ગુજરાતી સાહિત્ય MCQ QUIZ ભાગ 5 । Gujarati Sahitya Mcq Quiz

ગુજરાતી સાહિત્ય MCQ QUIZ ભાગ 5
ગુજરાતી સાહિત્ય MCQ QUIZ ભાગ 5

ગુજરાતી સાહિત્ય MCQ QUIZ ભાગ 5, Gujarati Sahitya Mcq Quiz, Gujarati Sahitya MCQ Test, ગુજરાતી સાહિત્ય Mcq Pdf, Gujarati Sahitya Mcq Quiz with Answers, Gujarati Sahitya Mcq Quiz pdf, ગુજરાતી સાહિત્ય પ્રશ્નો, Gk Quiz Gujarati.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ગુજરાતી સાહિત્ય MCQ પ્રશ્નોની QUIZ રમી શકશો.

વિષયગુજરાતી સાહિત્ય
ક્વિઝ નંબર5
કુલ પ્રશ્નો 50
પાસ થવાની ટકાવારી60%

 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

 

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સમીક્ષા કરવા માટે થોડો સમય ફાળવો અને આગલી વખતે વધુ મજબૂત બનીને આવો સફળતા અવશ્ય મળશે.

#1. આંગળિયાતના લેખક કોણ?

#2. ‘દર્શક’ની કૃતિ ‘બંધન અને મુક્તિ’ કઈ ઐતિહાસિક ઘટના પર આધારિત છે?

#3. કાકાસાહેબ કાલેલકરનું પુરું નામ જણાવો.

#4. ‘શું શા પૈસા ચાર’ એવી ગુજરાતી ભાષા માટે વપરાતી અપમાનજનક ઉકિતથી દુઃખી થઈ કયા મધ્યયુગીન કવિએ ગુજરાતી ભાષાને આગળ લાવવાનો નિર્ધાર કર્યો?

#5. ‘માણભટ્ટ’તરીકે પ્રસિદ્ધિ પામેલા કવિ ક્યા છે?

#6. ‘યા હોમ કરીને પડો, ફતેહ છે આગે.’ આ પંક્તિ કયા કવિ દ્વારા રચવામાં આવી છે?

#7. ‘મૂછાળી મા’ તરીકે કયા બાલ કેળવણીકાર પ્રખ્યાત છે?

#8. ‘સુંદરમ્’ કોનું ઉપનામ છે?

#9. ‘અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ” પુસ્તક કોના વિશે છે?

#10. ‘શબ્દાનુશાસન’ ગ્રંથના લેખક કોણ છે?

#11. ‘જય જય ગરવી ગુજરાત’ કાવ્યના કવિ કોણ છે?

#12. પ્રસિદ્ધ કાવ્ય “કંઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે.’’ના સર્જકનું નામ જણાવો.

#13. કુંદનિકા કાપડીયા એ કઈ નવલકથા લખી છે?

#14. “લીલુડી ધરતી’’ના લેખક કોણ?

#15. સવાયા ગુજરાતીની ઉપાધિ ગાંધીજીએ કોને આપી હતી?

#16. નવલકથાકાર મુનશી દ્વારા પાટણ શહેરને ધ્યાનમાં રાખીને કઇ છેલ્લી નવલકથા લખવામાં આવેલ?

#17. ‘સત્યપ્રકાશ’ સાપ્તાહિક કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું?

#18. ગાંધીજીના પ્રિય ભજન ‘વૈષ્ણવ જન તો તેને રે કહીએ’ ની રચના કોણે કરી છે?

#19. ‘ઘડતર અને ચણતર’ કોની આત્મકથા છે?

#20. ‘દર્શક’ કોનું તખલ્લુસ છે?

#21. આમાંથી આધુનિક કોણ છે?

#22. પ્રમાણિકતાથી સોનીનો ધંધો કરતા હોવા છતાં પોતાના ઉપર બહેન અને બાદશાહ બન્નેએ અવિશ્વાસ વ્યક્ત કરતાં ખૂબ જ વ્યથિત થઈ ધંધાનો ત્યાગ કરી સત્યની શોધમાં નીકળી પડેલ પ્રસિદ્ધ કવિનું નામ જણાવો.

#23. ‘ભારેલો અગ્નિ’ના લેખક કોણ?

#24. ‘‘ઉચ્ચ શિક્ષણ’ : ચિંતા અને ચિંતન પુસ્તકના લેખક કોણ?

#25. ભક્ત કવિ નરસિંહ મહેતાનું જન્મસ્થળ ક્યું છે?

#26. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કોના વિશે એવું કહેવાતું, ‘રસ નિરુપણમાં કોઈ કવિ તેમના પેંગડામાં પગ નાખી શકે તેમ નથી.’’

