
ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 18 Mcq Quiz, Std 9 Social Science Unit 18 Mcq Quiz, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન.
| ધોરણ : | 9 |
| વિષય : | સામાજિક વિજ્ઞાન |
| એકમ : 18 | વન્યજીવન |
| MCQ : | 60 |
| પાસ થવાની ટકાવારી : | 50% |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.
#1. બાજુમાં આપેલા ભારતના વિભાગીય નકશામાં સંજ્ઞાંકિત કરેલા રાષ્ટ્રીય ઉદ્યાનના સ્થળનું નામ શું છે?
#2. કચ્છના મોટા રણનાં જળપ્લાવિત ક્ષેત્રોમાં………………જોવા મળે છે.
#3. સમગ્ર વિશ્વમાં જીવસૃષ્ટિની કુલ કેટલી પ્રજાતિઓ નોંધાઈ છે?
#4. ભારતમાં જીવસૃષ્ટિની……………….પ્રજાતિઓ જોવા મળે છે.
#5. કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલો છે?
#6. કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલો છે?
#7. ઘોરાડ કયા વિસ્તારોમાં જોવા મળે છે?
#8. સમગ્ર વિશ્વમાં વન્ય જીવસૃષ્ટિની લગભગ…………પ્રજાતિઓ છે.
#9. બાજુમાં આપેલા ભારતના વિભાગીય નકશામાં સંજ્ઞાંકિત કરેલા રાષ્ટ્રીય ઉદ્યાનના સ્થળનું નામ શું છે?
#10. ………………નાં ગીચ વનોના વિસ્તારોમાં ઊડતી ખિસકોલીઓ જોવા મળે છે.
#11. કાન્હા અભયારણ્ય……………..માં આવેલું છે.
#12. ભારતમાં સુરખાબ પક્ષીઓ ક્યાં જોવા મળે છે?
#13. ગુજરાતનું રાજ્ય-પક્ષી કયું છે?
#14. મૌર્યયુગના કયા રાજાએ વન્ય જીવોના સંરક્ષણ માટે કાયદા બનાવ્યા હતા?
#15. ઊડતી ખિસકોલીઓ ક્યાં જોવા મળે છે?

#16. બાજુમાં આપેલા ભારતના વિભાગીય નકશામાં સંજ્ઞાંકિત કરેલા રાષ્ટ્રીય ઉદ્યાનના સ્થળનું નામ શું છે?
#17. બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલો છે?
#18. ભારતમાં શ્યામ ગરુડ કયા વિસ્તારોનું મૂળ રહેવાસી છે?
#19. ભારતમાં પક્ષીઓની આશરે…………..પ્રજાતિઓ છે.
#20. કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલો છે?
#21. ભારતમાં કસ્તૂરી મૃગ ક્યાં જોવા મળે છે?
#22. ગુજરાતનું સૌથી મોટો વિસ્તાર ધરાવતું અભયારણ્ય કયું છે?
#23. વન અને પર્યાવરણ મંત્રાલયના ઈ. સ. 2014ના અંદાજ મુજબ ભારતમાં વાઘની કુલ સંખ્યા…………………..છે.
#24. ભારતમાં એશિયાઈ હાથી ક્યાં જોવા મળે છે?
#25. ગીર રાષ્ટ્રીય ઉદ્યાનનું મુખ્ય પ્રાણી કયું છે?
#26. ઈ. સ. 2015ની ગણતરી મુજબ ગીરનાં જંગલોમાં એશિયાઈ સિંહોની સંખ્યા કેટલી છે?
#27. ભારતમાં મૌર્યયુગના મહાન રાજા……………વન્ય જીવોના સંરક્ષણ માટે કાયદા બનાવ્યા હતા.
#28. ભારતમાં શ્યામ ગરુડ કયા વિસ્તારોનું મૂળ રહેવાસી છે?
#29. ભારતનાં કયાં રાજ્યોનાં જંગલોમાં વાઘ જોવા મળે છે?
#30. ઘોરાડ કયા વિસ્તારોમાં જોવા મળે છે?
#31. દચિગામ રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલો છે?
#32. વિજયનગર તાલુકાના પર્વતીય વિસ્તારોમાં ભાગ્યેજ દેખાતું પક્ષી કયું છે?
#33. દક્ષિણથી શરૂ કરી ઉત્તર તરફ આવેલાં અભયારણ્યોનો સાચો ક્રમ કયો છે?
#34. વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન……………માં આવેલો છે.
#35. વીસમી સદીની શરૂઆતમાં ભારતનાં જંગલોમાં જોવા મળતું કયું પ્રાણી આજે સમગ્ર ભારતમાંથી લુપ્ત થયું છે?
#36. દચિગામ રાષ્ટ્રીય ઉદ્યાન……………….માં આવેલો છે.
#37. ગુજરાતમાં…………….અભયારણ્યો અને………….રાષ્ટ્રીય ઉદ્યાનો છે.
#38. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલો છે?
#39. ભારતમાં હિમદીપડા ક્યાં જોવા મળે છે?
#40. કાન્હા અભયારણ્ય……………..માં આવેલું છે.

#41. બાજુમાં આપેલા ભારતના વિભાગીય નકશામાં સંજ્ઞાંકિત કરેલા રાષ્ટ્રીય ઉદ્યાનના સ્થળનું નામ શું છે?
#42. ભારતને કુલ કેટલા પ્રાણી-ભૌગોલિક પ્રદેશોમાં વહેંચવામાં આવ્યો છે?
#43. કચ્છના નાના રણમાં…………..નામે ઓળખાતાં જંગલી ગધેડાં જોવા મળે છે.
#44. ભારતમાં એકશિંગી ગેંડા……….નદીનાં દલદલીય ક્ષેત્રોમાં જોવા મળે છે.
#45. દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલો છે?
#46. ગુજરાતનું સૌથી ઓછો વિસ્તાર ધરાવતું અભયારણ્ય કયું છે?
#47. ભારતમાં કશ્મીરી બારાસિંગા નામની દુર્લભ હરણની પ્રજાતિ માટે…………….પરિયોજના અમલમાં છે.
#48. ભારતનાં જંગલોમાં એશિયાઈ સિંહ ક્યાં જોવા મળે છે?
#49. કાઝીરંગા અભયારણ્ય………………….માં આવેલું છે.
#50. ભારતમાં ઘુડખર (જંગલી ગધેડાં) ક્યાં જોવા મળે છે?
#51. વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલો છે?
#52. દચિગામ રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલો છે?
#53. ગુજરાતનું રાજ્ય-પ્રાણી કયું છે?
#54. નિકોબારી……………..એ નિકોબાર ટાપુમાં જોવા મળતું દુર્લભ પક્ષી છે.
#55. ભારતમાં એકશિંગી ગેંડા……….નદીનાં દલદલીય ક્ષેત્રોમાં જોવા મળે છે.
#56. ભારતમાં એશિયાઈ સિંહો માત્ર…………..નાં જંગલોમાં જોવા મળે છે.
#57. ભારતમાં એકશિંગી ગેંડા ક્યાં જોવા મળે છે?
#58. ઉત્તરથી શરૂ કરી દક્ષિણ તરફ આવેલા રાષ્ટ્રીય ઉદ્યાનોનો સાચો ક્રમ કયો છે?
#59. ઈ. સ. 2015ની સિંહોની વસ્તીગણતરી મુજબ ગીરમાં સિંહોની કુલ સંખ્યા………….જેટલી છે.
#60. દુર્લભ પરવાળાંની પ્રજાતિઓ…….
Also Play Quiz :
ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 19 Mcq Quiz




