
ગુજરાતી સાહિત્ય MCQ QUIZ ભાગ 4, Gujarati Sahitya Mcq Quiz, Gujarati Sahitya MCQ Test, ગુજરાતી સાહિત્ય Mcq Pdf, Gujarati Sahitya Mcq Quiz with Answers, Gujarati Sahitya Mcq Quiz pdf, ગુજરાતી સાહિત્ય પ્રશ્નો, Gk Quiz Gujarati.
નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ગુજરાતી સાહિત્ય MCQ પ્રશ્નોની QUIZ રમી શકશો.
| વિષય | ગુજરાતી સાહિત્ય |
| ક્વિઝ નંબર | 4 |
| કુલ પ્રશ્નો | 50 |
| પાસ થવાની ટકાવારી | 60% |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સમીક્ષા કરવા માટે થોડો સમય ફાળવો અને આગલી વખતે વધુ મજબૂત બનીને આવો સફળતા અવશ્ય મળશે.
#1. સવાયા ગુજરાતીની ઉપાધિ ગાંધીજીએ કોને આપી હતી?
#2. ગુજરાતી ભાષામાં પ્રથમ આત્મકથા કોણે લખેલી છે?
#3. ગુજરાત વિદ્યાસભાના નામે ઓળખાતી સંસ્થા ક્યા નામે શરૂ થઈ હતી?
#4. ગુજરાતી સાહિત્યનું મુખપત્ર કયું છે?
#5. વલ્લભ મેવાડાની કઈ રચનાઓ જાણીતી છે?
#6. ‘ઈર્શાદ’ ક્યા કવિનું ઉપનામ છે?
#7. જાણીતા ગઝલકાર શૂન્ય પાલનપુરીનું મૂળ નામ શું છે?
#8. આધુનિ સર્જક કોણ નથી?
#9. સાત પગલાં આકાશમાં નવલકથા કોણે લખી છે?
#10. રઘુવીર ચૌધરીને તાજેતરમાં કઈ કૃતિ માટે જ્ઞાનપીઠ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે?
#11. નીચેનામાંથી ક્યું સામયિક ગુજરાતી સાહિત્ય પરિષદનું સામયિક છે?
#12. ‘હિન્દુ ધર્મની બાળપોથી’ કૃતિના લેખક કોણ છે?
#13. ગુજરાતી ભાષાનો ‘સાર્થ જોડણી કોષ’ કઈ સંસ્થાનું પ્રકાશન છે?
#14. કાકાસાહેબ કાલેલકરનું ગુજરાતી સાહિત્યમાં કયા સાહિત્યપ્રકારથી સ્થાન બનેલું છે.
#15. પદ્યમાં વાર્તાઓ આપનાર સર્જકનું નામ આપો.
#16. ‘અંગત’ કાવ્ય સંગ્રહના કર્તા કોણ છે?
#17. કવિ ઉમાશંકર જોષીને ક્યા કાવ્યસંગ્રહ માટે જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો હતો?
#18. ‘જય જય ગરવી ગુજરાત’ ના રચિયતા કવિ કોણ છે?
#19. લોહીની સગાઈ કયા પ્રકારની સાહિત્યક રચના છે?
#20. ગુજરાતી ભાષાનું પ્રથમ હાઈકુ કોણે લખ્યું છે?
#21. દેશી કારીગરીને ઉત્તેજન કર્તાનું નામ જણાવો.
#22. ‘‘કવિ શિરોમણી’’ નું નામ કોને મળ્યું?
#23. બાળ સાહિત્યના લોકપ્રિય લેખક કોણ હતા?
#24. ગુજરાતી વિષયમાં પી.એચ.ડી.ના સૌપ્રથમ માર્ગદર્શક તરીકે ક્યા સાહિત્યકાર માન્ય થયા હતા?
#25. ગુજરાતી સાહિત્યની મહાનવલ કોને ગણવામાં આવે છે?
#26. નીચેનામાંની ક્યા કવિને જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયેલ નથી?
#27. આધુનિક કવિ કોણ છે?
#28. ‘વેરની વસૂલાત’ નવલકથાના લેખક કોણ છે?
#29. ગૂજરાત વિદ્યાપીઠમાં સેવાઓ આપનાર ‘કાકા કાલેલકર” નો જન્મ કયો થયો હતો?
#30. સત્યના પ્રયોગ આત્મકથા ક્યા સર્જક પાસેથી પ્રાપ્ત થાય છે?
