
ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 3 Mcq Quiz, Std 9 Social Science Unit 3 Mcq Quiz, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન.
| ધોરણ : | 9 |
| વિષય : | સામાજિક વિજ્ઞાન |
| એકમ : 3 | નૂતન વિશ્વ તરફ પ્રયાણ |
| MCQ : | 50 |
| પાસ થવાની ટકાવારી : | 50% |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.
#1. મુસોલિનીનો મુદ્રાલેખ શો હતો?
#2. ………………….નો દિવસ યુ.એન. ડે (United Nations Day) તરીકે વિશ્વભરમાં ઊજવાય છે.
#3. પ્રથમ વિશ્વયુદ્ધને અંતે થયેલી……………..ની સંધિમાં જ દ્વિતીય વિશ્વયુદ્ધનાં બી વવાયાં હતાં.

#4. બાજુમાં આપેલ પ્રતીક સંયુક્ત રાષ્ટ્રોની કઈ સંસ્થાનું છે?
#5. ………………. સંયુક્ત રાષ્ટ્રો(UN)નું સૌથી મોટું અંગ છે.
#6. આંતરરાષ્ટ્રીય અદાલતનું કાયમી મથક ક્યાં આવેલું છે?
#7. ઈટાલીમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના કોણે કરી?

#8. બાજુમાં આપેલ પ્રતીક સંયુક્ત રાષ્ટ્રોની કઈ સંસ્થાનો બેઠકખંડ છે?
#9. પ્રથમ વિશ્વયુદ્ધ પછી જર્મનીને યુરોપની મહાસત્તા કોણે બનાવી હતી?
#10. જાપાનનાં હિરોશિમા અને નાગાસાકી શહેરો પર કયા દેશે અણુબૉમ્બ ફેંક્યા?
#11. ઈટાલીમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના કોણે કરી?

#12. બાજુમાં આપેલ પ્રતીક સંયુક્ત રાષ્ટ્રોની કઈ સંસ્થાનું છે?
#13. અમેરિકાએ દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન જાપાનનાં ક્યાં શહેરો પર અણુબૉમ્બ ફેક્યા હતા?
#14. દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન………………….એ જાપાનનાં હિરોશીમાં અને નાગાસાકી શહેરો પર અણુબૉમ્બ ફેંક્યા.
#15. જે સંકટે વિશ્વભરની આર્થિક સ્થિતિને ડામાડોળ કરી મૂકી હતી, તે ‘વૉલ સ્ટ્રીટ’ સંકટ ક્યારે આવ્યું હતું.
#16. નીચેનામાંથી સાચું વિધાન શોધો.
#17. ………………. સંયુક્ત રાષ્ટ્રો(UN)નું સૌથી મોટું અંગ છે.
#18. નીચેનામાંથી સાચું વિધાન શોધો.
#19. કોની સામ્રાજ્યવાદી નીતિ દ્વિતીય વિશ્વયુદ્ધ માટે જવાબદારી હતી?
#20. ફાસિસ્ટ પક્ષનું પ્રતીક કયું હતું?
#21. હિટલરની………………નીતિ દ્વિતીય વિશ્વયુદ્ધ માટે જવાબદાર હતી.
#22. સંયુક્ત રાષ્ટ્રોનું સૌથી મહત્ત્વનું અંગ ક્યું છે?
#23. જર્મનીના સરમુખત્યાર………………..એ વર્સેલ્સની સંધિને ‘કાગળનું ચીંથરું’ કહીને ફગાવી દેવાની હાકલ કરી.
#24. સંયુક્ત રાષ્ટ્રોનું મુખ્ય કાર્યાલય યૂ.એસ.એ.ના…………………શહેર ખાતે આવેલું છે.
#25. ફાસિસ્ટ પક્ષનું પ્રતીક……………હતું.
#26. …………………ના નેતૃત્વ નીચે ચીનમાં સામ્યવાદી સરકારની સ્થાપના થઈ.
#27. જર્મન પ્રજા હિટલરને………………માનતી હતી.
#28. જર્મનીમાં નાઝીવાદનો સ્થાપક કોણ હતો?
#29. જાપાનનાં હિરોશિમા અને નાગાસાકી શહેરો પર કયા દેશે અણુબૉમ્બ ફેંક્યા?
#30. સંયુક્ત રાષ્ટ્રોની કઈ સમિતિને ઈકોસોક (Ecosoc) પણ કહે છે?
#31. નાઝી પક્ષનો સૈનિક ખભા પર લાલ રંગનું કયું ચિહન ધારણ કરતો?
#32. વિશ્વભરમાં દર વર્ષે ક્યા દિવસને ‘યુ.એન. દિવસ’ તરીકે ઊજવવામાં આવે છે?
#33. દ્વિતીય વિશ્વયુદ્ધ પછી વિશ્વ………………અને…………….એમ બે મહાસત્તાઓમાં વહેંચાઈ ગયું.
#34. દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન………………….એ જાપાનનાં હિરોશીમાં અને નાગાસાકી શહેરો પર અણુબૉમ્બ ફેંક્યા.
#35. નાઝી પક્ષના સૈનિકો……………….રંગનો લશ્કરી પોશાક પહેરતા હતા.
#36. સંયુક્ત રાષ્ટ્રો (UN) નું મુખ્ય કાર્યાલય ક્યાં આવેલું છે?
#37. જાપાનની……………..પ્રવૃત્તિઓને પશ્ચિમના દેશો રોકી શક્યા નહિ.
#38. ઇટાલીએ જર્મની અને જાપાનના સહયોગથી………………..ધરીની રચના કરી.
#39. ઇટાલીએ જર્મની અને જાપાનના સહયોગથી………………..ધરીની રચના કરી.
#40. સંયુક્ત રાષ્ટ્રોનું સૌથી મોટું અંગ કયું છે?
#41. વિશ્વના માનવીઓનું સ્વાસ્થ્ય સુધારણાનું કાર્ય કોણ કરે છે?
#42. જર્મન પ્રજા હિટલરને શું માનતી હતી?
#43. નીચેનામાંથી કયા રાષ્ટ્રે ‘વીટો’ (Veto) – નિષેધાધિકારનો વધુ વખત ઉપયોગ કર્યો છે?
#44. વિશાળ જર્મન રાષ્ટ્રનું સર્જન કોણે કર્યું?

#45. બાજુમાં આપેલ પ્રતીક કઈ સંસ્થાનું છે?
#46. પ્રથમ વિશ્વયુદ્ધને અંતે થયેલી……………..ની સંધિમાં જ દ્વિતીય વિશ્વયુદ્ધનાં બી વવાયાં હતાં.

#47. બાજુમાં આપેલ રાષ્ટ્રધ્વજ કોનો છે?
#48. સંયુક્ત રાષ્ટ્રો (UN) નું મુખ્ય કાર્યાલય ક્યાં આવેલું છે?
#49. નાઝી પક્ષની વિચારસરણીમાં રાષ્ટ્રવાદ અને………………નો સમન્વય હતો.
#50. દ્વિતીય વિશ્વયુદ્ધ પછી વિશ્વ………………અને…………….એમ બે મહાસત્તાઓમાં વહેંચાઈ ગયું.
Also Play Quiz :
ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 4 Mcq Quiz




