
ધોરણ 6 વિજ્ઞાન એકમ 11 Mcq Quiz, Std 6 Science Unit 11 Mcq Quiz, ધોરણ 6 વિજ્ઞાન પાઠ 11 Mcq Online Test, Std 6 Science Chapter 11 Mcq Quiz, Std 6 Science Chapter 11 Mcq Test, Std 6 Science Chapter 11 Mcq Question.
| ધોરણ : | 6 |
| વિષય : | વિજ્ઞાન |
| એકમ : 11 | આપણી આસપાસની હવા |
| MCQ : | 40 |
| પાસ થવાની ટકાવારી : | 50% |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સમીક્ષા કરવા માટે થોડો સમય ફાળવો અને આગલી વખતે વધુ મજબૂત બનીને આવો સફળતા અવશ્ય મળશે.
#1. તલ સૂકી માટીનો એક ટુકડો પાણી ભરેલી ડોલમાં નાખે છે તેને પાણીમાં પરપોટા નીકળતા જોવા મળે છે, તો આ પરપોટા ઉત્પન્ન થવાનું કારણ કયું હશે?
#2. પવન ચક્કીનો ઉપયોગ નીચેનામાંથી શામાં થતો નથી?
#3. નીચેનામાંથી કોની ગતિમાં હવા મદદ કરતી નથી?
#4. પૃથ્વીની સપાટીથી જેમ ઉપર જઇએ તેમ હવા………….થાય છે.
#5. હવા વાયુઓનું……………..છે.
#6. હવા કરતાં ભારે, ગંધહીન, રંગહીન અને અગ્નિશામક તરીકે ઓળખાતા વાયુનું નામ આપો.
#7. સજીવો માટે નુકસાનકારક ઘટકો કયા છે?
#8. પ્રકાશના સંશ્લેષણની ક્રિયા દરમિયાન વનસ્પતિ કયો વાયુ ઉત્પન્ન કરે છે?
#9. જે વાયુ રંગહીન, ગંધહીન, હવા કરતાં ભારે અને દહન માટે જરૂરી છે તે વાયુ કયો છે?
#10. પ્રકાશસંશ્લેષણની ક્રિયા દરમિયાન વનસ્પતિ કયા વાયુનો ઉપયોગ કરે છે?
#11. હવામાં નાઈટ્રોજનનું પ્રમાણ કેટલા ટકા છે?
#12. નીચેનામાંથી ઑકિસજન ચક્રમાં કોણ મહત્વનો ભાગ ભજવે છે?
#13. હવાના કયા ઘટકનો ઉપયોગ વનસ્પતિ તેનો ખોરાક બનાવવા માટે કરે છે?
#14. હવા જયારે ઠંડી સપાટીના સંપર્કમાં આવે છે ત્યારે કઇ પ્રક્રિયા થાય છે?
#15. નીચેનામાંથી કોની હાજરી હવામાં હોતી નથી?
#16. વાતાવરણમાં રહેલા કયા વાયુઓ દહન માટે જરૂરી નથી?
#17. હવા વાયુઓનું……………..છે.
#18. પૃથ્વીની આસપાસ આવેલા હવાના આવરણને.……….કહે છે.
#19. હવામાં O2 તેનું પ્રમાણ કેટલા ટકા છે?
#20. જે પ્રાણીઓ પાણીમાં રહે છે તે શ્વસનમાં કયા વાયુનો ઉપયોગ કરે છે?
#21. હવા માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? (I) તે પવન ચક્કીને ફેરવે છે. (II) તે વિમાનની ગતિમાં મદદ કરે છે. (III) તેનો જળચક્રમાં કોઈ ફાળો નથી. (V) પંખીઓ હવાની હાજરીના કારણે ઉડી શકે છે.
#22. પ્રકાશના સંશ્લેષણની ક્રિયા દરમિયાન વનસ્પતિ કયો વાયુ ઉત્પન્ન કરે છે?
#23. વાતાવરણમાં ઑક્સિજનનું પુન: ઉમેરણ કરવા માટે જવાબદાર ઘટક કયો છે?
#24. નીચેનામાંથી ઑક્સિજન વાયુનો ઉપયોગ કઇ ક્રિયામાં થાય છે?
#25. નીચેનામાંથી કઇ પ્રક્રિયામાં ઑકિસજનની હાજરી જરૂરી છે?
#26. જલચક્ર માટે નીચેનામાંથી કોણ જરૂરી છે?
#27. કાર્બન ડાયોકસાઇડ વાયુના સંદર્ભમાં ખોટું વિધાન પસંદ કરો.
#28. હવામાં પાણીની બાષ્પની હાજરી શાના માટે મહત્વની છે?
#29. વાતાવરણમાં પાણીની બાષ્પના કેટલા પ્રમાણમાં કપડાં જલ્દી સુકાઈ જાય છે?
#30. હવામાં નાઈટ્રોજનનું પ્રમાણ કેટલા ટકા છે?
#31. નીચેનામાંથી વાતાવરણમાં કયો વાયુ મળતો નથી?
#32. હવામાં નાઈટ્રોજન વાયુ કેટલો ભાગ રોકે છે?
#33. હવાના બંધારણમાં ઘટકોના પ્રમાણને આધારે ઉતરતા ક્રમ માટે સાચો વિકલ્પ પસંદ કરો.
#34. વનસ્પતિ ઑકિસજનનો ઉપયોગ કઈ ક્રિયામાં કરે છે?

#35. હવાના બંધારણની આકૃતિમાં ‘P’ દર્શાવેલો ભાગ કયો વાયુ દર્શાવે છે?
#36. પૃથ્વીના વાતાવરણને લગતા વિધાનોમાંથી નીચેનામાંથી ક્યું વિધાન ખોટું છે?
#37. પૃથ્વીની આસપાસ આવેલા હવાના આવરણને.……….કહે છે.
#38. સળગતી મીણબત્તી પર કાચનો પ્યાલો ઢાંકી દેતાં શું જોવા મળે છે?
#39. નીચેનામાંથી હવામાં સૌથી વધુ ભાગ કયા વાયુનો છે?
#40. નીચેનામાંથી કઈ ક્રિયામાં ઑક્સિજનનો ઉપયોગ થાય છે?
Also Play Quiz :
ધોરણ 6 વિજ્ઞાન એકમ 10 Mcq Quiz




