
ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 8 Mcq Quiz, Std 9 Social Science Unit 8 Mcq Quiz, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન.
| ધોરણ : | 9 |
| વિષય : | સામાજિક વિજ્ઞાન |
| એકમ : 8 | ભારતના રાજ્યબંધારણનું ઘડતર અને લક્ષણો |
| MCQ : | 50 |
| પાસ થવાની ટકાવારી : | 50% |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.
#1. લોકશાહી રાજ્ય એટલે……………..
#2. આપણા દેશમાં દર કેટલાં વર્ષે સામાન્ય ચૂંટણીઓ થાય છે?
#3. ભારતીય બંધારણસભાના અધ્યક્ષનું નામ આપો.
#4. ભારતનું બંધારણ…………….ના રોજ પસાર કરવામાં આવ્યું.
#5. બંધારણે કેટલાં વર્ષની ઉમર સુધીનાં બાળકોને ફરજિયાત શિક્ષણનો હક આપ્યાં છે?
#6. ભારતના બંધારણની શરૂઆત……………થી થાય છે.
#7. કોના અધ્યક્ષપદે ખરડા સમિતિ રચવામાં આવી હતી?
#8. કેન્દ્રમાં પ્રધાનમંડળની રચના ………………માંથી કરવામાં આવે છે.
#9. ભારત ધર્મની દૃષ્ટિએ કેવું રાજ્ય છે?
#10. સંઘયાદીમાં કેટલા વિષયો સમાવિષ્ટ છે?
#11. સંસદનું ઉપલું ગૃહ કયા નામે ઓળખાય છે?
#12. બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ…………….હતા.
#13. રાજ્યયાદીમાં…………….વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
#14. કયા દિવસને ‘પ્રજાસત્તાકદિન’ તરીકે ઊજવવામાં આવે છે?
#15. ભારતનું ન્યાયતંત્ર………………નું રક્ષક અને વાલી છે.
#16. રાજ્યસભાના 1/3 સભ્યો કેટલાં વર્ષે નિવૃત્ત થાય છે?
#17. રાષ્ટ્રપ્રમુખ રાજ્યસભામાં કેટલી વ્યક્તિઓની નિમણૂક કરે છે?
#18. બંધારણના ઘડતરનું કાર્ય ક્યારે પૂર્ણ થયું?
#19. નીચેનામાંથી કયા દેશનું બંધારણ લિખિત સ્વરૂપનું નથી?
#20. ભારતમાં નાગરિકના મતાધિકાર માટે કેટલાં વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી છે?
#21. સંઘયાદીમાં………..વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
#22. બંધારણનું અર્થઘટન કરી કાયદાકીય વિવાદનું નિરાકરણ લાવવાનું કામ કોણ કરે છે?
#23. …………….સમીક્ષા બંધારણનું વિશિષ્ટ લક્ષણ છે.
#24. હકો અને ફરજો…………….સમાજની મહામૂલી મૂડી છે.
#25. ભારતના બંધારણમાં કોને આખરી સાર્વભૌમ સત્તા આપવામાં આવી છે?
#26. કટોકટી સમયે ભારત…………….વ્યવસ્થામાં ફેરવાઈ જાય છે.
#27. ભારતના બંધારણમાં કુલ કેટલા અનુચ્છેદો અને પરિશિષ્ટો છે?
#28. ભારતમાં કયા રાજ્યના નાગરિકો બેવડું નાગરિકત્વ ધરાવે છે?
#29. બંધારણસભાના અધ્યક્ષ………………….હતા.
#30. ભારતનો પાયાનો અને મહત્વનો દસ્તાવેજ કયો છે?
#31. નીચેનામાંથી બંધારણસભાનાં સ્ત્રી-સભ્ય કોણ હતાં?
#32. ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું છે?
#33. ઈ. સ. 1976ના 42મા બંધારણીય સુધારાથી આમુખમાં કયા શબ્દને ઉમેરવામાં આવ્યો નહોતો?
#34. ભારતનું રાષ્ટ્રચિહ્ન કયું છે?
#35. સંસદનું નીચલું ગૃહ……………નામે ઓળખાય છે.
#36. ભારત પ્રજાસત્તાક રાજ્ય છે, કારણ કે………….
#37. કેન્દ્રમાં કોના નામે વહીવટ ચાલે છે?
#38. સંસદનું નીચલું ગૃહ કયા નામે ઓળખાય છે?
#39. કેન્દ્ર સરકારનું પ્રધાનમંડળ કોને જવાબદાર છે?
#40. સંસદનું ઉપલું ગૃહ……………..નામે ઓળખાય છે.
#41. બંધારણસભામાં કુલ કેટલા સભ્યો હતા?
#42. નીચેનામાંથી કયા દેશમાં દરેક નાગિરક બેવડું નાગરિકત્વ ધરાવે છે?
#43. ભારતીય બંધારણમાં……………લઘુમતીઓને કેટલાક વિશેષ અધિકારો અને સવલતો આપવામાં આવ્યાં છે.
#44. બંધારણમાં ફેરફારની કલમોને……………..ભાગમાં વહેંચવામાં આવી છે.
#45. ભારતનું બંધારણ 26 જાન્યુઆરી, ……………… ના દિવસથી અમલમાં આવ્યું.
#46. ભારતમાં સાર્વત્રિક……………મતાધિકાર છે.
#47. …………..અને……………દેશમાં બંધારણ લિખિત સ્વરૂપનું નથી.
#48. ભારતના બંધારણની શરૂઆત ક્યાંથી થાય છે?
#49. સંયુક્ત યાદીમાં……………..જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
#50. દેશની સામાન્ય ચૂંટણીઓમાં………………વર્ષ કે તેથી વધુ ઉંમરના નાગરિકો મત આપે છે.
Also Play Quiz :
ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 9 Mcq Quiz




