ભારતની ભૂગોળ MCQ QUIZ ભાગ 5 । Bharat Ni Bhugol Mcq Quiz

ભારતની ભૂગોળ MCQ QUIZ ભાગ 5
ભારતની ભૂગોળ MCQ QUIZ ભાગ 5

ભારતની ભૂગોળ MCQ QUIZ ભાગ 5, Bharat Ni Bhugol Mcq Quiz, Bharat Ni Bhugol Mcq Quiz with Answers, Gujarati Gk Quiz with Answers, Indian Geography Mcq Quiz Gujarati, ભારતની ભૂગોળ pdf.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ભારતની ભૂગોળ MCQ પ્રશ્નોની QUIZ રમી શકશો.

વિષયભારતની ભૂગોળ
ક્વિઝ નંબર5
કુલ પ્રશ્નો 50
પાસ થવાની ટકાવારી60%

 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સમીક્ષા કરવા માટે થોડો સમય ફાળવો અને આગલી વખતે વધુ મજબૂત બનીને આવો સફળતા અવશ્ય મળશે.

#1. નીચે દર્શાવેલ કઈ જોડી યોગ્ય નથી.

#2. ભોપાલ ગેસ કાંડમાં કયા વાયુનું ગળતર થયેલ હતું?

#3. ભારતનો પ્રમાણ સમય એટલે……………….

#4. માન.વડાપ્રધાનશ્રીએ દેશની સૌથી લાંબી ટનલનું ઉદ્ઘાટન કરેલ છે. આ ટનલ કયા રાજયમાં આવેલી છે?

#5. ભારત-અમેરિકા પરમાણું સમજૂતી અન્વયે અમેરિકા ભારતમાં ક્યા સ્થળે અણુમથકનું નિર્માણ કરશે?

#6. ઊંચી ગુણવત્તા ધરાવતા લોખંડના જથ્થામાં વિશ્વમાં ભારત કયાં ક્રમે આવે છે?

#7. ઓરિસ્સામાં નીચે દર્શાવેલ ખનીજો પૈકી ક્યા ખનીજનું ઉત્પાદન સૌથી વધુ થાય છે?

#8. ભારત દ્વારા ભૂતાનમાં કઈ જળવિદ્યુત યોજના સ્થાપવામાં આવી હતી?

#9. વર્ષ 2011ની વસ્તી ગણતરીમાં ભારતની શ્રમજીવી વસ્તી સંખ્યાને કેટલા મુખ્ય વર્ગોમાં વહેંચવામાં આવેલ છે?

#10. શબરી માલ : ધાર્મિક સ્થળ ક્યા રાજ્યમાં આવેલું છે?

#11. વર્ષ 2011ની વસતી ગણતરી અનુસાર નીચેના રાજ્યો પૈકી ક્યા રાજ્યમાં ખ્રીસ્તી ધર્મ પાળનારની સંખ્યા સૌથી વધુ છે?

#12. ક્ષેત્રફળની દ્રષ્ટિએ દુનિયામાં ભારતનો ક્રમ……………..છે.

#13. સિંધુ નદી ભારતના ક્યા સ્થળ પાસેથી પાકિસ્તાનમાં પ્રવેશે છે?

#14. આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું ભારતનું મીઠા પાણીનું સૌથી મોટું સરોવર લોકટક’ કે જે “તરતા ટાપુઓના સરોવર’ તરીકે પણ ઓળખાય છે, ક્યા રાજ્યમાં આવેલું છે?

#15. અરવલ્લી શ્રેણીના ક્ષેત્રમાં નાની નાની નદીઓ દ્વારા જે ઉપજાઉ જમીનનું નિર્માણ થાય તેને શું કહેવાય છે?

#16. ભારતમાં વસ્તીની ગીચતા (પ્રતિ ચો.કિ.મી.) નીચે દર્શાવેલ રાજય પૈકી કયા રાજયમાં સૌથી વધારે છે?

#17. નીચેનામાંથી ક્યા ભારતીય રાજ્યની સરહદ માત્ર એક જ ભારતીય રાજ્યને સ્પર્શે છે?

#18. લૂસાઈ ટેકરીઓ કયા રાજયમાં આવેલી છે?

#19. ભારતનું સૌથી મોટું જળવિદ્યુત મથક કઈ નદી પર આવેલું છે?

#20. બાબાબુદાન ટેકરીઓનું સૌથી ઊંચુ શિખર ક્યું છે?

#21. લક્ષદ્વિપ અને મિનિકોય ટાપુઓમાં કુલ………………..ટાપુઓ છે અને તે પૈકી……………ટાપુઓમાં માનવ વસતી છે.

#22. ભાકરા – નાંગલ બહુહેતુક યોજનાના કયા રાજયો લાભાન્વિત રાજયો છે?

#23. ભારતમાં નીચે દર્શાવેલ ભાષા-સમૂહમાંથી ક્યો ભાષા-સમૂહ સૌથી વધુ છે?

#24. સરેરાશ 100 સે.મી. વધુ વાર્ષિક વરસાદવાળા વિસ્તારમાં નીચે પૈકી ક્યા પાકની ખેતી કરવામાં આવતી નથી?

#25. ભારતમાં સૌથી ઓછા અક્ષરજ્ઞાનની ટકાવારી કયા રાજયની છે?

#26. શૂન્ય અક્ષાંશવૃત્તને શું કહેવાય છે?

#27. હુગલી ઔદ્યોગિક પ્રદેશનું કેન્દ્ર નીચે પૈકી ક્યું છે?

#28. ‘Gods own country’ એ ક્યા રાજ્યને સંબંધિત છે?

#29. હિમાલય કેવા પ્રકારનો પર્વત છે?