#31. ‘ચાબખા’ સ્વરૂપની રચનાઓ કરનાર સર્જકનું નામ જણાવો.
#32. ભૂત નિબંધના લેખક કોણ છે?
#33. મીરાંબાઈના પદો કઈ ભાષામાં પ્રાપ્ત થાય છે?
#34. નીચેનામાંથી કયો ઍવોર્ડ સાહિત્ય ક્ષેત્રે કરેલા ઉત્તમ કાર્ય, લેખન માટે અપાતો નથી?
#35. ગુજરાતી સમાજ અને સ્વભાવનું આલેખન કરનાર મહાકવિ પ્રેમાનંદનું જન્મથળ જણાવો.
#36. પહાડનું બાળક તરીકે કોને ઓળખવામાં આવે છે?
#37. પ્રસિદ્ધ પ્રાર્થના ‘મંગલ મંદિર ખોલો, દયામય’ ના રચિયતાનું નામ જણાવો.
#38. નરસિંહ મહેતાની કઈ રચના ખ્યાતનામ છે?
#39. કવિ અખાનો મૂળ વ્યવસાય કયો હતો?
#40. મહાત્મા ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને ક્યું બિરુદ આપ્યું હતું?
#41. ખંડકાવ્યના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે?
#42. ગુજરાતી ભાષાનું સર્વપ્રથમ માસિક ક્યું ગણાય છે?
#43. જયંતીલાલ ગોહિલનું તખલ્લુસ જણાવો.
#44. કવિ કલાપીની કર્મભૂમિ લાઠી કયા જિલ્લામાં આવેલું છે?
#45. નીચેનામાંથી ક્યું ઘટકતત્વ હાઈકુમાં આવતું નથી?
#46. નીચેમાંથી કયું પુસ્તક સ્વામી સચ્ચિદાનંદે લખ્યું નથી?
#47. અસીમ રાંદેરીનું નામ શું છે?
#48. જ્ઞાનપીઠ દ્વારા અપાતો મૂર્તિદેવી પુરસ્કાર ક્યા ગુજરાતી લેખકને મળ્યો છે?
#49. ગુજરાતીની પ્રથમ નવલકથા ક્યા સર્જક પાસેથી પાપ્ત થાય છે?
#50. ‘લોહીની સગાઈ’ વાર્તાના સર્જકનું નામ જણાવો.
નીચે આપેલ પરિક્ષાઓમાં આ Mcq Quiz ઉપયોગી થશે.
- GPSC પરીક્ષા – GPSC Exam
- શિક્ષક લાયકાત પરીક્ષા (TAT) – Teacher Aptitude Test
- ટિચર એલિજીબિલિટી ટેસ્ટ (TET) – Teacher Eligibility Test
- ગુજરાત ગૌણ સેવા પરીક્ષા (GSSSB) – Gujarat Subordinate Service Exam
- GSET પરીક્ષા – Gujarat State Eligibility Test
- ગુજરાત પંચાયત પરીક્ષા (GPSSB) – Gujarat Panchayat Service Exam
- પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) – Police Sub Inspector
- અસિસ્ટન્ટ સેકશન ઓફિસર પરીક્ષા (ASO) – Assistant Section Officer Exam
- ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ પરીક્ષા (GSRTC) – Gujarat State Road Transport Exam
- સ્ટાફ સિલેકશન પરીક્ષા (SSC) – Staff Selection Exam
- હેડ માસ્ટર એપ્ટિટ્યૂડ પરીક્ષા (HMAT) – Head Master Aptitude Test
- ડિપ્યુટી સેકશન ઓફિસર (DySO) – Deputy Section Officer Exam
- પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા – Police Constable Exam
- તલાટી મંત્રી પરીક્ષા – Talati Exam
- જ્યૂનિયર કલાર્ક પરીક્ષા – Junior Clerk Exam
- ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા – Forest Guard Exam
- બિન સચિવાલય કલાર્ક પરીક્ષા – Bin Sachivalay Clerk Exam
- મામલતદાર પરીક્ષા – Revenue Talati Exam
- નાયબ મામલતદાર પરીક્ષા – Nayab Mamlatdar Exam
- વિદ્યાસહાયક ભરતી પરીક્ષા – Vidhyasahayak Recruitment Exam
Also Play Quiz :
ગુજરાતી સાહિત્ય MCQ QUIZ ભાગ 3
ગુજરાતી સાહિત્ય MCQ QUIZ ભાગ 5




