ધોરણ 7 વિજ્ઞાન એકમ 7 Mcq Quiz । Std 7 Science Unit 7 Mcq Quiz

ધોરણ 7 વિજ્ઞાન એકમ 7 Mcq Quiz
ધોરણ 7 વિજ્ઞાન એકમ 7 Mcq Quiz

ધોરણ 7 વિજ્ઞાન એકમ 7 Mcq Quiz, Std 7 Science Unit 7 Mcq Quiz, ધોરણ 7 વિજ્ઞાન પાઠ 7 Mcq Online Test, Std 7 Science Chapter 7 Mcq Quiz, Std 7 Science Chapter 7 Mcq Test, Std 7 Science Chapter 7 Mcq Question.

ધોરણ :7
વિષય :વિજ્ઞાન
એકમ : 7પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન
MCQ :30
પાસ થવાની ટકાવારી :50%
 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.

#1. મૂત્રમાં………% પાણી, 2.5% યુરિયા અને………% બીજા નકામા દ્રવ્યો આવેલા છે.

#2. રૂધિરનો પ્રવાહી ભાગ ………… કહેવાય છે.

#3. બધા સજીવોને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે શાની જરૂર હોય છે?

#4. નીચે પૈકી કયા પ્રાણીમાં પાણી ઉત્સર્ગ દ્રવ્યો અને કાર્બન ડાયૉક્સાઇડને શરીરમાંથી બહાર લઈ જાય છે?

#5. રૂધિરનો પ્રવાહ ઝડપી અને વધુ દબાણે શામાં જોવા મળે છે?

#6. આપેલ આકૃતિમાં H લખેલ ભાગ શું દર્શાવે છે?

#7. મૂત્રપિંડની આકૃતિ ઓળખો.

#8. પાણી અને દ્રાવ્ય ખનીજક્ષારોના શોષણ માટે મૂળની સપાટીમાં વધારો કોણ કરે છે?

#9. ઉનાળાના દિવસોમાં બૂઝોના કપડા પર સફેદ ધબ્બા જોવા મળે છે. આ ધબ્બા શાના હશે ?

#10. આપેલ આકૃતિમાં H લખેલ ભાગ શું દર્શાવે છે?

#11. કયા પ્રાણીને રૂધિર જેવા પરિવહન પ્રવાહીની જરુરિયાત નથી?

#12. જો કોઈ વ્યક્તિ ઓપરેશન કે ઈજા દરમિયાન રૂધિર ગુમાવે કે તેમનુ શરીર પૂરતા પ્રમાણમાં રુધિર ઉત્પન્ન ન કરી શકે તો તમે તેને બચાવવા કયો રસ્તો અપનાવશો?

#13. ઉત્સર્જન પ્રક્રિયા સાથે સંકળાયેલ વિવિધ ભાગો મળીને ………….. ની રચના કરે છે.

#14. કોષો દ્વારા જે નકામા પદાર્થો ઉત્પન્ન થાય છે તેનો શરીરમાંથી નિકાલ થવાની પ્રક્રિયાને શું કહે છે?

#15. વનસ્પતિમાં ન વપરાયેલા પાણીનો નિકાલ થવાની ક્રિયાને શું કહે છે?

#16. હું ફેફસાંમાંથી ઓક્સિજનને શરીરના કોષો સુધી લઈ જઉ છું, તો બોલો હું કોણ ?

#17. સજીવોમાં કોષોના સમૂહ ચોક્કસ પ્રકારના કાર્ય કરવા માટે એકઠા થાય છે જેને ………. કહે છે.

#18. …………પાચિત ખોરાકના ઘટકોનું નાના આંતરડાથી શરીરના વિવિધ ભાગો તરફ વહન કરે છે.

#19. વનસ્પતિ જમીનમાંથી પાણી અને ખનીજતત્ત્વોનું શોષણ કરી કયાં પહોંચાડે છે?

#20. આપેલ આકૃતિમાં કયા સાધનનો નમૂનો બનાવેલો જોવા મળે છે?

#21. હ્રદયનાં નીચેના બે ખંડો…………. તરીકે ઓળખાય છે.

#22. આપેલ આકૃતિ શું દર્શાવે છે?

#23. આપેલ આકૃતિમાં H લખેલો ભાગ શું દર્શાવે છે?

#24. આપેલ આકૃતિમાં H ભાગ શું દર્શાવે છે?

#25. મારી દિવાલ પાતળી છે. હું રૂધિરને માત્ર હૃદય તરફની દિશામાં જ જવા દઉં છું, તો બોલો હું કોણ ?

#26. આપેલ પૈકી કયા અંગમાં ઉપયોગી પદાર્થોનું રૂધિરમાં ફરીથી શોષણ થાય છે ?

#27. રક્તકણ…………… હિમોગ્લોબિન ધરાવે છે.

#28. હ્રદયના ઉપરના બે ખંડો ………….. તરીકે ઓળખાય છે.

#29. વનસ્પતિ જમીનમાંથી શાનું શોષણ કરે છે?

#30. વનસ્પતિને કયા સ્થાને રાખવાથી પાણીનું બાષ્પોત્સર્જન ઘટાડી શકાય?

Previous
Finish

Also Play Quiz :

ધોરણ 7 વિજ્ઞાન એકમ 8 Mcq Quiz

Adblock Detector

My Website Content

This is the main content of the page...

error: Content is protected !!
Scroll to Top