ભારતની ભૂગોળ MCQ QUIZ ભાગ 6 । Bharat Ni Bhugol Mcq Quiz

ભારતની ભૂગોળ MCQ QUIZ ભાગ 6
ભારતની ભૂગોળ MCQ QUIZ ભાગ 6

ભારતની ભૂગોળ MCQ QUIZ ભાગ 6, Bharat Ni Bhugol Mcq Quiz, Bharat Ni Bhugol Mcq Quiz with Answers, Gujarati Gk Quiz with Answers, Indian Geography Mcq Quiz Gujarati, ભારતની ભૂગોળ pdf.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ભારતની ભૂગોળ MCQ પ્રશ્નોની QUIZ રમી શકશો.

વિષયભારતની ભૂગોળ
ક્વિઝ નંબર6
કુલ પ્રશ્નો 50
પાસ થવાની ટકાવારી60%

 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સમીક્ષા કરવા માટે થોડો સમય ફાળવો અને આગલી વખતે વધુ મજબૂત બનીને આવો સફળતા અવશ્ય મળશે.

#1. 2011ની વસ્તી ગણતરી મુજબ નીચે પૈકી ક્યા રાજ્યમાં શહેરી વસ્તીનું પ્રમાણ મહત્તમ છે?

#2. હિમાલય ગ્લેશિયર ‘ગંગોત્રી’ ક્યા રાજ્યમાં સ્થિત છે?

#3. ગોવા રાજ્યમાં કઈ ભાષા બોલાય છે?

#4. પક્ષી અભયારણ્યના સંદર્ભમાં ક્યું સાચું નથી?

#5. નીચે પૈકી ક્યા રાજ્યમાં કાળી જમીન જોવા મળતી નથી?

#6. ભારતનું એકમાત્ર કંપની સ્વરૂપે નોંધાયેલ મોટું બંદર ક્યું છે?

#7. કયા પાકની ખેતીને ‘પાવડા ખેતી’ (Hoe Culture) કહેવાય?

#8. વસ્તીના અંગભૂત ઘટકના સંદર્ભમાં ‘‘Push and Pull’’ કોને સંબંધિત છે?

#9. નીચે દર્શાવેલ ફળો પૈકી ક્યું ફળ ઝાડ પર તોડ્યા બાદ પાકતુ નથી?

#10. ભારતનું ક્યું રાજ્ય સૌપ્રથમ ‘ઓર્ગેનિક સ્ટેટ’ બનેલ છે?

#11. બંને ગોળાર્ધમાં 30° અક્ષાંશની આસપાસ 8 થી 15 કિ.મી ની ઉંચાઈના વાતાવરણમાં સર્પાકાર પટ્ટામાં અત્યંત વેગીલા પવનો જોવા મળે છે. આ પવનો……………..તરીકે ઓળખાય છે.

#12. નીચે દર્શાવેલ કયો વિકલ્પ સાચો નથી?

#13. મહાસાગરની ક્ષારીયતાને નિયંત્રીત કરવા માટે નીચે દર્શાવેલ પરિબળો પૈકી કયું પરિબળ મહત્તવનું નથી?

#14. દહેરાદૂન પાટલીદૂન હિમાલયની ગિરિમાળાઓ પૈકી કઈ ગિરિમાળામાં આવેલ છે?

#15. કઈ માટી ભારતની સૌથી વ્યાપક માટી છે?

#16. ‘એટમ બોમ્બ’ ક્યા ફળ / પાકની સંકર જાતિ છે?

#17. ‘બોમ્બે હાઈ’ એ ખનિજતેલનું ઉત્પાદન કયારે શરૂ કર્યું?

#18. ભારતના ક્યા રાજ્યમાં સાક્ષરતાનો દર વધારે છે?

#19. નીચેનામાંથી કઈ નદી દ્વીપકલ્પીય નથી?

#20. નીચેના પૈકી ક્યા નામથી ગંગા નદીને ઓળખવામાં આવતી નથી?

#21. બ્રહ્મપુત્ર નદીને અરૂણાચલ પ્રદેશમાં ક્યા નામથી ઓળખવામાં આવે છે?

#22. નદીઓના વિસર્પણને કારણે કેવા સરોવરો રચાય છે?

#23. પશ્ચિમઘાટના વર્ષાછાયામાં નીચે પૈકી કયો પ્રદેશ આવેલો છે?

#24. ઉત્તરભારતના એક રાજયમાં આવેલ સોપોર ઘાટી વિશ્વભરમાં શાના માટે પ્રખ્યાત છે?

#25. ભારતના દેશમાં કર્કવૃત્ત ક્યાંથી પસાર થાય છે?

#26. કઈ સીમારેખા “રેડક્લિફ રેખા” કહેવાય છે?

#27. ‘ભૂખરી કાંતિ’’ (Grey Revolution) શાના ઉત્પાદન માટે નિર્ધારિત કરાઈ છે?

#28. વર્તમાનપત્રમાં વપરાતો કાગળ મધ્યપ્રદેશમાં ક્યાં બને છે?

#29. સલીમ અલી પક્ષી અભયારણ્ય ક્યા રાજ્યામાં આવેલું છે?

#30. સૂર્યના પ્રથમ કિરણો ભારતના ક્યા રાજ્યમાં પડે છે?

