ગુજરાતનો સાંસ્કૃતિક વારસો MCQ QUIZ ભાગ 1। Gujarat No Sanskrutik Varso Mcq Quiz

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો MCQ QUIZ ભાગ 1
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો MCQ QUIZ ભાગ 1

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો MCQ QUIZ ભાગ 1, Gujarat No Sanskrutik Varso Mcq Quiz, Gujarat No Sanskrutik Varso Test, Online Test Gujarati, GK Test Gujarati.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો MCQ પ્રશ્નોની QUIZ રમી શકશો.

વિષયગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસો
ક્વિઝ નંબર1
કુલ પ્રશ્નો 50
પાસ થવાની ટકાવારી60%

 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સમીક્ષા કરવા માટે થોડો સમય ફાળવો અને આગલી વખતે વધુ મજબૂત બનીને આવો સફળતા અવશ્ય મળશે.

#1. કચ્છ ભિંતચિત્ર કહેવાય……………છે.

#2. બન્ને વિધાનો વાંચો અને નીચે આપેલા વિકલ્પો પૈકી સાચો જવાબ પસંદ કરો. (1) રણછોડભાઈ ઉદયરામ ‘રણછોડ આમલીખાઉ’ તરીકે જાણીતા છે. (2) ‘લક્ષ્મી વિજય ડ્રામા ગ્રુપ’ ના સભ્ય રણછોડદાસ ગુજરાતી નાટકના શેક્સપિયર તરીકે ખ્યાતનામ છે.

#3. ગુજરાતના આદિવાસી વિસ્તારમાં ચોક્કસ દિવસોએ દર અઠવાડિયે જે મેળા ભરાય છે તેને શું કહેવાય છે?

#4. ગાંધીજીએ લખેલા પુસ્તકોમાં સૌથી વધુ જાણીતું ક્યું છે?

#5. ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલય ક્યું છે અને ક્યાં આવેલું છે?

#6. પ્રાચીનકાળમાં ઉત્તર ગુજરાત ક્યા નામે ઓળખાતું હતું?

#7. ગુજરાતમાં સર્વપ્રથમ ‘સફાઈ વિદ્યાલય’નો પ્રારંભ ક્યાં થયો હતો?

#8. ગુજરાતના ક્યા શહેરની ‘બાંધણી’ સાડી દેશભરમાં પ્રસિદ્ધ છે?

#9. ઉષા, ભગવાન કૃષ્ણના પૌત્રવધૂએ જે નૃત્યની લાસ્ય શૈલીને ખ્યાતનામ કરી, તે કયા નામે ઓળખાય છે?

#10. બાપ્સ (BAPS) નું પ્રથમ મંદિર કયાં આવેલું છે?

#11. સ્વામી હરિદાસ કઈ ધાર્મિક પ્રણાલીના હતા?

#12. પૂ.મોરારીબાપુના જન્મ સ્થળનું નામ જણાવો.

#13. ગુજરાતના ભરૂચ જિલ્લામાં કઈ જગ્યાએ દર 18 વર્ષે કુંભમેળો ભરાય છે?

#14. નીચેનામાંથી ગુજરાતનું ક્યું સ્થળ યુનેસ્કો દ્વારા વિશ્વ વારસાના સ્થળોની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે?

#15. નીચેના પૈકી ક્યું નૃત્ય પુરુષ પ્રધાન છે?

#16. ગુજરાતના સામાજિક અગ્રણી શ્રી વિષ્ણુ પંડ્યાની ઓળખ આપો.

#17. ભક્તિ નિકેતન આશ્રમમાં ક્યા સંન્યાસીએ ક્રાંતિકારી વિચારો સ્પષ્ટ અને નીડર બની રજૂ કર્યા છે?

#18. પોરબંદર નજીક માધવપુર ખાતે યોજાતો માધવરાયનો મેળો એ…..

#19. વોટસન સંગ્રહાલય કયાં આવેલું છે?

#20. જામનગર જિલ્લામાં આવેલા ગોપ મંદિરો નીચેના પૈકી કઈ સ્થાપત્ય શૈલીના છે?

#21. ગુજરાતનું ક્યું શહેર ‘સાક્ષરભૂમિ’ તરીકે ઓળખાયેલું છે?

#22. ગાંધીજીએ કોની ઈચ્છાથી નવજીવન સામયિકનું તંત્રીપદ સ્વીકાર્યું?

#23. ‘ચિત્રવિચિત્રનો મેળો’ ક્યા યોજાય છે?

#24. ગુજરાતમાં આધુનિક સુધારા ચળવળના પિતા કોણ હતું?

#25. ‘અજરખ’ છાપકામ શેના ઉપર થાય છે?

#26. ‘‘જનતા વોચ’’ કોને દોરી હતી?

#27. યુનેસ્કો આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવમાં કઈ ગુજરાતી ફિલ્મને હ્યુમન રાઈટ્સ એવોર્ડ પ્રાપ્ત થયો હતો?

#28. ‘પીથોરો’ કઈ જાતિના સર્વોચ્ચ ભગવાન છે?

