
ગુજરાતની ભૂગોળ MCQ QUIZ ભાગ 6, Gujarat Ni Bhugol MCQ QUIZ, Gujarat Ni Bhugol Mcq Quiz with Answers, Gujarat ni Bhugol Mcq Quiz pdf, Girish Education Quiz.
આ post સ્ટુડન્ટ્સ, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારો અને ગુજરાતી ભૂગોળમાં રસ ધરાવનાર દરેકને ઉપયોગી બનશે.
| વિષય | ગુજરાતની ભૂગોળ |
| ક્વિઝ નંબર | 6 |
| કુલ પ્રશ્નો | 50 |
| પાસ થવાની ટકાવારી | 60% |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સમીક્ષા કરવા માટે થોડો સમય ફાળવો અને આગલી વખતે વધુ મજબૂત બનીને આવો સફળતા અવશ્ય મળશે.
#1. પાલનપુર નજીક આવેલ દાંતીવાડા ખાતે કઈ નદી ઉપર બંધ બાંધવામાં આવેલો છે?
#2. ગુજરાત રાજ્યનું કાચબા ઉછેર કેન્દ્ર ક્યા જિલ્લામાં આવેલું છે?
#3. ગુજરાતમાં વધુ ગીચ વનાવરણ (Very dense forest cover) ધરાવતો કયો જિલ્લો છે?
#4. પરવાળા (કોરલ) કયા અભયારણ્યમાં જોવા મળે છે?
#5. કાળિયાર માટેનું રાષ્ટ્રીય પાર્ક ક્યા જિલ્લામાં આવેલ છે?
#6. ખડમોર પક્ષી કયા રાષ્ટ્રીય ઉદ્યાન/અભયારણ્યમાં જોવા મળે છે?
#7. પાલીતાણાના જૈન મંદિરો ક્યા પર્વત પર આવેલા છે?
#8. ક્યા રસાયણના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર ભારતમાં મોખરે છે?
#9. ગુજરાતમાં સૌથી પ્રથમ સુર્યોદય કયા જિલ્લામાં થાય છે?
#10. કાળો ડુંગર ક્યા જિલ્લામાં આવેલો છે?
#11. ગાયના સંવર્ધન માટે ગુજરાત સરકારે કયા સ્થળે નવી ‘કાઉસેંચરી’ શરૂ કરવાનો નિર્ણય કર્યો?
#12. એશિયા ખંડની સૌથી મોટી સહકારી ડેરી ક્યાં આવેલી છે?
#13. નીચેનામાંથી ક્યા માસમાં રવિઋતુના પાક થાય છે?
#14. સંખેડા શાના માટે વખણાય છે?
#15. બાલારામ ગુજરાતના ક્યા જિલ્લામાં આવેલું છે?
#16. વેળાવદરનું અભ્યારણ શાના માટે જાણીતું છે?
#17. ભેંસાણ તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે?
#18. ચીડના વૃક્ષના રસમાંથી નીચે પૈકી શું બનાવવામાં આવે છે?
#19. વૌઠા શેના માટે જાણીતું છે?
#20. ગુજરાતનો વિસ્તાર (અક્ષાંશ – રેખાંશ) સંબંધમાં નીચેના પૈકી ક્યો જવાબ સાચો છે?
#21. ગુજરાત રાજ્યના ક્યા પ્રદેશને ‘સોનેરી પાનનો મુલક’ પણ કહે છે?
#22. કચ્છ જિલ્લામાં આવેલા પ્રાન્ધ્રો વિસ્તારમાંથી શું મળી આવે છે?
#23. ઉચ્છલ તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે?
#24. આ નગર ચિનાઈ માટીના નળિયા, વાસણો અને માટી માટે જાણીતું છે.
#25. રાસ્કા વિયર યોજના કઈ નદીનું પાણી લાવે છે?
#26. એસિડિક જમીનને તટસ્થ કરવા ક્યો પદાર્થ ઉમેરવામાં આવે છે?
#27. નીચે દર્શાવેલ ક્યા બે સ્થળોનું અંતર સૌથી વધારે છે?
#28. ગિફટ સિટીમાં ‘GIFT’ એટલે શું?
#29. અમદાવાદ જિલ્લામાં સાત નદીઓના સંગમ સ્થળે વૌઠાનોમેળો યોજાય છે.આ સાત નદીઓમાં નીચે પૈકી કઈ નદીઓનો સમાવેશ થાય છે?