#31. માલઝખંડ શાના માટે જાણીતું છે?

#32. ઉડતી ખિસકોલીઓ ક્યા જોવા મળે છે?

#33. ઓરિસ્સાના સુંદરગઢ અને મયૂરભંજ વિસ્તારોમાંથી અતિ ઉચ્ચ કક્ષાનું ક્યું ખનીજ મળે છે?

#34. નીચે પૈકી ક્યા રાજ્યમાંથી પૂરતા પ્રમાણમાં મોનોઝાઈટ મળે છે?

#35. દ્વીપકલ્પીય ભારતનો સિંચાઈનો મુખ્ય સ્ત્રોત નીચે પૈકી ક્યો છે?

#36. નીચેનામાંથી ક્યો પ્રદેશ પાંચ નદીઓનો પ્રદેશ’ કહેવાય છે?

#37. ભારતમાં નીચે દર્શાવેલ નદીઓ પૈકી સૌથી લાંબી નદી કઈ છે?

#38. “ગાંધીસાગર”, “રાણા પ્રતાપ સાગર” અને “જવાહર સાગર’’ બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યા છે?

#39. કઈ નદી પર યોંગ બંધનું નિર્માણ થયું છે?

#40. વર્ષ 2011ની વસ્તીગણતરી મુજબ ભારતમાં પુરુષોનો સાક્ષરતાદર કેટલો છે?

#41. ક્યારે સૂર્યના કિરણો મકરવૃત્ત પર લંબ પડે છે?

#42. કૃષ્ણા નદી અને ચેન્નાઈ વચ્ચેનો ભાગ ક્યા નામથી ઓળખાય છે?

#43. રૂરકેલા સ્ટીલ પ્લાન્ટ કઈ નદીના કાંઠે આવેલો છે?

#44. ગંગાનદી અપવાહતંત્ર (Ganga Drainage System) અને પ્રાયદ્વીપીય અપવાહતંત્ર (Peninsuler Drainage System) વચ્ચે જળવિભાજકનું કામ નીચે પૈકી કોણ કરે છે?

#45. ઓલિવ રીડલી કાચબાના સંરક્ષણ માટે કઈ નદી પ્રખ્યાત છે?

#46. ગુરગાંવ કયાં આવેલું છે?

#47. “બામ્બૂ ડ્રીપ ઈરીગેશન’’ પદ્ધતિ કયા રાજયમાં અનુસરવામાં આવે છે?

#48. ભારતની કઈ નદીમાં વિશ્વનો સૌથી મોટો નદીય-દ્વિપ આવેલો છે?

#49. નીચેનામાંથી ક્યા ભારતીય રાજ્યની સરહદ માત્ર એક જ ભારતીય રાજ્યને સ્પર્શે છે?

#50. લોજિસ્ટિક ડેટા ટેગીંગ ઓફ કન્ટેનર પદ્ધતિ સૌપ્રથમ ક્યા બંદર દ્વારા અપનાવવામાં આવેલી છે?

Previous
Finish

નીચે આપેલ પરિક્ષાઓમાં આ Mcq Quiz ઉપયોગી થશે.

  • GPSC પરીક્ષા – GPSC Exam
  • શિક્ષક લાયકાત પરીક્ષા (TAT) – Teacher Aptitude Test
  • ટિચર એલિજીબિલિટી ટેસ્ટ (TET) – Teacher Eligibility Test
  • ગુજરાત ગૌણ સેવા પરીક્ષા (GSSSB) – Gujarat Subordinate Service Exam
  • GSET પરીક્ષા – Gujarat State Eligibility Test
  • ગુજરાત પંચાયત પરીક્ષા (GPSSB) – Gujarat Panchayat Service Exam
  • પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) – Police Sub Inspector
  • અસિસ્ટન્ટ સેકશન ઓફિસર પરીક્ષા (ASO) – Assistant Section Officer Exam
  • ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ પરીક્ષા (GSRTC) – Gujarat State Road Transport Exam
  • સ્ટાફ સિલેકશન પરીક્ષા (SSC) – Staff Selection Exam
  • હેડ માસ્ટર એપ્ટિટ્યૂડ પરીક્ષા (HMAT) – Head Master Aptitude Test
  • ડિપ્યુટી સેકશન ઓફિસર (DySO) – Deputy Section Officer Exam
  • પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા – Police Constable Exam
  • તલાટી મંત્રી પરીક્ષા – Talati Exam
  • જ્યૂનિયર કલાર્ક પરીક્ષા – Junior Clerk Exam
  • ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા – Forest Guard Exam
  • બિન સચિવાલય કલાર્ક પરીક્ષા – Bin Sachivalay Clerk Exam
  • મામલતદાર પરીક્ષા – Revenue Talati Exam
  • નાયબ મામલતદાર પરીક્ષા – Nayab Mamlatdar Exam
  • વિદ્યાસહાયક ભરતી પરીક્ષા – Vidhyasahayak Recruitment Exam

Also Play Quiz :

ભારતની ભૂગોળ MCQ QUIZ ભાગ 4

ભારતની ભૂગોળ MCQ QUIZ ભાગ 5

Adblock Detector

My Website Content

This is the main content of the page...

error: Content is protected !!
Scroll to Top