?

#7. ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ- 1858ના પ્રારંભ સમયે બ્રિટનમાં સર્વોચ્ચ સંસ્થા કોણ હતું?

#8. બ્રિટીશ સરકારે સૌ પ્રથમ વખત ભારતમાં 1 એપ્રિલ, 1869થી આવકવેરાનો અમલ શરૂ કરેલ હતો. આવકવેરાનો દર કેટલો હતો?

#9. નીચેના પૈકી ક્યા ગ્રંથમાં કૃષિ સંબંધી ચાર તબક્કાઓ, જેવા કે ખેડવું, વાવણી, લણણી અને છેડવુંનો ઉલ્લેખ કરવામાં આવેલો છે?

#10. નીચેના ગ્રંથોને કાલાનુક્રમિક ગોઠવો.(1) પાણિનીનું અષ્ટાધ્યાયી(2) પતંજલીનું મહાભાષ્ય(3) વામન અને જયાદીત્યનું કશિકા(4) કાત્યાયનનું વર્તિકા

#11. એક જ પથ્થરમાંથી બનાવાયેલ (Monolith type) કૈલાસમંદિર ક્યા આવેલું છે?

#12. આઝાદી પહેલાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા સ્થાપિત આયોજન સમિતિના અધ્યક્ષ કોણ હતા?

#13. ભારતની ભૂમિ પર પહેલો પોર્ટુગીઝ કિલ્લો ક્યા બાંધવામાં આવેલ હતો?

#14. સૌરાષ્ટ્ર સહિત ગુજરાત પર નીચે પૈકી કોણે સર્વોપરિતા સ્થાપી હતી?

#15. હૂણોના આક્રમણનો સૌથી પહેલો સામનો કોને કરવો પડેલ હતો?

#16. “ઝંડા સત્યાગ્રહ’’ અને તા.18-6-1923ના રોજ ઓલ ઈન્ડિયા ફ્લેગ ડે ની ઉજવણી માટે નીચે પૈકી ક્યુ શહેર પ્રચલિત છે?

#17. અંગ્રેજી શાસન દરમ્યાન સિવિલ સેવા માટે લેવામાં આવતી પરીક્ષામાં ઉપલી વય 21 વર્ષથી ઘટાડીને 19 વર્ષની કયા વાઈસરોયના સમયમાં કરવામાં આવી?

#18. બ્રિટીશ સરકાર દ્વારા આયોજિત ત્રણ ગોળમેજી પરિષદો પૈકી કઈ ગોળમેજી પરિષદમાં કોંગ્રેસે ભાગ લીધો ન હતો?

#19. અખિલ ભારતીય ખિલાફત અધિવેશનનું વર્ષ 1919માં નીચે પૈકી ક્યા સ્થળે આયોજન થયેલ હતું?

#20. ઈ.સ.1879માં નીચે દર્શાવેલ આંદોલનકારીઓ પૈકી કોના દ્વારા ‘‘ધી બેંગાલી’’ વર્તમાનપત્ર શરૂ કરવામાં આવેલ હતું?

#21. ભારતના પ્રથમ ગર્વનર જનરલ કોણ હતા?

#22. જે પોતાને ‘નાયબ-એ-ખુદાઈ’ એટલે કે ઈશ્વરનો પ્રતિનિધિ કહેતો હતો કે તે સુલતાન નીચે પૈકી કોણ હતો?

#23. છત્રપતિ શિવાજીએ ‘‘ગઢ આયા પર સિંહ ગેલા” આ વિધાન ક્યા સેનાપતિના મૃત્યુ સંદર્ભમાં કહ્યું હતું?

#24. ક્યા યુરોપીય સમુદાયે ભારત સાથે પ્રથમ વ્યાપારી સંબંધો સ્થાપિત કર્યા હતા?

#25. કલ્યાણીના ચાલુક્ય રાજા કોણ હતા કે જેઓએ શંક સંવતની જગ્યાએ નવા સંવતની શરૂઆત કરી હતી?

#26. નીચેના પૈકી ક્યાં રાજાઓએ નામ અને ચિત્ર સાથે સિક્કાઓની શરૂઆત કરી?

#27. ભારતમાં સૌપ્રથમ પોર્ટુગીઝ વાઈસરોય તરીકે કોણ હતું?

#28. રઝિયા સુલતાન કોની પુત્રી તરીકે દિલ્હીની ગાદી પર આવેલ?

#29. નીચેના પૈકી કોણે ‘મિત્રમેલા’ નામની સંસ્થા સ્થાપી હતી, જે પાછળથી ‘અભિનવ ભારત’ નામથી જાણીતી બની હતી?

#30. નીચે દર્શાવેલ કયા પુરાત્વ સ્થળેથી પાષાણયુગથી લઈને હડપ્પા સંસ્કૃતિ સુધીના સાંસ્કૃતિક અવશેષો મળેલ છે?

#31. મેગેસસ્થિનીસે ભારતીય સમાજને કેટલાં વિભાગમાં વર્ગીકૃત કર્યો?

#32. શેરશાહ સૂરીએ કોલકત્તાથી પેશાવર સુધીનો રાજમાર્ગ બનાવેલ હતો, જેને અંગ્રેજના શાસન દરમ્યાન નવું નામ ગ્રાંડ ટ્રંક રોડ આપવામાં આવેલું, હાલમાં તે ક્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે ઓળખાય છે?

