
ધોરણ 7 વિજ્ઞાન એકમ 1 Mcq Quiz, Std 7 Science Unit 1 Mcq Quiz, ધોરણ 7 વિજ્ઞાન પાઠ 1 Mcq Online Test, Std 7 Science Chapter 1 Mcq Quiz, Std 7 Science Chapter 1 Mcq Test, Std 7 Science Chapter 1 Mcq Question.
| ધોરણ : | 7 |
| વિષય : | વિજ્ઞાન |
| એકમ : 1 | વનસ્પતિમાં પોષણ |
| MCQ : | 35 |
| પાસ થવાની ટકાવારી : | 50% |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.
#1. પ્રકાશસંશ્લેષણ દરમિયાન વનસ્પતિ ………..વાયુ લે છે અને……….વાયુ મુક્ત કરે છે.
#2. રાહુલે વનસ્પતિ પર અમરવેલ જોઈ તે નીચેનામાંથી શાનું ઉદાહરણ છે?

#3. આકૃતિ કઇ ક્રિયા દર્શાવે છે?
#4. પર્ણનું મુખ્ય કાર્ય……………..છે.
#5. કાર્બોદિત પદાર્થો શાના બનેલા હોય છે?
#6. નાઇટ્રોજનને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવી શકતા બેક્ટેરિયા નીચેનામાંથી કયા છે?
#7. નીચેના પૈકી સહજીવીનું ઉદાહરણ કયું છે?
#8. ફૂગ માટે શું સાચું છે?
#9. રાઇઝોબિયમ એ નીચેનામાંથી શાનું ઉદાહરણ છે?
#10. લીલી વનસ્પતિઓ……………કહેવાય છે.
#11. વનસ્પતિ નીચેનામાંથી કયા ઘટકોનું સંશ્લેષણ કરી શકે છે?
#12. વનસ્પતિમાં પાણી અને ખનીજદ્રવ્યોનું શોષણ નીચેનામાંથી કોણ કરે છે?
#13. પર્ણમાં આવેલા લીલા રંજકદ્રવ્યને શું કહેવાય?
#14. નીચેનામાંથી કયો પદાર્થ આયોડિનનું દ્રાવણ નાંખતા કાળો-ભૂરો રંગ આપે છે?
#15. જે સજીવો સરળ પદાર્થોમાંથી પોતાનો ખોરાક જાતે બનાવે છે તેને નીચેનામાંથી કયા પ્રકારના પોષણમાં ગણી શકાય?
#16. મેહુલે ખેતરે જઈને જોયું તો તેના પિતા જમીનમાં ખાતર ઉમેરી રહ્યા હતા, તેને થયું કે ખાતર શા માટે ઉમેરવું જોઇએ? I. પોષક તત્વોનું પ્રમાણ જાળવી રાખવા. II. સૂક્ષ્મજીવોનો નાશ કરવા.
#17. નીચેનામાંથી સાચું શું નથી?
#18. શરીરને પોષકતત્ત્વોની જરૂરિયાત શા માટે હોય છે? (1) શરીરના બંધારણ માટે. (2) શરીરની વૃદ્ધિ માટે. (3) નુકસાન પામેલ ભાગોની સુધારણા માટે (4) જૈવિક ક્રિયાઓ માટે
#19. પર્ણને સૂર્ય ઊર્જાનું શોષણ કરવામાં કોણ મદદ કરશે?
#20. વનસ્પતિમાં ખોરાક બનાવવાનાં કારખાનાં કોને ગણી શકાય?
#21. નીચેનામાંથી કયો સજીવ પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે?
#22. પ્રક્રિયા પૂર્ણ કરો. કાર્બન ડાયોકસાઇડ + પાણી + સૂર્યપ્રકાશ + હરિતદ્રવ્ય = કાર્બોદિત પદાર્થ + ……………..
#23. બધા જ સજીવો માટે ઊર્જાનો અદ્વિતીય સ્ત્રોત નીચેનામાંથી કયો છે?
#24. સજીવોનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કયો છે?
#25. નીચેનામાંથી મૃતોપજીવી કોણ છે?
#26. લીલી વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે માટે તેને નીચેનામાંથી શું કહી શકાય?
#27. લીલી વનસ્પતિ કઇ રાસાયણિક પ્રક્રિયાથી પોતાનો ખોરાક જાતે બનાવે છે?
#28. લાલ, જાંબલી અને કથ્થાઇ રંગનાં પર્ણ ધરાવતી વનસ્પતિના પ્રકાશસંશ્લેષણ વિશે શું કહી શકાય?
#29. લીલી વનસ્પતિને ખોરાક બનાવવા માટે નીચેનામાંથી શાની આવશ્યકતા હોય છે?

#30. આકૃતિમાં P શું દર્શાવે છે?
#31. વનસ્પતિના પર્ણમાં આવેલાં નાનાં છિદ્રોને શું કહેવામાં આવે છે?
#32. નીચેનામાંથી કઇ વનસ્પતિ કીટકોને ફસાવે છે અને આરોગે છે?
#33. સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને ઉપયોગમાં લેવાની પ્રક્રિયા એટલે……
#34. આપણા શરીર માટે જરૂરી એવા ખોરાકના ઘટકોને શું કહેવાય?
#35. મૃત અને સડી ગયેલ પદાર્થોમાંથી પોષણ મેળવતા સજીવને શું કહે છે?
Also Play Quiz :
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 1 Mcq Quiz




