ભારતની ભૂગોળ MCQ QUIZ ભાગ 2 । Bharat Ni Bhugol Mcq Quiz

ભારતની ભૂગોળ MCQ QUIZ ભાગ 2
ભારતની ભૂગોળ MCQ QUIZ ભાગ 2

ભારતની ભૂગોળ MCQ QUIZ ભાગ 2, Bharat Ni Bhugol Mcq Quiz, Bharat Ni Bhugol Mcq Quiz with Answers, Gujarati Gk Quiz with Answers, Indian Geography Mcq Quiz Gujarati, ભારતની ભૂગોળ pdf.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ભારતની ભૂગોળ MCQ પ્રશ્નોની QUIZ રમી શકશો.

વિષયભારતની ભૂગોળ
ક્વિઝ નંબર2
કુલ પ્રશ્નો 50
પાસ થવાની ટકાવારી60%

 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સમીક્ષા કરવા માટે થોડો સમય ફાળવો અને આગલી વખતે વધુ મજબૂત બનીને આવો સફળતા અવશ્ય મળશે.

#1. ભારતના દક્ષિણતમ બિંદુને શું નામ આપવામાં આવ્યું છે?

#2. ક્યા રાજ્યની સીમા પર અધિકતમ રાજ્યો આવે છે?

#3. સેન્ટ્રલ લેપ્રસી ટ્રેનિંગ એન્ડ રીસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ક્યા આવેલી છે?

#4. ભારતના 29મા રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવેલા તેલંગાણા રાજ્યની હદ ક્યા રાજ્યની હદ સાથે મળતી નથી?

#5. ક્યા રાજ્યમાં તાંબાનો મોટો ભંડાર છે?

#6. 2011ની વસ્તી ગણતરી મુજબ વિશ્વની કુલ વસ્તીમાં ભારતનો ભાગ કેટલો છે?

#7. અફીણની ખેતી ક્યાં થાય છે?

#8. નીચેનામાંથી ક્યા રાજ્યો ચીનની સાથે સરહદ ધરાવે છે? (P) જમ્મુ અને કાશ્મીર (Q) સિક્કિમ (R) અરુણાચલ પ્રદેશ (S) હિમાચલ પ્રદેશ

#9. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ફોરેસ્ટ મેનેજમેન્ટ ક્યા આવેલી છે?

#10. મુનાર હિલસ્ટેશન ક્યા રાજ્યમાં આવેલું છે?

#11. માચીસના ઉત્પાદન માટે નીચેનામાંથી ક્યું શહેર જાણીતું છે?

#12. 2011 વસતી ગણતરી મુજબ ભારતની વસતી ગીચતા કેટલી હતી?

#13. ઝારખંડ રાજયોમાં આવેલા કયા વિસ્તારના પવિત્ર ઉપવનોની માલિકી સમાજની હોવાથી તે વનોને કોઈ સરકારી નિયમ કે કાયદો લાગુ પડતો નથી?

#14. કુર્ગ શાના ઉત્પાદન માટે જાણીતું છે?

#15. ભારત…………….ની વચ્ચે આવે છે.

#16. ભારતની સમય રેખા નીચેનામાંથી કઈ છે?

#17. નાગાર્જુન સાગર પ્રોજેક્ટનું નિર્માણ કઈ નદી પર થયું છે?

#18. નીચેના પૈકીનું કયું પ્રાણી બ્રહ્મપુત્ર નદીના દલદલના ક્ષેત્રોમાં જોવા મળે છે?

#19. નીલગીરિ પર્વતમાળામાં ક્યાં વૃક્ષો વધારે જોવા મળે છે?

#20. ભારતનું વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય ક્યું છે?

#21. ભારતમાં સૌથી વધારે આયાત શેની થાય છે?

#22. ભારતમાં ઉંમર આધારિત સ્ત્રી-પુરુષ ગુણોત્તર (Sex Ratio) ની ગણતરી કરવાનું ક્યારથી શરૂ થયું?

#23. દ્રાક્ષના ઉત્પાદન સંબંધે વિશ્વમાં ભારતનો કેટલામો નંબર છે?

#24. ‘ભારતનો સંત્રી’ એટલે શું?

#25. બાલ્ફાક્રમ નેશનલ પાર્ક ક્યા આવેલ છે?

#26. ભારતનું ક્યું નવું રાજ્ય-2014માં બન્યું?

#27. તિરુવઅનંપપુરનું જુનું નામ શું હતું?

#28. વર્ષ 2011ની વસતી ગણતરી મુજબ ભારતમાં દર 1,000 પુરુષોએ સ્ત્રીઓની વસતી કેટલી છે?

#29. રામપદ સાગર યોજના કઈ નદી પર આવેલી છે?