#30. ‘ઈન્દિરા ગાંધી નહેર’’ નીચેના પૈકી કઈ નદીનું પાણી મેળવે છે?

#31. 15 ઓગસ્ટ, 1950ના દિવસે રીક્ટર સ્કેલ-8.7ની તીવ્રતા ધરાવતો ભૂંકપ ભારતમાં ક્યા સ્થાને આવેલ હતો?

#32. કોફીના ઉત્પાદનમાં ભારતનું વિશ્વમાં કેટલામું સ્થાન છે?

#33. …………..નદી ચંબલની એકમાત્ર મુખ્ય સહાયક નદી છે, જે પશ્ચિમમાં અરવલ્લીમાંથી નીકળે છે.

#34. ધી ઈન્ડિયન આયર્ન એન્ડ સ્ટીલ કંપનીનું પ્રથમ કારખાનું ક્યાં સ્થપાયું હતું?

#35. સેન્ટ્રલ ફૂડ ટેકનોલોજીકલ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ કયાં આવેલ છે?

#36. ભારત સરકારની હવામાન કચેરીએ ભારતની આબોહવા સંદર્ભમાં સમગ્ર વર્ષની ઋતુઓને કેટલા ભાગમાં વહેંચણી કરેલ છે?

#37. નીચે દર્શાવેલ રાષ્ટ્રીય ઉદ્યાનો, અભ્યારણ્યો પૈકી ક્યા રાષ્ટ્રીય ઉદ્યાન / અભ્યારણ્યમાં જંગલી ભેંસ જોવા મળે છે?

#38. વિકટોરીયા જ્યુબિલી મ્યુઝીયમ નીચે પૈકી ક્યા સ્થળે આવેલ છે?

#39. ભારતમાં સર્વપ્રથમ વિન્ડફાર્મ કયા રાજયમાં શરૂ કરવામાં આવેલ છે?

#40. ભારતનું સૌથી મોટું બંદર ક્યું છે?

#41. કોયલી, મથુરા અને હલ્દીયા રિફાઈનરીની સ્થાપના કોણે કરી છે?

#42. નીચેના પૈકી ક્યુ કૃત્રિમ બારું (Harbour) નથી?

#43. ક્રિષ્ના અને કાવેરી નદીઓ વચ્ચેનો ભારત પૂર્વીય કિનારો (કાંઠો) ક્યા નામે ઓળખયા છે?

#44. તામિલનાડુના ‘રાનીખેત’ ખાતે ભારતનું સૌપ્રથમ કારખાનું પ્રસ્થાપિત કરવામાં આવેલ તે કયા ઉદ્યોગને સંબંધિત છે?

#45. ભગીરથી નદી ક્યાંથી ઉદ્દભવે છે?

#46. મોબાઈલ ફોન સેવા શરૂ કરનાર પહેલું ભારતીય શહેર ક્યું હતું?

#47. નામફાડા રાષ્ટ્રીય ઉદ્યાન શાના માટે પ્રખ્યાત છે?

#48. ભારતના કુલ વાવેતર વિસ્તારના કેટલા ભાગમાં ડાંગરનું વાવેતર થાય છે?

#49. નેશનલ પાર્ક અને સ્થળને ગોઠવેલ છે તે પૈકી ક્યું જોડકું યોગ્ય નથી?

#50. તમિલનાડુના મુપ્પનડલ-પેરુંગુડી ક્યા અક્ષયઉજા સ્ત્રોતના મહત્વના કેન્દ્ર તરીકે પ્રચલિત છે?

Previous
Finish

નીચે આપેલ પરિક્ષાઓમાં આ Mcq Quiz ઉપયોગી થશે.

  • GPSC પરીક્ષા – GPSC Exam
  • શિક્ષક લાયકાત પરીક્ષા (TAT) – Teacher Aptitude Test
  • ટિચર એલિજીબિલિટી ટેસ્ટ (TET) – Teacher Eligibility Test
  • ગુજરાત ગૌણ સેવા પરીક્ષા (GSSSB) – Gujarat Subordinate Service Exam
  • GSET પરીક્ષા – Gujarat State Eligibility Test
  • ગુજરાત પંચાયત પરીક્ષા (GPSSB) – Gujarat Panchayat Service Exam
  • પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) – Police Sub Inspector
  • અસિસ્ટન્ટ સેકશન ઓફિસર પરીક્ષા (ASO) – Assistant Section Officer Exam
  • ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ પરીક્ષા (GSRTC) – Gujarat State Road Transport Exam
  • સ્ટાફ સિલેકશન પરીક્ષા (SSC) – Staff Selection Exam
  • હેડ માસ્ટર એપ્ટિટ્યૂડ પરીક્ષા (HMAT) – Head Master Aptitude Test
  • ડિપ્યુટી સેકશન ઓફિસર (DySO) – Deputy Section Officer Exam
  • પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા – Police Constable Exam
  • તલાટી મંત્રી પરીક્ષા – Talati Exam
  • જ્યૂનિયર કલાર્ક પરીક્ષા – Junior Clerk Exam
  • ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા – Forest Guard Exam
  • બિન સચિવાલય કલાર્ક પરીક્ષા – Bin Sachivalay Clerk Exam
  • મામલતદાર પરીક્ષા – Revenue Talati Exam
  • નાયબ મામલતદાર પરીક્ષા – Nayab Mamlatdar Exam
  • વિદ્યાસહાયક ભરતી પરીક્ષા – Vidhyasahayak Recruitment Exam

Also Play Quiz :

ભારતની ભૂગોળ MCQ QUIZ ભાગ 4

ભારતની ભૂગોળ MCQ QUIZ ભાગ 6

Adblock Detector

My Website Content

This is the main content of the page...

error: Content is protected !!
Scroll to Top