ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 16 Mcq Quiz । Std 10 Social Science Unit 16 Mcq Quiz

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 16 Mcq Quiz
ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 16 Mcq Quiz

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 16 Mcq Quiz, Std 10 Social Science Unit 16 Mcq Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન.

ધોરણ :10
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 16આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ
MCQ :40
પાસ થવાની ટકાવારી :50%
 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.

#1. ઈ. સ……………માં ભારત સરકારે ‘વાયુ-પ્રદૂષણ નિયંત્રણ ધારો’ પસાર કર્યો.

#2. વૈશ્વિકીકરણ સાથે કઈ બાબત સંકળાયેલ નથી?

#3. આર્થિક ઉદારીકરણને લીધે……………ની અસમાનતામાં વધારો થયો.

#4. પ્રથમ ‘પૃથ્વી પરિષદ’નું આયોજન સ્વિડનના કયા શહેરમાં કરવામાં આવ્યું?

#5. વિશ્વમાં…………ના દિવસને ‘વિશ્વ પર્યાવરણદિન’ તરીકે 1કરિ ઊજવવામાં આવે છે.

#6. ………..અન્વયે ઉદ્યોગો માટેની ફરજિયાત નોંધણી પ્રથા રદ કરવામાં આવી.

#7. ટકાઉ વિકાસમાં કયાં સંસાધનોની જાળવણી પર ભાર મુકાયો છે?

#8. ઈ. સ…………..માં નવી ઔદ્યોગિક નીતિ અમલમાં મૂકવામાં આવી.

#9. ભારતમાં ઈ. સ. 1981માં કેન્દ્ર સરકારે કયો ધારો પસાર કર્યો છે?

#10. રાજ્યની આવક અને ખર્ચ અંગેની નીતિ એટલે શું?

#11. વિશ્વમાં કયા દિવસને ‘વિશ્વ પર્યાવરણદિન’ તરીકે ઊજવવામાં આવે છે?

#12. વિશ્વ-વ્યાપાર સંગઠન(WHO)નું વડું મથક સ્વિટ્ઝરલૅન્ડના………………ખાતે રાખવામાં આવ્યું છે.

#13. પર્યાવરણની સુરક્ષા માટે ઈ. સ. 1972માં સ્વિડનના………….શહેરમાં ‘પૃથ્વી પરિષદ’ યોજવામાં આવી.

#14. ભેદભાવહીન આંતરરાષ્ટ્રીય વ્યાપારને પ્રોત્સાહન કોણ પૂરું પાડે છે?

#15. નીચેનામાંથી માત્ર એક જ વખત ઉપયોગમાં લઈ શકાય એવું સાધન કયું છે?

#16. પર્યાવરણ જાગૃતિ અંગે ઈ. સ…………..માં પ્રથમ વખત ‘પૃથ્વી પરિષદ’ યોજવામાં આવી.

#17. 1 જાન્યુઆરી………….થી વિશ્વ-વ્યાપાર સંગઠન (WHO) શરૂ કરવામાં આવ્યું.

#18. WHO – વિશ્વ-વ્યાપાર સંગઠન ભેદભાવ વગર………….વ્યાપારને પ્રોત્સાહન પૂરું પાડે છે.

#19. પર્યાવરણની જાગૃતિ અંગે પ્રથમ ‘પૃથ્વી પરિષદ’ કઈ સાલમાં યોજવામાં આવી?

#20. ઈ. સ. 1991ની ઔદ્યોગિક નીતિ દ્વારા કરાયેલ સુધારામાં કઈ એક બાબત નહોતી?

#21. દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા એટલે……

#22. ભેદભાવહીન આંતરરાષ્ટ્રીય વ્યાપારને પ્રોત્સાહન કોણ પૂરું પાડે છે?

#23. વિશ્વ-વ્યાપાર સંગઠનની સ્થાપના કોણે કરી હતી?

#24. વિશ્વ-વ્યાપાર સંગઠનનું વડું મથક ક્યાં આવેલું છે?

#25. વૈશ્વિકીકરણનો ખ્યાલ કોની સાથે સંકળાયેલો છે?

#26. ભારતમાં કયા આર્થિક સુધારા દ્વારા ઉદ્યોગો માટેની ફરજિયાત નોંધણી પ્રથા રદ કરવામાં આવી?

#27. વિશ્વ-વ્યાપાર સંગઠનની સ્થાપના કોણે કરી હતી?

#28. 5 જૂનનો દિવસ કયા દિવસ તરીકે ઊજવવામાં આવે છે?

#29. રાજ્યની આવક અને ખર્ચ અંગેની નીતિ એટલે શું?

#30. ………….ને લીધે ઈજારાશાહીને વેગ મળ્યો છે.

#31. ઈ. સ…………..માં નવી ઔદ્યોગિક નીતિ અમલમાં મૂકવામાં આવી.

#32. પ્રદૂષણનો ફેલાવો અટકાવવા બળતણ તરીકે શેનો ઉપયોગ કરવામાં આવે છે?

#33. સ્ટૉકહોમ શહેર કયા દેશમાં આવેલું છે?

#34. વિશ્વ વ્યાપાર સંગઠન (WTO) ક્યારથી શરૂ કરવામાં આવ્યું?

#35. પ્રથમ ‘પૃથ્વી પરિષદ’નું આયોજન સ્વિડનના કયા શહેરમાં કરવામાં આવ્યું?

#36. ઈ. સ. 1991ની ઔદ્યોગિક નીતિ દ્વારા કરાયેલ સુધારામાં કઈ એક બાબત નહોતી?

#37. નીચેના પૈકી કઈ એક બાબત અંગે વૈશ્વિક સમજૂતી થઈ નથી?

#38. કયા વર્ષની ઔદ્યોગિક નીતિથી ભારતમાં આર્થિક સુધારાનો નવો યુગ શરૂ થયો?

#39. દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા એટલે…………

#40. કયા વર્ષની ઔદ્યોગિક નીતિથી ભારતમાં આર્થિક સુધારાનો નવો યુગ શરૂ થયો?

Previous
Finish

Also Play Quiz :

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 17 Mcq Quiz

Adblock Detector

My Website Content

This is the main content of the page...

error: Content is protected !!
Scroll to Top