ધોરણ 8 વિજ્ઞાન એકમ 13 Mcq Quiz । Std 8 Science Unit 13 Mcq Quiz

ધોરણ 8 વિજ્ઞાન એકમ 13 Mcq Quiz
ધોરણ 8 વિજ્ઞાન એકમ 13 Mcq Quiz

ધોરણ 8 વિજ્ઞાન એકમ 13 Mcq Quiz, Std 8 Science Unit 13 Mcq Quiz, ધોરણ 8 વિજ્ઞાન પાઠ 13 Mcq Online Test, Std 8 Science Chapter 13 Mcq Quiz, Std 8 Science Chapter 13 Mcq Test, Std 8 Science Chapter 13 Mcq Question.

ધોરણ :8
વિષય :વિજ્ઞાન
એકમ : 13પ્રકાશ
MCQ :50
પાસ થવાની ટકાવારી :50%
 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.

#1. નીચેનામાંથી ક્યું જોડકું સાચું નથી?

#2. જ્યારે ગોપાલ ઝાંખા પ્રકાશને જુએ છે ત્યારે તેની કીકીના કદમાં શું ફેરફાર થાય છે?

#3. નીચેના વિધાનો માટે સાચો વિકલ્પ પસંદ કરો. વિધાન – 1. જેન્સીની આંખમાં સિલિયરી સ્નાયુઓ, કીકી અને આઇરિસ હોય છે. વિધાન – 2. ગોપાલની આંખમાં રેટિના, કોર્નિયા અને કર્ણચેતાઓ છે.

#4. નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

#5. અંધ વ્યક્તિ વાંચી શકે તેવી લિપિ કોણે વિકસાવી?

#6. કેલિડોસ્કોપનો ઉપયોગ ક્યાં થાય છે?

#7. નીચેના પૈકી શામાં અનિયમિત પરાવર્તન થાય છે?

#8. વિટામીન A વિપુલ માત્રામાં મળી શકે એવું ફળ ક્યું છે?

#9. નીચે પૈકી સ્વયં પ્રકાશિત પદાર્થ કયો નથી?

#10. આપાતકોણ અને પરાવર્તનકોણના માપ કેવા હોય છે?

#11. સમતલ અરીસાથી રચાતા પ્રતિબિંબ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

#12. આપેલ આકૃતિમાં કોણ પોતાનું પ્રતિબિંબ અરીસામાં જોઇ શકે છે?

#13. ખામીરહિત આંખ માટે વાંચવા માટેનું લઘુતમ અંતર કેટલું રાખવું જોઇએ?

#14. મગનને આંખની ખામી છે, ડૉકટરે તેને કયા ફળ ખાવાની સૂચના આપી હશે?

#15. નીચેના વિધાનો માટે સાચો વિકલ્પ પસંદ કરો. વિધાન – 1. નિશાચરોને સળી કોષો કરતાં શંકુ કોષો વધારે હોય છે. વિધાન – 2. આપાતકોણ અને પરાવર્તક કોણ સમાન છે.

#16. કેલિડોસ્કોપનો ઉપયોગ ક્યાં થાય છે?

#17. નીચેનામાંથી નિશાચરને ઓળખો.

#18. બ્રેઇલ લિપિમાં ઉભા સ્તંભમાં વધુમાં વધુ કેટલાં ટપકાં હોય છે?

#19. આંખનું બહારનું આવરણ કેવું હોય છે?

#20. ત્રણ સમતલ અરીસા તેમની ધાર પાસે પરસ્પર 60° ખૂણે ગોઠવાયેલા હોય, તો કયું સાધન બને છે?

#21. જે વસ્તુ પ્રકાશ ઉત્સર્જિત કરે છે, તેને કઈ વસ્તુ કહેવાય?

#22. અરીસાની સામે ઉભા રહીને મગન ડાબા હાથથી……….કાનને સ્પર્શે તો અરીસામાં લાગશે કે મગનનો ડાબો કાન ………હાથથી સ્પર્શે છે.

#23. સમતલ અરીસા સામે 30cm અંતરે મૂકેલી વસ્તુ અને તેના પ્રતિબિંબ વચ્ચે કેટલું અંતર હોય?

#24. પરાવર્તન કોણ ક્યા બે કિરણોની વચ્ચે જણાય છે?

#25. સમતલ અરીસા સામે નીચેનામાંથી કયો અક્ષર રાખતા એનો એ જ વંચાતો નથી?