#29. નીચેના પૈકી ક્યા જિલ્લામાં ઝાલાવાડી બોલી બોલાય છે?

#30. ગુજરાતમાં મંદિર બાંધવાની અને મૂર્તિઓ બનાવવાની કળા કયા સમુદાય દ્વારા સાચવી રાખવામાં આવી છે?

#31. ‘પ્રણામી સંપ્રદાય’ કોના દ્વારા શરૂ કરવામાં આવ્યો ?

#32. ગાંધીજીના મોટા પુત્ર હરિલાલ પર લખાયેલ પુસ્તક ક્યું?

#33. દ્વારકાના મુખ્ય મંદિરનું નામ શું છે?

#34. પ્રખ્યાત વૌઠાના મેળાની જગ્યા પર કેટલી નદીનો સંગમ થાય છે?

#35. ‘ધરતીના ચિત્રકાર’ તરીકે કોણ જાણીતા હતા?

#36. ગુજરાતમાં આધુનિક શિક્ષણના પ્રણેતા ‘પિતા’ તરીકે કોણ વિખ્યાત છે?

#37. કોટવાલની શી ફરજ હતી?

#38. ‘સુદ્રેહ’ અને ‘કુસ્તી’ કોના દ્વારા ધારણ કરવામાં આવે છે?

#39. ગુજરાતનાં કયા શૈક્ષણિક સંકુલ /સંસ્થામાં આદિવાસી સંગ્રહાલય આવેલું છે?

#40. વિતનચિત્ર એટલે……………

#41. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ઠાકોરનું ક્યું નૃત્ય ખૂબ જાણીતું છે?

#42. આઈ.આઈ.એમ. અમદાવાદ આર્કિટેક્ટ કોણ છે?

#43. ક્યા કચ્છી માલમે વાસ્કો દ ગામાના વહાણને પૂર્વ આફ્રિકાથી માલિન્દીથી મલબાર કિનારા સુધી દિશા આપી?

#44. સામાજીક-સાંસ્કૃતિક રીતે ખ્યાતનામ એવો આદિવાસીઓનો ‘ગોળ-ગધેડા’ મેળો ક્યાં ઉજવવામાં આવે છે?

#45. ગુજરાતમાં પુસ્તકાલય ચળવળના પ્રણેતા કોણ હતાં?

#46. મીરાંબાઈ કઈ ભક્તિ પરંપરાના હતાં?

#47. ગુજરાતમાં એકમાત્ર સિનેગોગ (યહુદીઓનું પ્રાર્થના સ્થળ) ક્યાં આવેલું છે?

#48. જૂના ગુજરાતી નાટકોમાં, કોનાં નાટકો ‘શીખામણિયો’ તરીકે ઓળખાતા હતા?

#49. ગુજરાતમાં બુદ્ધનો સ્તૂપ ક્યાં આવેલો છે?

#50. ‘સીતાજીની કાંચળી’ ના લેખક કોણ છે?

Previous
Finish

નીચે આપેલ પરિક્ષાઓમાં આ Mcq Quiz ઉપયોગી થશે.

  • GPSC પરીક્ષા – GPSC Exam
  • શિક્ષક લાયકાત પરીક્ષા (TAT) – Teacher Aptitude Test
  • ટિચર એલિજીબિલિટી ટેસ્ટ (TET) – Teacher Eligibility Test
  • ગુજરાત ગૌણ સેવા પરીક્ષા (GSSSB) – Gujarat Subordinate Service Exam
  • GSET પરીક્ષા – Gujarat State Eligibility Test
  • ગુજરાત પંચાયત પરીક્ષા (GPSSB) – Gujarat Panchayat Service Exam
  • પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) – Police Sub Inspector
  • અસિસ્ટન્ટ સેકશન ઓફિસર પરીક્ષા (ASO) – Assistant Section Officer Exam
  • ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ પરીક્ષા (GSRTC) – Gujarat State Road Transport Exam
  • સ્ટાફ સિલેકશન પરીક્ષા (SSC) – Staff Selection Exam
  • હેડ માસ્ટર એપ્ટિટ્યૂડ પરીક્ષા (HMAT) – Head Master Aptitude Test
  • ડિપ્યુટી સેકશન ઓફિસર (DySO) – Deputy Section Officer Exam
  • પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા – Police Constable Exam
  • તલાટી મંત્રી પરીક્ષા – Talati Exam
  • જ્યૂનિયર કલાર્ક પરીક્ષા – Junior Clerk Exam
  • ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા – Forest Guard Exam
  • બિન સચિવાલય કલાર્ક પરીક્ષા – Bin Sachivalay Clerk Exam
  • મામલતદાર પરીક્ષા – Revenue Talati Exam
  • નાયબ મામલતદાર પરીક્ષા – Nayab Mamlatdar Exam
  • વિદ્યાસહાયક ભરતી પરીક્ષા – Vidhyasahayak Recruitment Exam

Also Play Quiz :

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો MCQ QUIZ ભાગ 2

ગુજરાતના જિલ્લા MCQ QUIZ ભાગ 1

Adblock Detector

My Website Content

This is the main content of the page...

error: Content is protected !!
Scroll to Top