ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 9 Mcq Quiz । Std 8 Social Science Unit 9 Mcq Quiz

ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 9 Mcq Quiz
ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 9 Mcq Quiz

ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 9 Mcq Quiz, Std 8 Social Science Unit 9 Mcq Quiz, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન.

ધોરણ :8
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 9સંસાધન
MCQ :50
પાસ થવાની ટકાવારી :50%
 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.

#1. જેનાં પ્રાપ્તિસ્થાનો મર્યાદિત હોય તેવાં સંસાધનો કેવાં સંસાધનો કહેવાય?

#2. કયું સંસાધન નવીનીકરણીય સંસાધન છે?

#3. નીચેનાં પૈકી કયું સંસાધન એકલ સંસાધન છે?

#4. ભારતમાં ગુજરાતનો કયો પ્રદેશ ઉનાળામાં પીવાના પાણીની તીવ્ર તંગી અનુભવે છે?

#5. કોના દ્વારા આપણી જરૂરિયાતો સંતોષી શકાય છે?

#6. નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ સંસાધનોનું સંરક્ષણ કરતી નથી?

#7. જે સંસાધનો એક વાર વપરાયા પછી નજીકના સમયમાં તેનું ફરીથી નિર્માણ અશક્ય હોય તેને કેવાં સંસાધનો કહે છે?

#8. બધાં સંસાધનોમાં ઉપયોગિતાની દૃષ્ટિએ કયું સંસાધન મોખરાના સ્થાને છે?

#9. નીચેના પૈકી કયા પ્રદેશમાં પીવાના પાણીની ભારે તંગી વર્તાઈ રહી છે?

#10. પૃથ્વીસપાટીના કુલ ક્ષેત્રફળના લગભગ કેટલા ટકા ભાગ પર ભૂમિ આવેલી છે?

#11. કયા કારણે કુદરતી વનસ્પતિની સંરચના અને સ્વરૂપમાં વિવિધતા જોવા મળે છે?

#12. વધુ પડતી (અતિશય) સિંચાઈથી જમીનની…..

#13. ક્રાયોલાઇટ નામનું ખનીજ યુરોપ ખંડના કયા પ્રદેશમાંથી પ્રાપ્ત થાય છે?

#14. પૃથ્વી પર મીઠા પાણીનો જથ્થો કેટલા પ્રમાણમાં છે?

#15. નીચેનાં પૈકી કયાં સંસાધનો સર્વસુલભ સંસાધનો છે?

#16. જેનાં પ્રાપ્તિસ્થાનો મર્યાદિત હોય તેવાં સંસાધનો કેવાં સંસાધનો કહેવાય?

#17. નીચેના પૈકી કયા પ્રદેશમાં પીવાના પાણીની ભારે તંગી વર્તાઈ રહી છે?

#18. હવા, પાણી, જમીન, ખનીજો અને ઊર્જા સ્રોતો વગેરે કયા પ્રકારનાં સંસાધનો છે?

#19. નીચેનાં પૈકી કયું સંસાધન વિરલ સંસાધન છે?

#20. તમામ સંસાધનોમાં ઉપયોગિતાની દષ્ટિએ કયું સંસાધન સૌથી વધુ ઉપયોગી છે?

#21. નીચેનાંમાંથી કયું સંસાધન બિનનવીનીકરણીય છે?

#22. રાસાયણિક ખાતરોનો વપરાશ લાંબા ગાળે…

#23. નીચેના પૈકી કયા પ્રદેશમાં પીવાના પાણીની ભારે તંગી વર્તાઈ રહી છે?

#24. મકાનો, સડક, પુલો, બોગદાં વગેરે કેવાં સંસાધનો છે?

#25. નીચેનાં પૈકી કયું સંસાધન વિરલ સંસાધન છે?

#26. ખનીજ કોલસો, ખનીજ તેલ, કુદરતી વાયુ વગેરે કેવા સંસાધનો કહેવાય છે?

#27. કયું સંસાધન બિનનવીનીકરણીય સંસાધન છે?

#28. દુનિયામાં એક કે બે સ્થળે જ મળતું સંસાધન…..

#29. નીચેનામાંથી કયું સંસાધન માનવસર્જિત નથી?

#30. નીચેના પૈકી કયાં સંસાધનો સામાન્ય સુલભ સંસાધનો છે?

#31. પૃથ્વીસપાટીના કુલ ક્ષેત્રફળના લગભગ કેટલા ટકા ભાગ પર ભૂમિ આવેલી છે?

#32. કયા કારણે કુદરતી વનસ્પતિની સંરચના અને સ્વરૂપમાં વિવિધતા જોવા મળે છે?

#33. જંગલો, પશુ-પક્ષીઓ, સૂર્યપ્રકાશ વગેરે કેવાં સંસાધનો કહેવાય છે?

#34. સંસાધનનો ગુણધર્મ કયો છે?

#35. જમીન અને જળસ્રોતોને કોણ પ્રદૂષિત કરે છે?

#36. જો તમે સૌર ઊર્જા, જળ ઊર્જા, જૈવ ઈંધણ, પવન ઊર્જા જેવી ઊર્જાનો ઉપયોગ કરો છો, તો તે કેવા પ્રકારનાં સંસાધનો છે?

#37. નીચેના પૈકી કયું પરિબળ જળતંગી માટે જવાબદાર નથી?

#38. સંસાધનનો ગુણધર્મ કયો છે?

#39. જે સંસાધનો અખૂટ હોય છે તેને કેવાં સંસાધનો કહેવાય છે?

#40. નીચેનાં પૈકી કયું સંસાધન વિરલ સંસાધન છે?

#41. વધુ પડતી (અતિશય) સિંચાઈથી જમીનની…..

#42. ભારતમાં રાજસ્થાનના કયા જિલ્લાઓ ઉનાળામાં પીવાના પાણીની તીવ્ર તંગી અનુભવે છે?

#43. જળ એ કેવું સંસાધન છે?

#44. જળ એ કેવું સંસાધન છે?

#45. નીચેનાં પૈકી કયું સંસાધન વિરલ સંસાધન છે?

#46. હવા, પાણી, જમીન, ખનીજો અને ઊર્જા સ્રોતો વગેરે કયા પ્રકારનાં સંસાધનો છે?

#47. હું સર્વસુલભ સંસાધન છું.

#48. ક્રાયોલાઇટ નામનું ખનીજ યુરોપ ખંડના કયા પ્રદેશમાંથી પ્રાપ્ત થાય છે?

#49. વાતાવરણમાં રહેલા ઑક્સિજન અને નાઇટ્રોજન જેવા વાયુઓ ક્યા પ્રકારનું સંસાધન છે?

#50. ખેતી માટે પાણીની સમસ્યા હલ કરવા શું કરવું જોઈએ?

Previous
Finish

Also Play Quiz :

ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 10 Mcq Quiz ભાગ 1

Adblock Detector

My Website Content

This is the main content of the page...

error: Content is protected !!
Scroll to Top