ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 16 Mcq Quiz । Std 7 Social Science Unit 16 Mcq Quiz

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 16 Mcq Quiz
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 16 Mcq Quiz

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 16 Mcq Quiz, Std 7 Social Science Unit 16 Mcq Quiz, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 16 નાં MCQ પ્રશ્નોની Quiz રમી શકશો.

ધોરણ :7
વિષય :સામાજિક વિજ્ઞાન
પ્રકરણ : 16રાજ્ય સરકાર
MCQ :50
પાસ થવાની ટકાવારી :50%
 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.

#1. વિધાનસભાની મુદત કેટલાં વર્ષની છે?

#2. નીચેના પૈકી કયા રાજ્યમાં ધારાસભાનાં બે ગૃહો અસ્તિત્વમાં છે?

#3. નીચેના પૈકી ક્યા રાજ્યમાં વિધાનપરિષદ નથી?

#4. સરકારનું કયું અંગ કાયદાઓનો અમલ કરાવવાનું કાર્ય કરે છે?

#5. MLA બનવા તમારી ઉંમર કેટલી હોવી જોઈએ?

#6. ગુજરાત રાજ્યની વિધાનસભાની કુલ બેઠકો કેટલી છે?

#7. રાજ્યની કારોબારીના વડા કોણ છે?

#8. રાજ્યના મુખ્યમંત્રીની નિમણૂક કોણ કરે છે?

#9. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનું આયોજન અને સંચાલન કોણ કરે છે?

#10. કોની ભલામણથી રાષ્ટ્રપ્રમુખ રાજ્યમાં રાષ્ટ્રપ્રમુખ શાસન લાદે છે?

#11. જનની સુરક્ષા યોજનાનું આયોજન અને સંચાલન કોણ કરે છે?

#12. રાજ્યપાલની નિમણુક કોણ કરે છે?

#13. ખિલખિલાટ ડ્રૉપબેંક યોજનાનું આયોજન અને સંચાલન કોણ કરે છે?

#14. વિધાનસભાના સભ્ય બનવા માટે ઉમેદવારની વયમર્યાદા કેટલાં વર્ષની નક્કી થઈ છે?

#15. નીચેના પૈકી કયા રાજ્યમાં ધારાસભાનાં બે ગૃહો અસ્તિત્વમાં છે?

#16. પર્યાવરણના જતનના કાર્યક્રમોનું આયોજન અને સંચાલન કોણ કરે છે?

#17. શહેરી સ્થાનિક સ્વરાજ્યની સરકાર કઈ છે?

#18. વિધાનસભામાં પસાર કરેલ ખરડાને કાયદાનું સ્વરૂપ કોણ આપે છે?

#19. નીચેના પૈકી કયા રાજ્યમાં ધારાસભાનાં બે ગૃહો અસ્તિત્વમાં છે?

#20. કેન્દ્ર અને રાજ્યોને સોંપાયેલાં કાર્યો અને સત્તાઓનું વિભાજન કેટલી યાદીમાં કરવામાં આવ્યું છે?

#21. કેટલી ઉંમરનો ભારતનો નાગરિક રાજ્યપાલના હોદા માટે લાયક ગણાય છે?

#22. રાજ્યની વડી અદાલતના ન્યાયાધીશોની નિમણુક કોણ કરે છે?

#23. વિધાનસભાના સભ્યો કોના માધ્યમથી મંત્રીઓને કે મુખ્યમંત્રીને પ્રશ્નો પૂછી શકે છે?

#24. રાષ્ટ્રની સરકાર ક્યા નામે ઓળખાય છે?

#25. કઈ અદાલત નઝીરી અદાલત (Court of Records) તરીકે ફરજ બજાવે છે?

#26. ગુજરાત વિધાનસભાનું ભવન ક્યાં આવેલું છે?

#27. રાજ્યના મંત્રીમંડળની બેઠકો કોણ બોલાવે છે?

#28. સરકારનું કયું અંગ કાયદાનો ભંગ કરનારને સજા કરવાનું કાર્ય કરે છે?

#29. રાજ્યના બંધારણીય વડા કોણ છે?

#30. નીચેના પૈકી કયા રાજ્યમાં વિધાનપરિષદ નથી?

#31. નીચેના પૈકી કયા રાજ્યમાં ધારાસભાનાં બે ગૃહો અસ્તિત્વમાં છે?

#32. વિધાનપરિષદનો દરેક સભ્ય કેટલાં વર્ષની મુદત માટે ચૂંટાય છે?

#33. રાજ્યની ધારાસભાનું ઉપલું ગૃહ કયા નામે ઓળખાય છે?

#34. વિધાનપરિષદના સભ્ય બનવા માટે ઉમેદવારની વયમર્યાદા કેટલાં વર્ષની નક્કી થઈ છે?

#35. આયુષ્માન ભારત યોજના -2018નું આયોજન અને સંચાલન કોણ કરે છે?

#36. રાજ્યમાં રાષ્ટ્રપ્રમુખના શાસન દરમિયાન રાજ્યનો વહીવટ કોણ સંભાળે છે?

#37. રાજ્યની વિધાનસભા બીજા ક્યા નામથી ઓળખાય છે?

#38. ગુજરાતમાં વડી અદાલતની સ્થાપના ક્યારે થઈ હતી?

#39. નીચેના પૈકી કયા રાજ્યમાં ધારાસભાનાં બે ગૃહો અસ્તિત્વમાં છે?

#40. ગુજરાતની વડી અદાલત ક્યા શહેરમાં આવેલી છે?

#41. નીચેના પૈકી કયા રાજ્યમાં વિધાનપરિષદ છે?

#42. રાષ્ટ્રીય પરિવાર યોજનાનું આયોજન અને સંચાલન કોણ કરે છે?

#43. ભારતમાં કેટલાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો છે?

#44. નીચેના પૈકી કયા રાજ્યમાં ધારાસભાનાં બે ગૃહો અસ્તિત્વમાં છે?

#45. સરકારનું કયું અંગ કાયદા ઘડવાનું કાર્ય કરે છે?

#46. રાષ્ટ્ર કક્ષાએ દેશનો વહીવટ કરતી સરકાર ક્યા નામે ઓળખાય છે?

#47. નીચેના પૈકી કયા રાજ્યમાં વિધાનપરિષદ નથી?

#48. રાજ્યની ધારાસભાનું નીચલું ગૃહ કયા નામે ઓળખાય છે?

#49. રાજ્યના મંત્રીમંડળની પુનર્ર્ચના કોણ કરે છે?

#50. મમતા સખી યોજનાનું આયોજન અને સંચાલન કોણ કરે છે?

Previous
Finish

Also Play Quiz :

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 15 Mcq Quiz

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 17 Mcq Quiz

Adblock Detector

My Website Content

This is the main content of the page...

error: Content is protected !!
Scroll to Top