
સામાન્ય વિજ્ઞાન MCQ QUIZ ભાગ 4, General Science MCQ QUIZ Gujarati, Samany Vigyan Mcq Quiz Gujarati, Online Quiz Gujarati, Gujarati Gk Quiz
| વિષય | સામાન્ય વિજ્ઞાન |
| ક્વિઝ નંબર | 4 |
| કુલ પ્રશ્નો | 50 |
| પાસ થવાની ટકાવારી | 60% |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.
#1. ‘પીડિયાટ્રીશિયન’ નીચેનામાંથી કોના રોગોના નિષ્ણાંત હોય છે?
#2. CNG શું છે?
#3. રસીકરણની (વેક્સિનેશન) શોધ કોણે કરી?
#4. લાફિંગ ગેસમાં ક્યો વાયુ હોય છે?
#5. પાણી કેટલા ડિગ્રી સેન્ટિગ્રેડ પર ઉકળે છે?
#6. કયારે સૂર્ય અને ચંદ્ર બરાબર સામસામે હોય છે?
#7. આમાં હૃદય સાથે કેટલી બાબત સંગત છે?
#8. હૃદયના સતત ધબકવાની ક્રિયાનું નિયંત્રણ………..દ્વારા થાય છે.
#9. નીચે રાસાયણિક તત્વ અને તેના શોધકની જોડ આપી છે તે પૈકી કઈ સાચી નથી?
#10. નીચેનામાંથી કયા ફળમાં વિટામીન ‘સી’ હોય છે?
#11. લોહીમાં શર્કરાનું નિયમન કોણ કરે છે?
#12. હીરાના વજનમાં એક કેરેટ એટલે કેટલા ગ્રામ થાય?
#13. પ્લેગનો રોગ શાનાથી ફેલાય છે?
#14. વજન માપવાનો કમાન કાંટો વિજ્ઞાનના ક્યા નિયમ પર કામ કરે છે?
#15. કુટુંબ નિયોજન માટે કઈ બાબત સંબંધ ધરાવે છે?
#16. નીચેનામાંથી કોનો વક્રીભવનાંક સૌથી વધુ છે?
#17. કયું સાધન વિમાનના ઉડ્ડયન દરમિયાન કોકપીટની વાતચીતની નોંધ રાખે છે?
#18. ગુરુત્વાકર્ષણની શોધ કોણે કરી હતી?
#19. સૂર્ય મંડળનો સૌથી મોટો ગ્રહ કર્યો?
#20. કઈ દવાના અતિ સેવનથી જઠરમાંથી રક્તસ્ત્રાવ થાય અને હૃદય બંધ થાય તેટલી હદે નુકસાન થવા સંભવ છે?
#21. વિટામીન Aની ઉણપથી શરીરના ક્યા અંગોને નુકસાન થાય છે?
#22. ડાયનોસર શું છે?
#23. ન્યૂમોનિયાનો રોગ કોની સાથે સંબંધ ધરાવે છે?
#24. અંધજનો વાંચી શકે તેવી લિપિ કોણે તૈયાર કરી?
#25. પૃથ્વીના ઉપગ્રહનું નામ આપો.
#26. DNAને આમાંથી કોની સાથે સંબંધ છે?
#27. ભૂકંપની નોંધ ક્યું સાધન લે છે?
#28. ટેલિફોનની શોધ કોણે કરી?
#29. અવાજની તીવ્રતા માપવા માટે કયો આંક વપરાય છે?
#30. પાણી ક્યાં બે તત્વોનું બનેલું છે?
#31. ઓપ્થેલમોલોજિસ્ટ ક્યા અંગેના રોગના નિષ્ણાંત ગણાય છે?
#32. ન્યુકલીઅર પાવર એકમમાં ક્યું બળતણ વપરાય?
#33. આમાનું શું બ્લડ ગ્રુપ નથી?
#34. આલ્બર્ટ આઈન્સ્ટાઈને શાની શોધ કરી?
#35. એમોનિયમ સાયનેટને ગરમ કરીને યૂરિયાના સંયોજન બનાવનાર કોણ હતા?
#36. આમાની કઈ દવા મેલેરિયામાં વપરાય છે?
#37. ઈન્સ્યુલિનનો સ્રાવ કરતું અંગ ક્યું છે?
#38. સૂર્યથી સૌથી નજીક ગ્રહ કયો છે?
#39. નીચેનામાંથી કઈ એક બાબતને તબીબી વિજ્ઞાન સાથે સંબંધ નથી?
#40. મેરીના કયા પ્રાણીની ઓલાદ છે?
#41. લંબાઈના માપનાં એકમોમાં નીચેનું કોણ અસંગત છે?
#42. સુપર સોનિક એટલે શું?
#43. વનસ્પતિની વૃદ્ધિ એક કરોડ ગણી જેટલી વધારીને દર્શાવતું ઉપકરણ અને તેના શોધક જણાવો.
#44. શુદ્ધ સોનું કેટલા કેરેટનું હોય છે?
#45. એનીમિયા (પાંડુરોગ) ક્યાં તત્વના અભાવે થાય છે?
#46. ડાયાલિસીસની સારવાર ક્યા દર્દમાં અપાય?
#47. આમાં શું બંધબેસતું નથી?
#48. શરીરના સમતોલનની વિશેષ જવાબદારી કોની છે?
#49. નીચે આપેલ વિકલ્પો પૈકી જંતુનાશક દવા ડી.ડી.ટી.નું વૈજ્ઞાનિક નામ ક્યું છે?
#50. ‘કિમોથેરાપી’ કયા રોગની સારવારમાં કરાય છે?
- GPSC પરીક્ષા – GPSC Exam
- શિક્ષક લાયકાત પરીક્ષા (TAT) – Teacher Aptitude Test
- ટિચર એલિજીબિલિટી ટેસ્ટ (TET) – Teacher Eligibility Test
- ગુજરાત ગૌણ સેવા પરીક્ષા (GSSSB) – Gujarat Subordinate Service Exam
- GSET પરીક્ષા – Gujarat State Eligibility Test
- ગુજરાત પંચાયત પરીક્ષા (GPSSB) – Gujarat Panchayat Service Exam
- પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) – Police Sub Inspector
- અસિસ્ટન્ટ સેકશન ઓફિસર પરીક્ષા (ASO) – Assistant Section Officer Exam
- ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ પરીક્ષા (GSRTC) – Gujarat State Road Transport Exam
- સ્ટાફ સિલેકશન પરીક્ષા (SSC) – Staff Selection Exam
- હેડ માસ્ટર એપ્ટિટ્યૂડ પરીક્ષા (HMAT) – Head Master Aptitude Test
- ડિપ્યુટી સેકશન ઓફિસર (DySO) – Deputy Section Officer Exam
- પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા – Police Constable Exam
- તલાટી મંત્રી પરીક્ષા – Talati Exam
- જ્યૂનિયર કલાર્ક પરીક્ષા – Junior Clerk Exam
- ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા – Forest Guard Exam
- બિન સચિવાલય કલાર્ક પરીક્ષા – Bin Sachivalay Clerk Exam
- મામલતદાર પરીક્ષા – Revenue Talati Exam
- નાયબ મામલતદાર પરીક્ષા – Nayab Mamlatdar Exam
- વિદ્યાસહાયક ભરતી પરીક્ષા – Vidhyasahayak Recruitment Exam
Also Play Quiz :
સામાન્ય વિજ્ઞાન MCQ QUIZ ભાગ 2
સામાન્ય વિજ્ઞાન MCQ QUIZ ભાગ 3




