સામાન્ય વિજ્ઞાન MCQ QUIZ ભાગ 3 । General Science MCQ QUIZ

સામાન્ય વિજ્ઞાન MCQ QUIZ ભાગ 3
સામાન્ય વિજ્ઞાન MCQ QUIZ ભાગ 3

સામાન્ય વિજ્ઞાન MCQ QUIZ ભાગ 3, General Science MCQ QUIZ Gujarati, Samany Vigyan Mcq Quiz Gujarati, Online Quiz Gujarati, Gujarati Gk Quiz

વિષયસામાન્ય વિજ્ઞાન
ક્વિઝ નંબર3
કુલ પ્રશ્નો 50
પાસ થવાની ટકાવારી60%
 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.

#1. ફ્યૂઝનો તાર બનાવવા માટે ક્યા પ્રકારની ધાતુનો ઉપયોગ થાય છે?

#2. સ્વાઈન ફ્લુ ક્યા વાયરસથી ફેલાય છે?

#3. સામાન્ય તાપમાને (30°Cથી વધુ)નીચેનામાંથી કઈ ધાતુ પ્રવાહી સ્વરૂપે મળે છે?

#4. લોહીના દબાણ માપવાના સાધનને શું કહે છે?

#5. નીચેનામાંથી ક્યા રંગો પ્રાથમિક રંગો છે?

#6. જિપ્સમ (ચિરોડી)નું અણુસૂત્ર ક્યું છે?

#7. CRTનું પૂરું નામ શું છે?

#8. કઈ ધાતુ સામાન્ય અવસ્થામાં પ્રવાહી સ્વરૂપે હોય છે?

#9. પેન્સિલમાં શું વપરાય છે?

#10. પૃથ્વી ઉપરનો સૌથી સખત પદાર્થ (Substance) ક્યો છે?

#11. કેટલા ટકા પાણી ધરાવતા ઈથેનોલના દ્રાવણને રેક્ટિફાઈડ સ્પિરિટ કહે છે?

#12. ગોબર ગેસમાં મુખ્યત્વે ક્યો ગેસ હોય છે?

#13. સામાન્ય રીતે અમેરિકા પોતાના સ્પેસશટલનું ઉડ્ડયન ક્યા સ્પેસ સેન્ટર પરથી કરે છે?

#14. ઓઝોન સ્તર ક્યા વિકિરણોનું શોષણ કરે છે?

#15. ……………….ને ભારતમાં આધુનિક લીલવિદ્યાના પિતા કહેવામાં આવે છે.

#16. સૌરમંડળનો સૌથી તેજસ્વી ગ્રહ ક્યો છે?

#17. ક્યો પદાર્થ કાર્બનથી બનેલો નથી?

#18. ક્યું જોડકું ખોટું છે?

#19. ‘લાફીંગ ગેસ’(Laughing gas) એટલે ક્યો વાયું?

#20. નેનોકણનું કદ કેટલું હોય છે?

#21. ગ્રીન હાઉસ કોના સંબંધિત છે?

#22. પુખ્ત મનુષ્યમાં નાના આંતરડાની લંબાઈ લગભગ……… છે.

#23. પ્રકાશનો હવામાં વેગ…………….માઈલ્સ/સેકન્ડ

#24. રસોઈનાં નોનસ્ટિક સાધનો બનાવવા ઉપયોગી પોલિમર……………છે.

#25. લાફિંગ ગેસ તરીકે ઓળખાય છે.

#26. ઓઝોન સ્તરનાં ભંગાણ માટે CFC શેમાંથી ઉત્પન્ન થાય છે?

#27. આઈન્સ્ટાઈનનું ઉર્જા દળ સૂત્ર જણાવો.

#28. ક્યા રોગકારક વિષાણુના કારણે કમળો થાય છે?

#29. સંગીતના સાધનો બનાવવા કઈ મિશ્રધાતુ વપરાય છે?

#30. નીચેમાંથી કઈ ધાતુ પ્રવાહી ધાતુ નથી?

#31. અવરોધનો એકમ શું છે?

#32. માનવમાં કુલ કેટલા રંગસૂત્રો હોય છે?

#33. હાઈડ્રોજન વાયુની શોધ કયા રસાયણશાસ્ત્રીએ કરી હતી?

#34. રેશમી કાપડ બનાવવા માટે રેશમના કીડા ઉછેરને શું કહે છે?