#26. આંખનું બહારનું આવરણ કેવું હોય છે?

#27. ત્રણ સમતલ અરીસા તેમની ધાર પાસે પરસ્પર 60° ખૂણે ગોઠવાયેલા હોય, તો કયું સાધન બને છે?

#28. કોના દ્વારા તીવ્ર પ્રકાશની સંવેદના મેળવી શકાય છે?

#29. સમતલ અરીસા સામે 30cm અંતરે મૂકેલી વસ્તુ અને તેના પ્રતિબિંબ વચ્ચે કેટલું અંતર હોય?

#30. આપેલ આકૃતિમાં લંબ અને આપાત કિરણ વચ્ચેના કોણને શું કહે છે?

#31. બે સમતલ અરીસા 30cm અંતરે સમાંતર ગોઠવેલા છે. તેમની વચ્ચે એક પાસો મૂકતા તેના કેટલાં પ્રતિબિંબો મળે?

#32. એકબીજાને લંબ મૂકેલા બે સમતલ અરીસાઓની વચ્ચે ગોપાલ ઉભો છે, તો ગોપાલને તેનાં કેટલાં પ્રતિબિંબો જોવા મળે?

#33. આંખમાં કઈ જગ્યાએ વસ્તુનું પ્રતિબિંબ રચાતું નથી?

#34. કોર્નિયાની પાછળ એક ઘેરા રંગનું સ્નાયુઓનું બંધારણ જોવા મળે છે, તેને શું કહે છે?

#35. નીચેના વિધાનો માટે સાચો વિકલ્પ પસંદ કરો. વિધાન 1. આપાત કિરણ, આપાતબિંદુએ સપાટીને દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ ત્રણેય એક જ સમતલમાં હોય છે. વિધાન 2. આપણી આંખોમાં વસ્તુનું પ્રતિબિંબ લેન્સ પર રચાય છે.

#36. નીચેના વિધાનો માટે સાચો વિકલ્પ પસંદ કરો. (1) વસ્તુ સફેદ હોય ત્યારે જ જોઇ શકાય છે. (2) સમતલ સપાટી પરથી નિયમિત પરાવર્તન થાય છે. (3) માનવ આંખનો રંગ આઇરિસને આભારી છે.

#37. વિટામિન A ની ઊણપથી કઇ ખામી સર્જાય છે?

#38. વિટામિન A ની ઊણપથી કઇ ખામી સર્જાય છે?

#39. નીચેનામાંથી કયા મૂળાક્ષરમાં પાશ્વ વ્યુતક્રમની ઘટના સ્પષ્ટ જોવા મળે છે?

#40. બ્રેઇલ લિપીમાં કેટલા ટપકાંની તરાહો કે ચિન્હો હોય છે?

#41. બે સમતલ અરીસા વચ્ચે 90° નો ખૂણો છે તો બે અરીસાની વચ્ચે રહેલ સિકકાનાં કેટલાં પ્રતિબિંબો મળે?

#42. નિશાચર પક્ષીની આંખમાં કયા ચેતાકોષોની સંખ્યા વધુ હોય છે?

#43. પ્રકાશનું કિરણ આંખમાં પાછળના ભાગમાં કેન્દ્રિત થાય છે, તેને શું કહે છે?

#44. પરાવર્તક સપાટી પરથી પરાવર્તન પામીને પાછા આવતા પ્રકાશના કિરણને શું કહે છે?

#45. આપેલ આકૃતિમાં રહેલ સપાટી કેવા પ્રકારની છે?

#46. કીકીના કદને નિયંત્રણમાં રાખવાનું કામ કોણ કરે છે?

#47. વસ્તુ ક્યારે દ્રશ્યમાન થાય છે?

#48. આપાત કિરણ લંબ સાથે 40° નો ખૂણો બનાવે તો પરાવર્તનકોણ કેટલો હોય?

#49. બે અપારદર્શક અરીસા વચ્ચેના કોણનું માપ ઘટાડતા જઇએ તો તેમની વચ્ચે રાખેલી વસ્તુના પ્રતિબિંબની સંખ્યામાં શો ફેર પડે?

#50. સૂર્યનો શ્વેત પ્રકાશ કેટલા રંગોનો બનેલો છે?

Previous
Finish

Also Play Quiz :

ધોરણ 8 વિજ્ઞાન એકમ 12 Mcq Quiz

Adblock Detector

My Website Content

This is the main content of the page...

error: Content is protected !!
Scroll to Top