
ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 19 Mcq Quiz, Std 9 Social Science Unit 19 Mcq Quiz, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન.
| ધોરણ : | 9 |
| વિષય : | સામાજિક વિજ્ઞાન |
| એકમ : 19 | ભારત : લોકજીવન |
| MCQ : | 60 |
| પાસ થવાની ટકાવારી : | 50% |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.
#1. ભારતમાં કુંભમેળો ક્યાં ભરાય છે?
#2. કયા રાજ્યમાં ગણેશચતુર્થીનો તહેવાર ખૂબ જ ઉત્સાહથી ઊજવવામાં આવે છે?
#3. ……………….માં શહીદોનો મેળો ભરાય છે.
#4. હિમાચલ પ્રદેશની ભાષા………….છે.
#5. કયા લોકોનો મુખ્ય ખોરાક ભાત અને માછલાં છે?
#6. કયા કવિએ કહ્યું છે કે મનુષ્યો ઉત્સવપ્રિય છે?
#7. ગોવામાં કઈ ભાષા બોલાય છે?
#8. આંધ્ર પ્રદેશનું…………..નૃત્ય પ્રસિદ્ધ છે.
#9. ‘રસગુલ્લાં’ અને ‘સંદેશ’ કયા લોકોની પ્રિય મીઠાઈઓ છે?
#10. ………………એ તમિલનાડુનું જાણીતું નૃત્ય છે.
#11. રાજસ્થાની લોકોની મારવાડી……………નાસ્તા માટે જાણીતી છે.
#12. કથકલી કયા રાજ્યનું પ્રસિદ્ધ નૃત્ય છે?
#13. કયા શહેરની રથયાત્રા દુનિયાભરમાં પ્રસિદ્ધ છે?
#14. કયા રાજ્યના લોકો લાકડાંનાં બે માળવાળાં મકાનોમાં રહે છે?
#15. ગણગોર ક્યાં રાજ્યનો તહેવાર છે?
#16. કયો પ્રદેશ પાંચ નદીઓના પ્રદેશ તરીકે ઓળખાય છે?
#17. ઊંટનાં ચામડાંમાંથી બનેલાં પગરખાં મુખ્યત્વે કયા રાજ્યના લોકો પહેરે છે?
#18. કયા રાજ્યનાં મકાનોની બનાવટમાં લાકડાંનો ઉપયોગ વિશેષ થાય છે?
#19. પુષ્કરનો જાણીતો મેળો કયા રાજ્યનો છે?
#20. અર્ધકુંભમેળો ક્યાં ભરાય છે?
#21. કયા રાજ્યની સ્ત્રીઓ ઘેરવાળો ચણિયો, કબજો અને ઓઢણી ઓઢે છે?
#22. મહાકવિ……………..કહ્યું છે કે મનુષ્યો ઉત્સવપ્રિય છે.
#23. જગન્નાથપુરીની…………….દુનિયાભરમાં પ્રસિદ્ધ છે.
#24. શહીદોનો મેળો કયા રાજ્યમાં ભરાય છે?
#25. ગુજરાતમાં શિવરાત્રીનો મેળો ક્યાં ભરાય છે?
#26. દક્ષિણ ભારતમાં બોલાતી ભાષાઓ…………….કુળની ભાષાઓ તરીકે ઓળખાય છે.
#27. ઉત્તર ભારતનાં મુખ્ય રાજ્યોનો સાચો ક્રમ કયો છે?
#28. મહારાષ્ટ્રમાં………………નો તહેવાર ભવ્ય રીતે ઊજવવામાં આવે છે.
#29. ઉત્તર પ્રદેશનું જાણીતું નૃત્ય કયું છે?
#30. કયા રાજ્યમાં દુર્ગાપૂજાનો તહેવાર ભવ્ય રીતે ઊજવાય છે?
#31. ગુજરાતની જાણીતી મીઠાઈ કઈ છે?
#32. તરણેતરનો પ્રખ્યાત મેળો કયા રાજ્યનો છે?
#33. કેરલનો મુખ્ય તહેવાર કયો છે?
#34. આંધ્ર પ્રદેશ કયા નૃત્ય માટે જાણીતું છે?
#35. રાજસ્થાનમાં મોટા ભાગનાં મકાનો……………..હોય છે.
#36. કયું રાજ્ય પૃથ્વી પરનું સ્વર્ગ ગણાય છે?
#37. કયા રાજ્યની સ્ત્રીઓ ફૂલોની વેણીની શોખીન છે?
#38. બિહુ કયા રાજ્યનું પ્રસિદ્ધ નૃત્ય છે?
#39. …………………તમિલનાડુનો મુખ્ય તહેવાર છે.
#40. કયા રાજ્યના રાસ-ગરબા દુનિયાભરમાં જાણીતા છે?
#41. દક્ષિણ ભારત ભૂપૃષ્ઠની દષ્ટિએ……………છે.
#42. હિમાચલ પ્રદેશ……………તરીકે ઓળખાતો પર્વતીય પ્રદેશ છે.
#43. ……………..એ કેરલનું જાણીતું નૃત્ય છે.
#44. રાજસ્થાનનું કયું લોકનૃત્ય ખૂબ જાણીતું છે?
#45. તમિલનાડુનું જાણીતું નૃત્ય કયું છે?
#46. પશ્ચિમ ભારતનાં મુખ્ય રાજ્યોનો સાચો ક્રમ કયો છે?
#47. ઉત્તર પ્રદેશનો મુખ્ય તહેવાર……………છે.
#48. ‘પોંગલ’ કયા રાજ્યનો મુખ્ય તહેવાર છે?
#49. ઉત્તરાખંડ કેવું ભૂપૃષ્ઠ ધરાવે છે?
#50. મધ્ય પ્રદેશની મુખ્ય ભાષા…………….છે.
#51. દક્ષિણ ભારતનાં રાજ્યોનો સાચો ક્રમ કયો છે?
#52. જમ્મુ-કશ્મીર પ્રાકૃતિક સૌંદર્યને કારણે………………ગણાય છે.
#53. ગુજરાતમાં થાનગઢ પાસેનો………….નો મેળો જાણીતો છે.
#54. ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવાના દરિયાકિનારે વસતા લોકોનો મુખ્ય ખોરાક…………..છે.
#55. કયું શહેર ભારતની રાજધાની છે?
#56. કયા નામે ઓળખાતી દાળનો ઉપયોગ દક્ષિણ ભારતના લોકો કરે છે?
#57. કેવા તાપમાનવાળા પ્રદેશના લોકોનો પહેરવેશ સુતરાઉ અને આછા રંગોવાળો હોય છે?
#58. ……………..અને…………….બંગાળી લોકોની પ્રિય વાનગીઓ છે.
#59. માઘમેળો ક્યાં ભરાય છે?
#60. કયા રાજ્યના લોકો જાતજાતના પરોઠા આરોગે છે?
Also Play Quiz :
ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 20 Mcq Quiz