#33. પ્રાંતીય ધારાસભાઓ માટેની ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ, 1935 હેઠળની ચૂંટણીઓ ક્યારે યોજવામાં આવી હતી?

#34. દક્ષિણ ભારતમાં અંગ્રેજોએ કર લેવાની કઈ પ્રથા લાગુ કરી હતી?

#35. ક્યા પ્રાચીન-સમયકાળ દરમિયાન રાજા અને યુવરાજ સાથે શાસન કરતા?

#36. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સતત છ વર્ષ સુધી પ્રમુખ તરીકે રહેવાનો અવસર નીચેના પૈકી કોને પ્રાપ્ત થયેલ હતો?

#37. પૂર્વ મધ્યકાળમાં વિદ્યાભ્યાસ માટેનું મહાન કેન્દ્ર હતું?

#38. મુસ્લીમ લીગે સીધી કાર્યવાહીનો દિવસ ક્યારે મનાવ્યો હતો?

#39. ‘ઈન્ડિયન રીપબ્લિકન આર્મી’’નું ગઠન કોણે કર્યું હતું?

#40. ‘‘ચોથ’’ અને ‘‘સરદેશમુખી’’ કઈ અર્થવ્યવસ્થાના ભાગરૂપે હતાં?

#41. અલ્લાઉદ્દીનના રણથંભોરના મુકામ સમયે તેની સાથે કયો પ્રખ્યાત કવિ સામેલ હતો?

#42. નીચે દર્શાવેલ પેશવાઓ માંથી ‘નાના સાહેબ’ ના નામે કોણ પ્રસિદ્ધ હતું?

#43. શ્યામજી કૃષ્ણ વર્મા ક્યાં સામાયિકના તંત્રી હતા?

#44. ક્યા રાજા ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના સમકાલીન ગણાય છે?

#45. નીચેનાં પૈકી કોણે પોતાનાં રાજ્યનો દક્ષિણ-પૂર્વ એશિયા સુધી વિસ્તાર કર્યો હતો?

#46. પલ્લવ રાજા મહેન્દ્રવર્મન પહેલો નીચેના પૈકી કોનાથી પરાજિત થયો હતો?

#47. ગવર્નર જનરલ લોર્ડ એલન બરોના સમયમાં નીચે દર્શાવેલ ક્યા એક્ટથી ગુલામીને ગેરકાયદેસર જાહેર કરવામાં આવેલ હતી?

#48. ગુપ્તવંશનું રાજકીય ચિન્હ શું હતું?

#49. નીચેના વિધાનો પૈકી ક્યું વિધાન સાચું છે? (1) બુદ્ધનું મૃત્યુ કુશીનારા ખાતે થયું હતું. (2) મહાવીરનું મૃત્યુ કુંડગ્રામ ખાતે થયું હતું. (3) બુદ્ધનું મૃત્યુ મહાવીરના મૃત્યુ અગાઉ થયું હતું.

#50. ‘શિક્ષિત થાઓ, સંઘર્ષ કરો અને સંગઠિત બનો’ આ સૂત્ર કોણે આપ્યું હતું?

Previous
Finish


નીચે આપેલ પરિક્ષાઓમાં આ Mcq Quiz ઉપયોગી થશે.

GPSC પરીક્ષા – GPSC Exam

શિક્ષક લાયકાત પરીક્ષા (TAT) – Teacher Aptitude Test

ટિચર એલિજીબિલિટી ટેસ્ટ (TET) – Teacher Eligibility Test

ગુજરાત ગૌણ સેવા પરીક્ષા (GSSSB) – Gujarat Subordinate Service Exam

GSET પરીક્ષા – Gujarat State Eligibility Test

ગુજરાત પંચાયત પરીક્ષા (GPSSB) – Gujarat Panchayat Service Exam

પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) – Police Sub Inspector

અસિસ્ટન્ટ સેકશન ઓફિસર પરીક્ષા (ASO) – Assistant Section Officer Exam

ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ પરીક્ષા (GSRTC) – Gujarat State Road Transport Exam

સ્ટાફ સિલેકશન પરીક્ષા (SSC) – Staff Selection Exam

હેડ માસ્ટર એપ્ટિટ્યૂડ પરીક્ષા (HMAT) – Head Master Aptitude Test

ડિપ્યુટી સેકશન ઓફિસર (DySO) – Deputy Section Officer Exam

પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા – Police Constable Exam

તલાટી મંત્રી પરીક્ષા – Talati Exam

જ્યૂનિયર કલાર્ક પરીક્ષા – Junior Clerk Exam

ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા – Forest Guard Exam

બિન સચિવાલય કલાર્ક પરીક્ષા – Bin Sachivalay Clerk Exam

મામલતદાર પરીક્ષા – Revenue Talati Exam

નાયબ મામલતદાર પરીક્ષા – Nayab Mamlatdar Exam

વિદ્યાસહાયક ભરતી પરીક્ષા – Vidhyasahayak Recruitment Exam

Also Play Quiz :

ભારતનો ઇતિહાસ MCQ QUIZ ભાગ 8


Adblock Detector

My Website Content

This is the main content of the page...

error: Content is protected !!
Scroll to Top