ધોરણ 7 વિજ્ઞાન એકમ 5 Mcq Quiz । Std 7 Science Unit 5 Mcq Quiz

ધોરણ 7 વિજ્ઞાન એકમ 5 Mcq Quiz
ધોરણ 7 વિજ્ઞાન એકમ 5 Mcq Quiz

ધોરણ 7 વિજ્ઞાન એકમ 5 Mcq Quiz, Std 7 Science Unit 5 Mcq Quiz, ધોરણ 7 વિજ્ઞાન પાઠ 5 Mcq Online Test, Std 7 Science Chapter 5 Mcq Quiz, Std 7 Science Chapter 5 Mcq Test, Std 7 Science Chapter 5 Mcq Question.

ધોરણ :7
વિષય :વિજ્ઞાન
એકમ : 5ભૌતિક અને રાસાયણિક ફેરફારો
MCQ :40
પાસ થવાની ટકાવારી :50%
 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

 

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.

#1. જે ફેરફાર માં એક અથવા એક કરતાં વધુ નવા રાસાયણિક પદાર્થો બને તેવા ફેરફાર ને શું કહેવાય ?

#2. વિધાન 1 – કેલ્શિયમ કાર્બોનેટ પાણીમાં અદ્રાવ્ય છે. વિધાન 2 – મેગ્નેશિયમ ઓકસાઇડ પાણીમાં અલ્પદ્રાવ્ય છે.

#3. કાટ લાગવા માટેની ક્રિયામાં……….અને……….. ની હાજરી અનિવાર્ય છે ?

#4. ખાવાના સોડા અને એસિટીક એસિડ મિશ્ર કરતા કયો વાયુ ઉત્પન્ન થાય છે ?

#5. કેટલાક પદાર્થો ને તેમના દ્રાવણમાંથી શુદ્ધ સ્ફટિક અવસ્થામાં મેળવવા માટે નીચેના પૈકી કઈ ક્રિયા અપનાવી શકાય ?

#6. નીચેના પૈકી કઈ ક્રિયા એ ભૌતિક ફેરફાર નું ઉદાહરણ છે ?

#7. નીચેના પૈકી કયો ભૌતિક ફેરફાર છે ?

#8. મેગ્નેશિયમ ની પટ્ટી નું દહન થવાથી બનતી રાખ અને તે રાખ પાણી સાથે મિશ્ર કરતા મેગ્નેશિયમ hydroxide બનવું, આ બંને ક્રિયા અનુક્રમે કેવા ફેરફાર દર્શાવે છે ?

#9. નીચેના પૈકી કઈ ક્રિયા રાસાયણિક ફેરફાર દ્વારા ન કરી શકાય ?

#10. MgO + ……………..=> Mg(OH)2

#11. નીચેના પૈકી કયો રાસાયણિક ફેરફાર છે ?

#12. બેંકિંગ સોડા નું અણુસૂત્ર કયું છે ?

#13. નીચેના પૈકી કઈ ક્રિયા ગેલ્વેનાઈઝશન દર્શાવે છે ?

#14. નીચેના વિધાનો પૈકી કયું વિધાન બીજા બધા વિધાન કરતાં જુદું પડે છે ?

#15. કેટલાક પદાર્થો ને તેમના દ્રાવણમાંથી શુદ્ધ સ્ફટિક અવસ્થામાં મેળવવા માટે નીચેના પૈકી કઈ ક્રિયા અપનાવી શકાય ?

#16. કીડી કરડવાથી હેતના હાથ પર સોજો અને ખંજવાળ આવે છે. આમ થવા માટે કેવો ફેરફાર જવાબદાર છે ?

#17. કાર્બન ડાયોક્સાઇડ + ચુના નું નિતર્યું પાણી ———->…………….+ પાણી

#18. ખાવાના સોડા અને એસિટીક એસિડ મિશ્ર કરતા કયો વાયુ ઉત્પન્ન થાય છે ?