#35. મનુષ્યમાં ખોરાકના પાચનની પ્રક્રિયાની શરૂઆત ક્યાંથી થાય છે?

#36. તાપમાનના એકમોના રૂપાંતરણ સૂત્ર : R =……………. C જ્યાં, R= રૂમર (Reaumur) C=સેલ્સિયસ (Celsius)

#37. શરીરનાં કયા ભાગમાં રુધિર શુદ્ધ બને છે? (O2યુકત બને છે.)

#38. ક્યા બ્લડગૃપવાળા વ્યક્તિને ‘સાર્વજનિક દાતા’ કહે છે?

#39. થર્મોમીટરમાં કઈ ધાતુ વપરાય છે?

#40. નીચેના પૈકી ક્યો પદાર્થ રસ્તા બનાવવા માટે ઉપયોગી છે?

#41. મધમાખીના વિષ(ઝેર)માં કયો પદાર્થ હોય છે?

#42. ઠંડા પ્રદેશોમાં વહાણો વાતાવરણમાં અધવચ્ચે તરતા હોય તેવો ભાસ થાય છે.આ ઘટના કઈ છે?

#43. ઓઝોન સ્તરના કુલ ઘટાડાના કુલ 80 % ઘટાડો કરતું મુખ્ય અગત્યનું સંયોજન કયું છે?

#44. ક્ષેપકોમાંથી કર્ણકમાં રુધિરને પાછું આવતાં અટકાવનાર વાલ્વ ક્યો છે?

#45. ભારતમાં ગૃહવપરાશ માટેનાં AC વોલ્ટેજનું મૂલ્ય અને આવૃત્તિ શું છે?

#46. તારાઓમાં કઈ પ્રક્રિયાને લીધે વિકિરણ સ્વરૂપે ઉર્જા ઉત્પન્ન થતાં તેઓ સ્વયંપ્રકાશિત છે?

#47. સ્વાવલંબી પોષણપદ્ધતિમાં શાની જરૂરિયાત હોય છે?

#48. પાણીના અણુનું રાસાયણિક સૂત્ર શું છે?

#49. ખેતરોમાં થતી અનૈચ્છિક વનસ્પતિઓને શું કહેવાય છે?

#50. ચંદ્ર પર સૌ પ્રથમ પગ મૂકનાર કોણ હતા?

Previous
Finish
  • GPSC પરીક્ષા – GPSC Exam
  • શિક્ષક લાયકાત પરીક્ષા (TAT) – Teacher Aptitude Test
  • ટિચર એલિજીબિલિટી ટેસ્ટ (TET) – Teacher Eligibility Test
  • ગુજરાત ગૌણ સેવા પરીક્ષા (GSSSB) – Gujarat Subordinate Service Exam
  • GSET પરીક્ષા – Gujarat State Eligibility Test
  • ગુજરાત પંચાયત પરીક્ષા (GPSSB) – Gujarat Panchayat Service Exam
  • પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) – Police Sub Inspector
  • અસિસ્ટન્ટ સેકશન ઓફિસર પરીક્ષા (ASO) – Assistant Section Officer Exam
  • ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ પરીક્ષા (GSRTC) – Gujarat State Road Transport Exam
  • સ્ટાફ સિલેકશન પરીક્ષા (SSC) – Staff Selection Exam
  • હેડ માસ્ટર એપ્ટિટ્યૂડ પરીક્ષા (HMAT) – Head Master Aptitude Test
  • ડિપ્યુટી સેકશન ઓફિસર (DySO) – Deputy Section Officer Exam
  • પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા – Police Constable Exam
  • તલાટી મંત્રી પરીક્ષા – Talati Exam
  • જ્યૂનિયર કલાર્ક પરીક્ષા – Junior Clerk Exam
  • ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા – Forest Guard Exam
  • બિન સચિવાલય કલાર્ક પરીક્ષા – Bin Sachivalay Clerk Exam
  • મામલતદાર પરીક્ષા – Revenue Talati Exam
  • નાયબ મામલતદાર પરીક્ષા – Nayab Mamlatdar Exam
  • વિદ્યાસહાયક ભરતી પરીક્ષા – Vidhyasahayak Recruitment Exam

Also Play Quiz :

સામાન્ય વિજ્ઞાન MCQ QUIZ ભાગ 2

સામાન્ય વિજ્ઞાન MCQ QUIZ ભાગ 4

error: Content is protected !!
Scroll to Top