
ભારતનો ઇતિહાસ MCQ QUIZ ભાગ 4, Bharat No Itihas Mcq Quiz, Bharat No Itihas Mcq Quiz with Answers, Online Test Gujarati, GK Test Gujarati, Gujarati Quiz Online, Gk Quiz Gujarati
નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ભારતનો ઇતિહાસ MCQ પ્રશ્નોની QUIZ રમી શકશો.
| વિષય | ભારતનો ઇતિહાસ |
| ક્વિઝ નંબર | 4 |
| કુલ પ્રશ્નો | 50 |
| પાસ થવાની ટકાવારી | 60% |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.
#1. નીચેના પૈકી ક્યા અંગને રાજ્યના સાત અંગો (સપ્તાંગ) તરીકે ગણવામાં આવતું નથી?
#2. રાષ્ટ્રવાદના ફેલાવા માટે અંગ્રેજી દૈનિક “લીડર’’ તેમજ હિન્દી તથા અંગ્રેજીમાં ‘‘હિન્દુસ્તાન” અને “ધી ઈન્ડિયન યુનિયન’ જેવા સાપ્તાહિકોનું સંપાદન કોણે કર્યું?
#3. બૌદ્ધ સાહિત્ય સામાન્ય રીતે કઈ ભાષામાં લખાયેલું છે?
#4. સલ્તનતના સિક્કાઓ – જીતાલ, શાસગની અને ટાંકા અનુક્રમે શાના બનેલા હતા?
#5. મોગલ સલ્તનત દરમિયાન શાસ્ત્રીય સંગીતના સૌથી વધુ પુસ્તકો કોના શાસનમાં લખાયા હતા?
#6. ભારતીય વૈદકશાસ્ત્રના મહાન પ્રણેતાઓ કોણ ગણાય છે?
#7. ક્યા યુદ્ધમાં બ્રિટીશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ મરાઠાઓ પાસેથી ગુજરાતનો કબ્જો મેળવી લીધો?
#8. બ્રાહ્મી લિપિનાં પ્રારંભિક પુરાવા નીચેના પૈકી ક્યાં સ્થળે મળી આવેલા છે?
#9. આઝાદ હિન્દ ફોજની રચના કોની મદદથી થઈ હતી?
#10. વિદેશી મુસાફરોની કાલક્રમાનુસાર ગોઠવણી કરો. (1) યીજીંગ (2) સુંગયુન (3) હ્યુ એન સંગ (4) ફાહિયાન
#11. હડપ્પન સંસ્કૃતિનું સ્થળ કાલીબંગા કઈ નદીના કિનારે આવેલું છે?
#12. ટીપુ સુલ્તાન કોનો રાજવી હતો?
#13. મૂળાક્ષરોની રચના કરનાર ઋષભદેવની દિકરી…………?
#14. ગળી (Indigo) ઉગાડતા કિસાનોને માટે ગાંધીજીની આગેવાની હેઠળ ક્યો સત્યાગ્રહ થયો હતો?
#15. ભારતની ક્યા દેશ સાથે થયેલી સમજૂતીના ભાગ તરીકે પંચશીલના સિદ્ધાંતો નો સ્વીકાર કરવામાં આવ્યો?
#16. સાતવાહન રાજાઓએ નીચે દર્શાવેલ ધાતુઓ પૈકી કઈ ધાતુના સિક્કાઓ બનાવેલ ન હતા?
#17. સિમલા સંમેલન એ એક કરાર છે જે નિશ્રિત કરે છે…..
#18. કાલક્રમાનુસાર નીચેનાની ગોઠવણી કરો. (1) કુમારગુપ્ત (2) સમુદ્રગુપ્ત (3) સ્કંદગુપ્ત (4) ચંદ્રગુપ્ત બીજો
#19. મોહેં-જો-દડોના સ્થળનું ખોદકામ કોના દ્વારા કરવામાં આવ્યું હતું?
#20. ભારતમાં અંગ્રેજી ભાષામાં પ્રથમ વર્તમાનપત્ર ક્યું હતું?
#21. હિંદુ ધર્મના સંસ્કૃતમાં લખાયેલા મહત્વના ગ્રંથોનું ફારસી (પર્સિયન) ભાષામાં ભાષાંતર કરાવનાર પ્રથમ સુલ્તાન કોણ હતો?
#22. ઋગ્વેદના કયા મંડલમાં પ્રથમ વખત ચતુર્વર્ણનો ઉલ્લેખ જોવા મળે છે?
#23. વહાબી આંદોલનના મુખ્ય સ્થાપક અને પ્રચારક કોણ હતાં?
#24. બૌદ્ધ ધર્મના પવિત્ર ગ્રંથનું નામ શું છે?
#25. દિલ્હી સલ્તનતની સ્થાપના કોણે કરી હતી?
#26. અબુલ ફઝલનો વિખ્યાત ગ્રંથ ક્યો છે?
#27. લિચ્છવીઓને વારંવાર પરાજય કોણે આપ્યો હતો?
#28. કસ્તૂરબા અને મહાદેવભાઈ દેસાઈનું મૃત્યુ ઈ.સ.1942 માં ક્યા સ્થળે થયું હતું?
#29. નિમ્નલિખિત કોના આશ્રયે મંદિર બાંધકામની પાશ્ચાત્ય શૈલીનો ઉદ્ભવ થયો હતો?
#30. ‘A Gift to Monotheist’ (એકેશ્વરવાદીઓ માટે એક ભેટ) પુસ્તક કોના દ્વારા લખાયેલું છે?
