ધોરણ 7 વિજ્ઞાન એકમ 6 Mcq Quiz । Std 7 Science Unit 6 Mcq Quiz

ધોરણ 7 વિજ્ઞાન એકમ 6 Mcq Quiz
ધોરણ 7 વિજ્ઞાન એકમ 6 Mcq Quiz

ધોરણ 7 વિજ્ઞાન એકમ 6 Mcq Quiz, Std 7 Science Unit 6 Mcq Quiz, ધોરણ 7 વિજ્ઞાન પાઠ 6 Mcq Online Test, Std 7 Science Chapter 6 Mcq Quiz, Std 7 Science Chapter 6 Mcq Test, Std 7 Science Chapter 6 Mcq Question.

ધોરણ :7
વિષય :વિજ્ઞાન
એકમ : 6સજીવોમાં શ્વસન
MCQ :70
પાસ થવાની ટકાવારી :50%
 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

 

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.

#1. વંદામાં હવા…………દ્વારા શરીરની અંદર પ્રવેશે છે.

#2. સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ ……….છે.

#3. વનસ્પતિના પર્ણમાં આવેલા નાના છિદ્રોને શું કહે છે?

#4. કયા પ્રાણીઓ ત્વચા દ્વારા શ્વસન કરે છે?

#5. જારક શ્વસનમાં કયા વાયુની જરુર પડે છે?

#6. કયા એકકોષી સજીવનો ઉપયોગ વાઈન અને બીયર બનાવવા થાય છે?

#7. ખોરાકમાં સંગ્રહિત ઊર્જા કઈ ક્રિયા દરમિયાન છૂટી પડે છે?

#8. કોષોમાં ઓક્સિજનની મદદથી ખોરાકનું વિઘટન થઈ શક્તિ મુક્ત થવાની પ્રક્રિયાને શું કહે છે?

#9. કઈ પ્રક્રિયામાં ઉરોદરપટલ અને છાતીના પિંજરાનું હલનચલન સંકળાયેલું છે?

#10. વનસ્પતિના મૂળ શાના દ્વારા હવા લે છે?

#11. કોષીય શ્વસનમાં કયા પદાર્થનું વિઘટન થાય છે?

#12. શ્વાસોચ્છ્વાસ દરમિયાન વાયુ શ્વાસમાં લઈએ છીએ?

#13. ગ્લુકોઝ 02 ના ઉપયોગથી……………….+ પાણી + શક્તિ

#14. સામાન્ય રીતે પર્ણરંધ્રો શામાં જોવા મળે છે?

#15. શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયાએ કઈ ક્રિયાનો ભાગ છે?

#16. શ્વાસ દરમિયાન પાંસળીઓ અને ઉરોદરપટલનાં હલનચલનથી ઉરસગુહાના અવકાશમાં શો ફેરફાર થાય છે?

#17. કયા પ્રકારના સજીવ અજારક શ્વસન દર્શાવે છે?

#18. ઓક્સિજનની ગેરહાજરીમાં કયા પ્રકારનું શ્વસન થાય છે?

#19. શ્વસનદર શોધવા કયા સૂત્રનો ઉપયોગ કરી શકાય?

#20. અળસિયું ………. દ્વારા શ્વસન કરે છે.

#21. અજારકજીવી સજીવોમાં ગ્લુકોઝના વિઘટનથી શેમાં રૂપાંતર થાય છે?

#22. વાઘ શ્વાસમાં .……..વાયુ લે છે અને ઉચ્છ્વાસમાં………….વાયુ બહાર કાઢે છે.

#23. પર્ણમાં કઈ રચના દ્વારા વાતવિનિમય થાય છે?

#24. શ્વાસોચ્છ્વાસની ક્રિયા દરમિયાન કયો વાયુ ઉચ્છ્વાસમાં બહાર નીકળે છે?

#25. કોષમાં રહેલો કયો વાયુ ખોરાકના કણને તોડવામાં મદદ કરે છે?

#26. વનસ્પતિનાં મૂળ શામાંથી હવાનું શોષણ કરે છે?

#27. અજારક શ્વસન દરમિયાન ગ્લુકોઝના વિઘટનથી કયો એસિડ ઉત્પન્ન થાય છે?

#28. વનસ્પતિ શ્વસનમાં કયો વાયુ લે છે?

#29. કયા પ્રાણીઓ ઉરસગુહામાં ફેફસાં ધરાવે છે?

#30. માછલીનું શ્વસન અંગ કયું છે?

#31. મનુષ્ય કયા સંજોગોમાં અજારક શ્વસન દર્શાવે છે ?

#32. નાસિકાછિદ્ર દ્વારા પ્રવેશેલ હવા શેમાં જાય છે?