#27. ભારતીય વિદ્યાભવનની સ્થાપના કોણે કરી હતી?

#28. નીચેના પૈકી કઈ સંસ્થા દ્વારા રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવે છે?

#29. આમાં કવિ તરીકે કોણ જાણીતા છે?

#30. ‘પીળું ગુલાબ અને હું’ ના નાટયકાર કોણ છે?

#31. ‘સ્નેહરશ્મિ’ ક્યાં લેખકનું ઉપનામ છે?

#32. ‘આઈને અકબરી’ અને ‘મિરાતે સિકંદરી’ નો ગુજરાતી અનુવાદ કોણે કર્યો?

#33. ધીરા ભગતના પદો ક્યા નામે જાણીતા છે?

#34. ‘‘શબ્દસૃષ્ટિ” કઈ સંસ્થાનું સામયિક છે?

#35. ગુજરાતના ક્યા સાહિત્યકાર રાજ્યસભાના સભ્ય હતા?

#36. કવિ ન્હાનાલાલનો દલપતરામ સાથે શો સંબંધ હતો?

#37. આમાં હાસ્યકાર કોણ નથી?

#38. ‘જ્ઞાતિ-નિબંધ’ના લેખક કોણ છે?

#39. આમાં લબ્ધપ્રતિષ્ઠ હાસ્યાર કોણ?

#40. જય સોમનાથ નવલકથા કોને લખી છે?

#41. ‘વીસમી સદી’ સામાયિકના તંત્રી કોણ હતાં?

#42. ઝવેરચંદ મેઘાણીનો જન્મ ક્યા ગામે થયો હતો?

#43. ‘ગુજરાતનો નાથ’ નવલકથાના લેખક કોણ છે?

#44. ટોલ્સટોયની ‘વોર એન્ડ પીસ’ નું ગુજરાતીમાં ભાષાંતર કોણે કર્યું?

#45. ઓખાહરણના સર્જકનું નામ શું છે?

#46. ‘ગુજર ભાષા’ શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કોણે કર્યો?

#47. ગુજરાતી વિશ્વકોશમાં કોનું સતત અને આગવું પ્રદાન છે?

#48. ‘કુંવરબાઈનું મામેરૂ’ આખ્યાનકૃતિ કયા કવિની છે?

#49. કવિ શ્રી ઉમાશંકર જોષીનું પુરુ નામ જણાવો.

#50. ‘પ્રસ્થાન’ સામાયિક શરૂ કરનાર કોણ હતું?

Previous
Finish

નીચે આપેલ પરિક્ષાઓમાં આ Mcq Quiz ઉપયોગી થશે.

  • GPSC પરીક્ષા – GPSC Exam
  • શિક્ષક લાયકાત પરીક્ષા (TAT) – Teacher Aptitude Test
  • ટિચર એલિજીબિલિટી ટેસ્ટ (TET) – Teacher Eligibility Test
  • ગુજરાત ગૌણ સેવા પરીક્ષા (GSSSB) – Gujarat Subordinate Service Exam
  • GSET પરીક્ષા – Gujarat State Eligibility Test
  • ગુજરાત પંચાયત પરીક્ષા (GPSSB) – Gujarat Panchayat Service Exam
  • પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) – Police Sub Inspector
  • અસિસ્ટન્ટ સેકશન ઓફિસર પરીક્ષા (ASO) – Assistant Section Officer Exam
  • ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ પરીક્ષા (GSRTC) – Gujarat State Road Transport Exam
  • સ્ટાફ સિલેકશન પરીક્ષા (SSC) – Staff Selection Exam
  • હેડ માસ્ટર એપ્ટિટ્યૂડ પરીક્ષા (HMAT) – Head Master Aptitude Test
  • ડિપ્યુટી સેકશન ઓફિસર (DySO) – Deputy Section Officer Exam
  • પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા – Police Constable Exam
  • તલાટી મંત્રી પરીક્ષા – Talati Exam
  • જ્યૂનિયર કલાર્ક પરીક્ષા – Junior Clerk Exam
  • ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા – Forest Guard Exam
  • બિન સચિવાલય કલાર્ક પરીક્ષા – Bin Sachivalay Clerk Exam
  • મામલતદાર પરીક્ષા – Revenue Talati Exam
  • નાયબ મામલતદાર પરીક્ષા – Nayab Mamlatdar Exam
  • વિદ્યાસહાયક ભરતી પરીક્ષા – Vidhyasahayak Recruitment Exam

Also Play Quiz :

ગુજરાતી સાહિત્ય MCQ QUIZ ભાગ 4

ગુજરાતી સાહિત્ય MCQ QUIZ ભાગ 6

Adblock Detector

My Website Content

This is the main content of the page...

error: Content is protected !!
Scroll to Top