ધોરણ 7 વિજ્ઞાન એકમ 13 Mcq Quiz । Std 7 Science Unit 13 Mcq Quiz

ધોરણ 7 વિજ્ઞાન એકમ 13 Mcq Quiz
ધોરણ 7 વિજ્ઞાન એકમ 13 Mcq Quiz

ધોરણ 7 વિજ્ઞાન એકમ 13 Mcq Quiz, Std 7 Science Unit 13 Mcq Quiz, ધોરણ 7 વિજ્ઞાન પાઠ 13 Mcq Online Test, Std 7 Science Chapter 13 Mcq Quiz, Std 7 Science Chapter 13 Mcq Test, Std 7 Science Chapter 13 Mcq Question.

ધોરણ :7
વિષય :વિજ્ઞાન
એકમ : 13દૂષિત પાણીની વાર્તા
MCQ :40
પાસ થવાની ટકાવારી :50%
 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.

#1. આપેલ પ્રતીકના નીચે કયું સૂત્ર લખેલ છે?

#2. દૂષિત ભૂગર્ભીય જળથી કયો રોગ ફેલાય છે?

#3. કયું વૃક્ષ વધારાનું નકામું પાણી શોષી લેવાનો ગુણ ધરાવે છે?

#4. સિવેઝ એ…………..કચરો છે.

#5. તમારા મતે નીચેનામાંથી કોઈપણ પાણી દૂષિત કરવા માટે કોણ સૌથી વધુ જવાબદાર છે?

#6. કયા પદાર્થો જમીનના છિદ્રો બંઘ કરી ગાળણની અસરકારકતા ઘટાડે છે?

#7. કયા પદાર્થો દૂષિત પાણીમાં જોવા મળે છે?

#8. કયું પાણી કુદરતી પ્રક્રિયાઓ દ્વારા શુદ્ધ થાય છે?

#9. મન હોલ્સ એટલે………

#10. પાણીને શુદ્ધ કરવા માટેનો ઘરગથ્થુ પદાર્થ કયો છે?

#11. દૂષિત પાણીમાં સૌથી વધુ કયો પદાર્થ જોવા મળે છે?

#12. દૂષિત પાણી કયાં જોવા મળે છે?

#13. ભૂગર્ભીય જળ માટેનો મહત્વનો સ્ત્રોત કયો છે?

#14. ક્રિયાશીલ કાદવમાંથી પાણીને કઈ પદ્ધતિથી અલગ કરવામાં આવે છે?

#15. સિવેઝ…………………નું જટિલ મિશ્રણ છે.

#16. સ્વચ્છતામાં વધારો કરવા સ્થળ પર નિકાલ પ્રણાલીઓને ઉત્તેજન આપવા કઈ વ્યવસ્થા ઉત્તમ છે?

#17. શુદ્ધ પાણી બચાવવા તમે શું કરશો?

#18. પાણીને જંતુરહિત કરવા માટે કયા રસાયણનો ઉપયોગ કરશો?

#19. નીચેનામાંથી કયું અકાર્બનિક અશુદ્ધિ ઘટક સિવેઝમાં જોવા મળે છે?

#20. આંતરરાષ્ટ્રીય દસકામાં ‘જીવન માટે પાણી’ ને કાર્યાન્વિત કરવાનો હેતુ નીચેનામાંથી કયો હતો?

#21. બઘા પ્રદૂષકોને પાણી સ્ત્રોતમાં પહોચેં તે પહેલા દૂર કરવા એટલે.…………….પદ્ધતિ.

#22. નીચેના પૈકી કયું કારણ રોગ ફેલાવવા માટે જવાબદાર નથી?

#23. સુકાયેલ કાદવનો ઉપયોગ કયાં થાય છે?

#24. નીચેનામાંથી વિધાન ખોટું છે? વિધાન 1 : પાણીને જંતુરહિત બનાવવા માટે ઓઝોન વાપરી શકાય નહિ. વિધાન 2 : સારવાર ન પામેલ મળ એ સ્વાથ્ય માટે હાનિકારક છે.

#25. તમે કોને દૂષિત પાણી કહેશો?

#26. મન હોલ્સ એટલે………

#27. પાણીને શુદ્ધ કરવા માટેનો ઘરગથ્થુ પદાર્થ કયો છે?

#28. કયો સિવેઝ ઘટક કૉલેરા અને ટાઈફોઈડ રોગ માટે જવાબદાર છે?

#29. કયું વૃક્ષ વધારાનું નકામું પાણી શોષી લેવાનો ગુણ ધરાવે છે?

#30. રોગ ફેલાતો અટકાવવા આપેલ કયા પગલાં લેવા જોઈએ?

#31. કયા પદાર્થો જમીનના છિદ્રો બંઘ કરી ગાળણની અસરકારકતા ઘટાડે છે?

#32. નીચેનામાંથી સૌથી શુદ્ધ પાણી કયું છે?

#33. આંતરરાષ્ટ્રીય દસકામાં ‘જીવન માટે પાણી’ ને કાર્યાન્વિત કરવાનો હેતુ નીચેનામાંથી કયો હતો?

#34. કયા શબ્દનો અર્થ ગંદું અને અસુરક્ષિત થાય છે?

#35. દૂષિત પાણી એકત્ર ક્યાં થાય છે?

#36. તમારા ઘરે તમે કઈ વસ્તુઓ સિંકમાં નાખવાનું પસંદ નહીં કરો?

#37. સ્વચ્છતામાં વધારો કરવા કચરાના નિકાલની…………પ્રણાલીને ઉત્તેજન આપવામાં આવ્યું છે.

#38. કચરો ગટરોને બંધ કરી દે ત્યારે કયા વાયુનો પ્રવાહ અટકે છે, જે વિઘટનની પ્રક્રિયામાં ખલેલ પહોંચાડે છે?

#39. સિવેઝમાં કાર્બનિક અશુદ્ધિમાં કયા ઘટકોનો સમાવેશ થાય છે?

#40. શુદ્ધ પાણીની કસોટી કેવી રીતે કરશો?

Previous
Finish

Also Play Quiz :

ધોરણ 7 વિજ્ઞાન એકમ 12 Mcq Quiz

Adblock Detector

My Website Content

This is the main content of the page...

error: Content is protected !!
Scroll to Top