#19. સ્ટેઈનલેસ સ્ટીલ બનાવવા માટે લોખંડ માં કઈ ધાતુ ઓ ભેળવવામાં આવે છે ?

#20. 2MG + O2 => 2MGO સમીકરણ એ કયા પ્રકારનો ફેરફાર સૂચવે છે ?

#21. MgO + ……………..=> Mg(OH)2

#22. એસિડ અને બેઇઝ ના તટસ્થીકરણ ની પ્રક્રિયા એ કેવો ફેરફાર છે ?

#23. મેગ્નેશિયમ ઓકસાઇડ ભીના……… લિટ્મસ પત્રને……….. બનાવે છે.

#24. દરેક વસ્તુના આકાર, પરિમાણ અને અવસ્થામાં થતો ફેરફાર એ કેવા પ્રકારનો ફેરફાર છે ?

#25. નીચે પૈકી ક્યું વિધાન ખોટું છે તે જણાવો.

#26. તમે લીંબુ સોડા પીવા જાવ છો ત્યારે લીંબૂના રસમાં સોડા ઉમેરતાં તેમાં પરપોટા થઈ વાયુ મુક્ત થાય છે, આ કેવો ફેરફાર છે ?

#27. કોલસાનું સળગવું એ કયા પ્રકારનો ફેરફાર છે ?

#28. લાકડાનું દહન થવું તથા લાકડાને ટુકડાઓમાં કાપવું બંનેમાં જોવા મળતો ફેરફાર કેવા પ્રકારનો છે ?

#29. કરણ મીણબત્તી સળગાવે છે તો તે પીગળવા લાગે છે. અર્જુન આજ પીગળેલી મીણનો ઉપયોગ કરીને નવી મીણબત્તી બનાવે છે તો આ બંને ક્રિયા માં જોવા મળતો ફેરફાર જણાવો.

#30. વિનેગરમાં ભૂરું લિટમસ પેપર ડૂબાડતા તે લાલ બને છે, આ ક્રિયા કયો ફેરફાર દર્શાવે છે ?

#31. ઘઉં માંથી લોટ બનાવવો એ કેવા પ્રકારનો ફેરફાર કહી શકાય ?

#32. ફટાકડાનું ફુટવુ એ કયા પ્રકારનો ફેરફાર છે ?

#33. નીચેના પૈકી કયો રાસાયણિક ફેરફાર છે ?

#34. ભૌતિક ફેરફાર થવાથી નીચેના પૈકી શું નહીં જ થાય ?

#35. Fe + O2 +H2O ——-> ……………

#36. વિધાન 1 – ચૂના ના જલીય દ્રાવણ માંથી નીતર્યું પાણી મેળવવું એ ભૌતિક ફેરફાર છે. વિધાન 2 – ચૂનાના નીતર્યા પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ ઉમેરતા દૂધિયું બનવું એ રાસાયણિક ફેરફાર છે. બંને વિધાન માટે તમે શું કહેશો ?

#37. લોખંડને કાટ લાગતો બચાવવા નીચેના પૈકી શું કરી શકાય ?

#38. નીચેના પૈકી કઈ ક્રિયા ગેલ્વેનાઈઝશન દર્શાવે છે ?

#39. ભાવિકા રસોઈ બનાવવામાં વિનેગરનો ઉપયોગ કરે છે તો તે કયા એસિડ નો ઉપયોગ કરે છે ?

#40. વિધાન 1 – કોપર સલ્ફેટ નું દ્રાવણ લીલા રંગનું હોય છે. વિધાન 2 – આયર્ન સલ્ફેટનું દ્રાવણ વાદળી રંગનું હોય છે.

Previous
Finish

Also Play Quiz :

ધોરણ 7 વિજ્ઞાન એકમ 6 Mcq Quiz

Adblock Detector

My Website Content

This is the main content of the page...

error: Content is protected !!
Scroll to Top