#33. કોષનું કાર્ય જણાવો.

#34. અજારક શ્વસન એટલે………..

#35. આપેલ આકૃતિમાં તીર દર્શાવેલ સ્થાન શું દર્શાવે છે?

#36. નીચેનામાંથી કયો કોષીય શ્વસનનો પ્રકાર છે?

#37. ચૂનાના પાણીમાં કાર્બન ડાયૉક્સાઇડ વાયુ પસાર કરતાં………… પદાર્થ બને છે.

#38. આરામદાયી સ્થિતિમાં પુખ્ત વયની વ્યક્તિનો મિનિટનો શ્વસનદર જણાવો.

#39. શ્વાસ લેતી વખતે પાંસળીઓ અને ઉરોદરપટલની સ્થિતિ જણાવો.

#40. આપણે કયા અંગ દ્વારા શ્વાસોચ્છ્વાસની ક્રિયા કરીએ છીએ?

#41. મનુષ્ય કયા સંજોગોમાં અજારક શ્વસન દર્શાવે છે ?

#42. ઉરસગુહા શાના દ્વારા ઘેરાયેલી હોય છે?

#43. વંદો : શ્વસનછિદ્રો :: માછલી : ……………………

#44. કીટકોનું શ્વસનઅંગ…………છે.

#45. શ્વસન દર એટલે શુ?

#46. ડોલ્ફિન અને વહેલ જેવી માછલીનું શ્વસન અંગ કયું હોય છે?

#47. O2 ના ઉપયોગથી ગ્લુકોઝનું વિઘટન થઈ શેમાં રૂપાંતર થાય છે?

#48. કયા એકકોષી સજીવનો ઉપયોગ વાઈન અને બીયર બનાવવા થાય છે?

#49. શ્વસનની ક્રિયા કયા તંત્ર સાથે સંકળાયેલ છે?

#50. કોષીય શ્વસન કયા સજીવમાં જોવા મળે છે ?

#51. વનસ્પતિના ……… અંગમાં પર્ણરંધ્રો આવેલા હોય છે.

#52. કયા પ્રાણીઓ શ્વસન માટે નળીઓનું જાળું ધરાવે છે?

#53. ઝડપી ચાલવાથી કે દોડવાથી શ્વસનદરમાં શો ફેરફાર થાય છે?

#54. હવામાં કેટલા ટકા (%) O2 વાયુ રહેલો છે?

#55. વહેલ અને ડોલ્ફિન જેવી માછલીઓનો કયા વર્ગમાં સમાવેશ થાય છે?

#56. શ્વસનની ક્રિયા કયા તંત્ર સાથે સંકળાયેલ છે?

#57. નીચેનામાંથી સાચી જોડ કઈ છે? (1) માછલી : ઝાલરો (2) દેડકો : શ્વાસનળી (3) ચીસ્ટ : પર્ણરંદ્ય (4) અળસિયું : ત્વચા

#58. ઉચ્છ્વાસ દરમિયાન પાંસળીઓ ……….

#59. વંદામાં શ્વસન માટે કયું અંગ આવેલુ છે?

#60. માછલી શાના દ્વારા શ્વસન કરે છે?

#61. હવામાં કાર્બન ડાયૉક્સાઇડનું પ્રમાણ…………………છે.

#62. વંદાની શરીર રચનામાં બંને બાજુ આવેલા નાનાં-નાનાં છિદ્રોને…………કહે છે.

#63. હવાની ગેરહાજરીમાં જીવી શકે તેવા સજીવોને…………કહે છે.

#64. કીટકોમાં વાતવિનિમય માટે જોવા મળતા નળીઓના જાળને શું કહે છે?

#65. વનસ્પતિ ઉચ્છ્વાસમાં કયો વાયુ બહાર કાઢે છે?

#66. ભારે કસરત દરમિયાન પગના સ્નાયુઓ ખેંચાઈ જાય છે, કારણ કે તેમાં……………………નો ભરાવો થાય છે.

#67. કઈ માછલીના શ્વસન અંગ ફેફસાં છે?

#68. વંદામાં હવા…………દ્વારા શરીરની અંદર પ્રવેશે છે.

#69. આરામદાયી સ્થિતિમાં પુખ્ત વયની વ્યક્તિનો મિનિટનો શ્વસનદર જણાવો.

#70. આપણા શરીરમાં કયા વાયુની ઊણપ વર્તાય ત્યારે બગાસા આવે છે?

Previous
Finish

Also Play Quiz :

ધોરણ 7 વિજ્ઞાન એકમ 7 Mcq Quiz

Adblock Detector

My Website Content

This is the main content of the page...

error: Content is protected !!
Scroll to Top