#30. ગુજરાતનો ભૌગોલિક વિસ્તાર………ચો. કી. મી. છે અને તે પૂરાં દેશના વિસ્તારના………..% વિસ્તાર છે.
#31. કુલ ભૌગૌલિક વિસ્તાર અને તે પૈકીનો વન વિસ્તાર ધ્યાને રાખતાં ટકાવારીની દૃષ્ટિએ કયા જિલ્લામાં વન વિસ્તારની ટકાવારી સૌથી વધુ છે?
#32. કર્કવૃત્ત ગુજરાતના ક્યા ભાગમાંથી પસાર થાય છે?
#33. નીચે દર્શાવેલ વૃક્ષો પૈકી કયુ વૃક્ષ આરક્ષિત (Reserved) નથી?
#34. બનાસ નદીનું ઉદ્દભવસ્થાન ક્યાં છે?
#35. નળસરોવર અહીં આવેલું છે?
#36. ‘લીલીનાધેર’ શબ્દ આમાંથી કોની સાથે જોડાયેલ છે?
#37. નીચેનામાંથી ગુજરાતનું ક્યું શહેર અકીકના પથ્થર માટે જાણીતું છે?
#38. “એનરોન પ્રોજેકટ’ શાના માટે છે?
#39. ‘કાથો’ કયા વૃક્ષના લાકડામાંથી મેળવવામાં આવે છે?
#40. સુઈગામ તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે?
#41. કઈ વનસ્પતિના બીજના તેલમાંથી ‘બાયોડિઝલ’ મેળવવામાં આવે છે?
#42. મરીન નેશનલ પાર્ક ક્યા ટાપુ પર આવેલો છે?
#43. અમરકંટકમાંથી કઈ નદી નીકળે છે?
#44. દાંતીવાડા બંધ કઈ નદી પર બાંધવામાં આવેલ છે?
#45. જેસોરની ટેકરીઓ ક્યા સ્થળોની વચ્ચે આવેલી છે?
#46. ગુજરાત રાજ્યના મોરબી જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી ક્યા જિલ્લાની હદ સ્પર્શતી નથી?
#47. ઈફકો (IFFCO) શેના માટે પ્રખ્યાત છે?
#48. જૂન – 2014માં નર્મદા બંધની ઊંચાઈ વધારવા મંજૂરી આપી તે કેટલા મીટરથી વધારી કેટલા મીટર સુધી વધારવાની મંજૂરી છે?
#49. અંબાજી તીર્થધામ કઈ પર્વતમાળામાં આવેલું છે?
#50. સુરસાગર તળાવ ક્યા શહેરમાં આવેલું છે?
- GPSC પરીક્ષા – GPSC Exam
- શિક્ષક લાયકાત પરીક્ષા (TAT) – Teacher Aptitude Test
- ટિચર એલિજીબિલિટી ટેસ્ટ (TET) – Teacher Eligibility Test
- ગુજરાત ગૌણ સેવા પરીક્ષા (GSSSB) – Gujarat Subordinate Service Exam
- GSET પરીક્ષા – Gujarat State Eligibility Test
- ગુજરાત પંચાયત પરીક્ષા (GPSSB) – Gujarat Panchayat Service Exam
- પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) – Police Sub Inspector
- અસિસ્ટન્ટ સેકશન ઓફિસર પરીક્ષા (ASO) – Assistant Section Officer Exam
- ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ પરીક્ષા (GSRTC) – Gujarat State Road Transport Exam
- સ્ટાફ સિલેકશન પરીક્ષા (SSC) – Staff Selection Exam
- હેડ માસ્ટર એપ્ટિટ્યૂડ પરીક્ષા (HMAT) – Head Master Aptitude Test
- ડિપ્યુટી સેકશન ઓફિસર (DySO) – Deputy Section Officer Exam
- પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા – Police Constable Exam
- તલાટી મંત્રી પરીક્ષા – Talati Exam
- જ્યૂનિયર કલાર્ક પરીક્ષા – Junior Clerk Exam
- ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા – Forest Guard Exam
- બિન સચિવાલય કલાર્ક પરીક્ષા – Bin Sachivalay Clerk Exam
- મામલતદાર પરીક્ષા – Revenue Talati Exam
- નાયબ મામલતદાર પરીક્ષા – Nayab Mamlatdar Exam
- વિદ્યાસહાયક ભરતી પરીક્ષા – Vidhyasahayak Recruitment Exam
Also Play Quiz :