#30. ભારતમાં એકમાત્ર સક્રિય જવાળામુખીનું નામ શું છે?

#31. દક્ષિણ ભારતની સૌથી વધુ લાબી નદી કઈ છે?

#32. કાઝીરંગા અભયારણ્ય ક્યાં આવેલું છે?

#33. ‘લૂ’ એ ક્યા પ્રકારનો પવન છે?

#34. દ્રાક્ષની ખેતી મોટા પાયા પર નીચેનામાંથી કયા રાજ્યમાં થાય છે?

#35. નીચેના કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોની વસ્તી સૌથી ઓછી છે?

#36. કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજયમાં આવેલો છે?

#37. ક્યા શહેર પાસેથી ભારતનો પ્રમાણસમય નક્કી થયેલો છે?

#38. કેરળ રાજયમાં કયું અભયારણ્ય આવેલું છે?

#39. ભારતમાં કઈ મધમાખી ઉછેરમાં અનુકૂળ હોવાથી વધુ પસંદ કરવામાં આવે છે?

#40. કસ્તૂરી મૃગ કયા રાષ્ટ્રીય ઉદ્યાન / અભયારણ્યમાં જોવા મળે છે?

#41. હૈદ્રાબાદ કઈ નદીના કિનારે આવેલું છે?

#42. નીચેની નદીઓમાં સૌથી લાંબી નદી કઈ છે?

#43. ભાખરા ડેમ કઈ નદી પર આવેલો છે?

#44. ક્યા પ્રકારના ખડકો પ્રાથમિક કે મૂળ ખડકો છે?

#45. એફએમ ગોલ્ડ ચેનલ નીચે પૈકી ક્યા શહેરમાં નથી?

#46. માહે ફેબ્રુઆરી 2014માં ભારતમાં ‘બેજબરૂઆ પૂર્વોત્તર સમિતિ’ ની રચના શાના માટે કરવામાં આવેલ?

#47. ભારતમાં કેસર ની ખેતી ક્યા થાય છે?

#48. ભારતમાં મેન્ગ્રવ વનક્ષેત્ર જે આવેલ છે તે વિશ્વના મેન્ગ્રવ ક્ષેત્રના કેટલા ટકા છે?

#49. …………….થી કર્કકૃત પસાર થતો નથી.

#50. વિંધ્ય ખડકતંત્રના ખડકો જ્યાં મળી આવે છે તે મલાની ક્ષેત્ર ક્યા રાજ્યમાં આવેલ છે?

Previous
Finish

નીચે આપેલ પરિક્ષાઓમાં આ Mcq Quiz ઉપયોગી થશે.

  • GPSC પરીક્ષા – GPSC Exam
  • શિક્ષક લાયકાત પરીક્ષા (TAT) – Teacher Aptitude Test
  • ટિચર એલિજીબિલિટી ટેસ્ટ (TET) – Teacher Eligibility Test
  • ગુજરાત ગૌણ સેવા પરીક્ષા (GSSSB) – Gujarat Subordinate Service Exam
  • GSET પરીક્ષા – Gujarat State Eligibility Test
  • ગુજરાત પંચાયત પરીક્ષા (GPSSB) – Gujarat Panchayat Service Exam
  • પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) – Police Sub Inspector
  • અસિસ્ટન્ટ સેકશન ઓફિસર પરીક્ષા (ASO) – Assistant Section Officer Exam
  • ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ પરીક્ષા (GSRTC) – Gujarat State Road Transport Exam
  • સ્ટાફ સિલેકશન પરીક્ષા (SSC) – Staff Selection Exam
  • હેડ માસ્ટર એપ્ટિટ્યૂડ પરીક્ષા (HMAT) – Head Master Aptitude Test
  • ડિપ્યુટી સેકશન ઓફિસર (DySO) – Deputy Section Officer Exam
  • પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા – Police Constable Exam
  • તલાટી મંત્રી પરીક્ષા – Talati Exam
  • જ્યૂનિયર કલાર્ક પરીક્ષા – Junior Clerk Exam
  • ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા – Forest Guard Exam
  • બિન સચિવાલય કલાર્ક પરીક્ષા – Bin Sachivalay Clerk Exam
  • મામલતદાર પરીક્ષા – Revenue Talati Exam
  • નાયબ મામલતદાર પરીક્ષા – Nayab Mamlatdar Exam
  • વિદ્યાસહાયક ભરતી પરીક્ષા – Vidhyasahayak Recruitment Exam

Also Play Quiz :

ભારતની ભૂગોળ MCQ QUIZ ભાગ 1

ભારતની ભૂગોળ MCQ QUIZ ભાગ 3

Adblock Detector

My Website Content

This is the main content of the page...

error: Content is protected !!
Scroll to Top