
ધોરણ 7 વિજ્ઞાન એકમ 12 Mcq Quiz, Std 7 Science Unit 12 Mcq Quiz, ધોરણ 7 વિજ્ઞાન પાઠ 12 Mcq Online Test, Std 7 Science Chapter 12 Mcq Quiz, Std 7 Science Chapter 12 Mcq Test, Std 7 Science Chapter 12 Mcq Question.
| ધોરણ : | 7 |
| વિષય : | વિજ્ઞાન |
| એકમ : 12 | જંગલો |
| MCQ : | 50 |
| પાસ થવાની ટકાવારી : | 50% |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.

#1. આકૃતિમાં X અને Y ના અનુક્રમે નામ જણાવો.
#2. ઢાલીયા જીવડાનો ખોરાક કયો છે?
#3. જંગલોને પૃથ્વીના શું કહે છે?
#4. જંગલોએ પૃથ્વીના…….એ છે.
#5. તમારો મિત્ર તમને પ્રશ્ન પૂછે છે કે, ‘જંગલમાં વનસ્પતિના બીજનો ફેલાવો કોણ કરતું હશે?’ તો તમારો જવાબ શું હશે?
#6. ઢાલીયા જીવડાનો ખોરાક કયો છે?
#7. તમારા મતે ખોરાકની દ્રષ્ટિએ મોટા ભાગની વનસ્પતિ કેવા પ્રકારની હોય?
#8. જંગલમાંથી મળતી એક નીપજ……..
#9. પહેલી : જંગલમાં વરસાદ પછી પણ જમીન સૂકી હોય છે. બૂઝો : જંગલની છત્રછાયા વરસાદના પ્રવાહને રોકીને રાખે છે અને મોટાભાગનું પાણી ડાળીઓ અને વૃક્ષોના પ્રકાંડ દ્વારા નીચે આવે છે.
#10. તમે જંગલની મુલાકાત કરી રહ્યા હોય ત્યારે તમારા દ્વારા થતી ઘોંઘાટની ક્રિયા દ્વારા કોને ખલેલ પહોંચે છે?
#11. નીચેનામાંથી આહાર શૃંખલાનો કયો ક્રમ સાચો છે?
#12. વિધાન P – જંગલમાં વાંદરા જોવા મળે છે. વિધાન Q – જંગલમાં ઊંચા વૃક્ષોની નીચે બીજા વૃક્ષો ઊગતા નથી. વિધાન R – દરેક જંગલમાં એક જ પ્રકારનાં વૃક્ષો ઊગે છે.
#13. જંગલો દ્વારા કુદરતી………..ક્રિયાને અસર થાય છે.
#14. ઘર વપરાશમાં બનતી કઈ વસ્તુઓ લાકડામાંથી બને છે?
#15. વિધાન P – જંગલમાં વાંદરા જોવા મળે છે. વિધાન Q – જંગલમાં ઊંચા વૃક્ષોની નીચે બીજા વૃક્ષો ઊગતા નથી. વિધાન R – દરેક જંગલમાં એક જ પ્રકારનાં વૃક્ષો ઊગે છે.
#16. જંગલો અદ્રશ્ય થઈ જાય તો…” જૂથ ચર્ચામાં નીચેનામાંથી કોનું વિધાન ખોટું છે? નિધી : બળતણ માટે લાકડું, ઔષધિઓ અને અન્ય વસ્તુઓ મેળવી શકાય નહિ. એસા : જંગલની આહાર શૃંખલા ખોરવાઈ જાય. ગોપી : ગ્લોબલ વોર્મિંગની પરિસ્થિતિ શરૂ થઈ જાચ.
#17. તમારા વર્ગખંડમાં “જંગલો આપણા મિત્ર” પર જૂથ ચર્ચા ચાલે છે, તો આ બાબત માટે નીચેનામાંથી કયું વિધાન અયોગ્ય છે?
#18. નીચેનામાંથી કોણ વૃક્ષ નથી?
#19. ઘાસ અને નાના છોડવાઓ જંગલનું…………….સ્તર બનાવે છે?
#20. જંગલમાં ઊંડાઈવાળા વિસ્તારમાં શા માટે ન જવું જોઈએ?