#31. મૌર્યયુગમાં ક્યા રાજાએ ‘ભેરીઘોષ’ ને બદલે ‘ઘમ્મઘોષ’ ની નીતિ અપનાવી હતી?
#32. સામાજિક – ધાર્મિક સુધારણા આંદોલન દરમ્યાન નીચે પૈકી કોણ વિધવા સ્ત્રીઓની સ્થિતિ સુધારવા માટે ખૂબ સક્રિય હતા?
#33. ક્યા આંદોલનને ગાંધીજીએ હિંદુ-મુસ્લીમ એકતા માટેની મહત્વની તક ગણાવ્યું હતું?
#34. ઈ.સ.1938માં થયેલા ભારતીય કોગ્રેસના હરિપુરા અધિવેશનમાં નીચે પૈકી કોણ અધ્યક્ષ સ્થાને હતા?
#35. ઈ.સ.1907 માં જર્મનીના સ્ટટગર્ટ શહેરમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં ભારતનો ત્રિરંગો રાષ્ટ્રધ્વજ કોણે ફરકાવ્યો?
#36. વિક્ટોરીયા મેમોરીયલ ક્યાં આવેલું છે?
#37. નીચે દર્શાવેલ પુસ્તક પૈકી કયા પુસ્તકમાં ખેતીના ચાર તબક્કાઓ – ખેડવું, વાવવું, લણવું, અને ઝૂડવુંની વિગત છે?
#38. મહાવીરની તુરત જ પહેલાં ક્યા તિર્થંકર હતાં?
#39. પ્રારંભિક તબક્કામાં મહેરગઢમાં કુલ પાકો પૈકી 90% પાકમાં કોનો સમાવેશ થતો હતો?
#40. રામચિરતમાનસના લેખક કોણ છે?
#41. ચાણક્યનું સાચું નામ શું હતું?
#42. અલાઉદ્દી ખિલજીના શાસનકાળ દરમ્યાન ખાઘ-બજારોમાં ભાવ-નિયંત્રણ માટે ક્યા અધિકારીઓ કામ કરતા હતા?
#43. ક્યા બળવાના બીજે જ દિવસે બ્રિટીશ સરકારે કેબીનેટ મિશનની જાહેરાત કરી હતી?
#44. સંસ્કૃતના મહાન વ્યાકરણશાસ્ત્રી પાણિની નીચેના પૈકી ક્યાં સ્થળના વતની હતાં?
#45. વાસ્કો-દ-ગામાં ભારતમાં કયારે આવ્યો?
#46. બૌદ્ધ ધર્મમાં “વિહાર” નો અર્થ શું થાય છે?
#47. ભારતના બંધારણીય પ્રશ્નના ઉકેલ માટે ભારતના દેશી રાજયો તથા બ્રિટીશ સરકારના પ્રતિનિધિઓ વચ્ચેની પ્રથમ ગોળમેજી પરિષદ કયા વર્ષમાં યોજાઈ હતી?
#48. ઈ.સ.1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામના ક્રાંતિકારી નેતાઓના સંદર્ભમાં ગુજરાતના ક્રાંતિકારીઓમાં કયું નામ સુસંગત નથી?
#49. નીચેના પૈકી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કયા સત્રમાં ગાંધીજી પ્રમુખપદે હતા?
#50. દિલ્હી મેહરૌલી ખાતે આવેલ લોહ સ્તંભ કોની સિદ્ધિઓનું અંકન કરતું હોવાનું માનવામાં આવે છે?
નીચે આપેલ પરિક્ષાઓમાં આ Mcq Quiz ઉપયોગી થશે.
GPSC પરીક્ષા – GPSC Exam
શિક્ષક લાયકાત પરીક્ષા (TAT) – Teacher Aptitude Test
ટિચર એલિજીબિલિટી ટેસ્ટ (TET) – Teacher Eligibility Test
ગુજરાત ગૌણ સેવા પરીક્ષા (GSSSB) – Gujarat Subordinate Service Exam
GSET પરીક્ષા – Gujarat State Eligibility Test
ગુજરાત પંચાયત પરીક્ષા (GPSSB) – Gujarat Panchayat Service Exam
પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) – Police Sub Inspector
અસિસ્ટન્ટ સેકશન ઓફિસર પરીક્ષા (ASO) – Assistant Section Officer Exam
ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ પરીક્ષા (GSRTC) – Gujarat State Road Transport Exam
સ્ટાફ સિલેકશન પરીક્ષા (SSC) – Staff Selection Exam
હેડ માસ્ટર એપ્ટિટ્યૂડ પરીક્ષા (HMAT) – Head Master Aptitude Test
ડિપ્યુટી સેકશન ઓફિસર (DySO) – Deputy Section Officer Exam
પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા – Police Constable Exam
તલાટી મંત્રી પરીક્ષા – Talati Exam
જ્યૂનિયર કલાર્ક પરીક્ષા – Junior Clerk Exam
ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા – Forest Guard Exam
બિન સચિવાલય કલાર્ક પરીક્ષા – Bin Sachivalay Clerk Exam
મામલતદાર પરીક્ષા – Revenue Talati Exam
નાયબ મામલતદાર પરીક્ષા – Nayab Mamlatdar Exam
વિદ્યાસહાયક ભરતી પરીક્ષા – Vidhyasahayak Recruitment Exam
Also Play Quiz :




