ધોરણ 7 વિજ્ઞાન એકમ 8 Mcq Quiz । Std 7 Science Unit 8 Mcq Quiz

Spread the love

ધોરણ 7 વિજ્ઞાન એકમ 8 Mcq Quiz
ધોરણ 7 વિજ્ઞાન એકમ 8 Mcq Quiz

ધોરણ 7 વિજ્ઞાન એકમ 8 Mcq Quiz, Std 7 Science Unit 8 Mcq Quiz, ધોરણ 7 વિજ્ઞાન પાઠ 8 Mcq Online Test, Std 7 Science Chapter 8 Mcq Quiz, Std 7 Science Chapter 8 Mcq Test, Std 7 Science Chapter 8 Mcq Question.

ધોરણ :7
વિષય :વિજ્ઞાન
એકમ : 8વનસ્પતિમાં પ્રજનન
MCQ :40
પાસ થવાની ટકાવારી :50%
 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.

#1. બૂઝોએ બગીચામાં આંબાના વૃક્ષ પર કેરીઓ જોઈ તો તે વનસ્પતિના વાનસ્પતિક અંગો કયા કયા હશે?

#2. વનસ્પતિ વિવિધ રીતે તેમના બાળછોડ ઉત્પન્ન કરે છે, તો વનસ્પતિમાં પ્રજનનની રીત કઈ છે?

#3. પહેલી બૂઝોને સમજાવતા કહે છે કે મારા હાથમાં રહેલા આ પદાર્થ પર ડાઘ કે ચાઠા જોવા મળે છે તેને “આંખ” કહે છે. ‘આંખ’ દ્વારા વાનસ્પતિક પ્રજનન થાય છે, તો પહેલીના હાથમાં રહેલો પદાર્થ શું હોઈ શકે?

#4. આપેલ આકૃતિ શાની છે?

#5. બૂઝોએ જોયું કે તેના બગીચામાં ઉગેલી કોઈ એક વનસ્પતિનો અમુક ભાગ મુખ્ય છોડથી જુદો પડે ત્યારે તેમાંથી નવો છોડ ઉત્પન્ન કરે છે. આમ દરેક છૂટો પડેલો ભાગ એક નવા છોડનું સર્જન કરે છે, તો આ છોડ કયો હશે?

#6. આપેલ આકૃતિ શાની છે?

#7. મૂળ દ્વારા વાનસ્પતિક પ્રજનન દર્શાવતી વનસ્પતિ કઈ?

#8. આપેલ આકૃતિ શાની છે?

#9. અલગ પડતું પસંદ કરો.

#10. પાનફુટી : પર્ણકિનારી :: ગુલાબ : ………….

#11. આપેલ આકૃતિ શાની છે?

#12. નીચેનામાંથી લીલનું ઉદાહરણ કયું છે?

#13. આપેલ આકૃતિમાં દર્શાવેલ બીજનો ફેલાવો કેવી રીતે થાય છે?

#14. યીસ્ટ : એકકોષી : બહુગુણન :: જામફળી : બહુકોષી :…………

#15. આપેલ આકૃતિ શાની છે?

#16. યીસ્ટના કોષમાંથી એક નાનું બલ્બ જેવું પ્રલંબન જોવા મળે છે, જેને………………કહે છે.

#17. મૉસ : બીજાણુ :: હંસરાજ: ..……….…

#18. આપેલ આકૃતિમાં દર્શાવેલ બીજનો ફેલાવો કેવી રીતે થાય?

#19. નેફ્રોલેપિસ: બીજાણુસર્જન :: સ્પાયરોગાયરા :…………………

#20. જાસૂદ : દ્વિલિંગી પુષ્પ :: મકાઈ :…………….

#21. અલગ પડતું પસંદ કરો.

#22. ફલન બાદ અંડાશય …….…..માં પરિણમે છે.

#23. ટામેટું : માંસલફળ :: બદામ :…………

#24. નીચે પૈકી કઈ આકૃતિ બીજાણુસર્જન દર્શાવે છે?

#25. નીરૂએ બગીચામાં રમતાં રમતાં જોયું કે કોઈ વનસ્પતિનું બીજ પવન સાથે હવામાં ઉડીને દૂર સુધી ગયુ, તો તે બીજ બગીચામાંની કઈ વનસ્પતિનું હશે?

#26. ફળ ઝટકાથી ફૂટે અને બીજ પિતૃ વનસ્પતિથી ખૂબ જ દૂર સુધી ફેંકાય, આ પ્રકારે બીજનો ફેલાવો કઈ વનસ્પતિમાં જોવા મળે છે?

#27. બીજનો ફેલાવો કોના દ્વારા થાય છે?

#28. રોમમય બીજ ધરાવતી વનસ્પતિ ઓળખો.

#29. બીજનો ફેલાવો જરૂરી છે, કારણ કે…….

#30. જન્યુઓના સંયુગ્મનથી રચાતા કોષને ………..કહે છે.

#31. પરાગરજ હલકી હોવાનો ફાયદો શો છે?

#32. આપેલી આકૃતિ શેની છે?

#33. સરસવ: પેરુનિયા :: મકાઈ :……………

#34. આપેલી આકૃતિ શેની છે?

#35. કાજલે બીજાણુસર્જન કરતી વનસ્પતિ વાવવી છે, તો તેણીએ નીચે પૈકી કઈ વનસ્પતિ પસંદ કરવી જોઈએ?

#36. બીજનો ફેલાવો જરૂરી છે, કારણ કે…….

#37. પાનફુટી : પર્ણકિનારી :: ગુલાબ : ………….

#38. પહેલી બૂઝોને સમજાવતા કહે છે કે મારા હાથમાં રહેલા આ પદાર્થ પર ડાઘ કે ચાઠા જોવા મળે છે તેને “આંખ” કહે છે. ‘આંખ’ દ્વારા વાનસ્પતિક પ્રજનન થાય છે, તો પહેલીના હાથમાં રહેલો પદાર્થ શું હોઈ શકે?

#39. નીચેનામાંથી લીલનું ઉદાહરણ કયું છે?

#40. નીચેનામાંથી લીલનું ઉદાહરણ કયું છે?

Previous
Finish

Also Play Quiz :

ધોરણ 7 વિજ્ઞાન એકમ 9 Mcq Quiz


Spread the love
error: Content is protected !!
Scroll to Top