#21. જંગલો તેમાં રહેતા લોકોની કઇ જરૂરિયાત પૂરી પાડે છે?
#22. તમારી આસપાસ થતા કયા વૃક્ષમાંથી ગુંદર મળતો નથી?
#23. જંગલોનું પ્રમાણ ઘટી રહ્યું છે…….
#24. તમારા વર્ગ શિક્ષકે કહ્યું કે જંગલો ફેફસાં કહેવાય છે, તો તમારા મતે શિક્ષકે આવું કેમ કહ્યું હશે?
#25. જંગલમાંથી મળતી એક નીપજ……..
#26. જંગલો દ્વારા કુદરતી………..ક્રિયાને અસર થાય છે.
#27. વનઅભ્યાસ માટે જંગલની મુલાકાત કરતી વખતે તમારી પાસે નીચેનામાંથી કઈ વસ્તુ હોવી જરૂરી છે?
#28. જમીનનાં કયા સ્તરમાં સેન્દ્રિય પદાર્થો જોવા મળે છે?
#29. જંગલમાં ઊંડાઈવાળા વિસ્તારમાં શા માટે ન જવું જોઈએ?
#30. જંગલના વૃક્ષોને પોષકતત્ત્વોનો પુરવઠો પૂરો પાડવામાં કોણ સહાય કરે છે?
#31. ઘર વપરાશમાં બનતી કઈ વસ્તુઓ લાકડામાંથી બને છે?
#32. નીચેનામાંથી વૃક્ષનો કયો ભાગ જમીનને પકડી રાખે છે?
#33. હવામાં કાર્બન ડાયોકસાઇડનું પ્રમાણ વધી જાય તો…….
#34. જંગલમાંથી મળતું ઈમારતી લાકડું………
#35. તમારા મતે ગીચ ઝાડી અને ઊંચું ઘાસ હરણને કઈ રીતે ઉપયોગી છે?
#36. મૃત્યુ પામેલા પ્રાણીઓના ખોરાક તરીકે ઉપયોગ કરતું પક્ષી…….
#37. જંગલમાં કયા પ્રકારની વનસ્પતિઓ હોય છે?
#38. હવામાં કાર્બન ડાયોકસાઇડનું પ્રમાણ વધી જાય તો…….
#39. શિક્ષકે વર્ગખંડમાં પ્રશ્ન પૂછયો કે, “જો પ્રાણી જંગલમાં મૃત્યુ પામે તો શું થાય છે?”
#40. આપેલ આકૃતિના આધારે તમારા કયું વિધાન યોગ્ય નથી?
#41. તમારા મતે જંગલ વિસ્તારની નજીક રહેવાના ફાચદા…….
#42. તમારા મતે જંગલોનો નાશ કેમ થાય છે……
#43. તમારા વર્ગ શિક્ષકે કહ્યું કે જંગલો ફેફસાં કહેવાય છે, તો તમારા મતે શિક્ષકે આવું કેમ કહ્યું હશે?
#44. રાહુલે ખાડો ખોદી તેમાં પર્ણ નાંખી માટીથી આવરિત કરીને પાણી ઉમેરીને ત્રણ દિવસ પછી માટીનું ઉપરનું સ્તર દૂર કરીને ખાડાની અંદરની હવાનું અવલોકન કરતાં તેને કેવો અનુભવ થયો હશે?
#45. આપેલમાંથી કઈ જંગલની પેદાશ નથી?
#46. જંગલોમાં દિવસે પણ ખૂબ જ અંધારું લાગતું હોય છે, કારણ કે…..
#47. તમારો મિત્ર તમને પ્રશ્ન પૂછે છે કે, ‘જંગલમાં વનસ્પતિના બીજનો ફેલાવો કોણ કરતું હશે?’ તો તમારો જવાબ શું હશે?
#48. જંગલના વૃક્ષોને પોષકતત્ત્વોનો પુરવઠો પૂરો પાડવામાં કોણ સહાય કરે છે?
#49. સૂક્ષ્મજીવો મૃત વનસ્પતિ પર પ્રક્રિયા કરે છે તે……..
#50. જો જંગલો અદ્રશ્ય થઈ જાય તો……..
Also Play Quiz :
ધોરણ 7 વિજ્ઞાન એકમ 13 Mcq Quiz




