ધોરણ 6 વિજ્ઞાન એકમ 5 Mcq Quiz । Std 6 Science Unit 5 Mcq Quiz

ધોરણ 6 વિજ્ઞાન એકમ 5 Mcq Quiz
ધોરણ 6 વિજ્ઞાન એકમ 5 Mcq Quiz

ધોરણ 6 વિજ્ઞાન એકમ 5 Mcq Quiz, Std 6 Science Unit 5 Mcq Quiz, ધોરણ 6 વિજ્ઞાન પાઠ 5 Mcq Online Test, Std 6 Science Chapter 5 Mcq Quiz, Std 6 Science Chapter 5 Mcq Test, Std 6 Science Chapter 5 Mcq Question.

ધોરણ :6
વિષય :વિજ્ઞાન
એકમ : 5શરીરનું હલનચલન
MCQ :40
પાસ થવાની ટકાવારી :50%
 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સમીક્ષા કરવા માટે થોડો સમય ફાળવો અને આગલી વખતે વધુ મજબૂત બનીને આવો સફળતા અવશ્ય મળશે.

#1. અતુલ આકાશમાં ઉડતાં પક્ષીઓ જુએ છે અને કેટલીક બાબતો નોંધે છે, તેમાં કઈ બાબત સત્ય નથી? I. તેનાં હાડકાં છિદ્રિષ્ટ છે. II. તેના શરીરમાં વાતાશયો છે. III. તેના અગ્ર ઉપાંગનું ચાંચમાં રૂપાંતરણ થયેલું છે. IV. છાતીનાં અસ્થિઓ ઉડ્ડયન સ્નાયુ જકડી રાખે છે.

#2. આપણા શરીરનાં બે હાડકાં જે સ્થાને જોડાય છે તેને શું કહે છે?

#3. શરીરનાં બધા હાડકાં જોડાઈને સુંદર આકાર પ્રદાન કરાવવા માટે એક માળખું તૈયાર કરે છે. આ માળખાને………….કહે છે.

#4. નીચે આપેલી આકૃતિને શરીરમાં ઉપરથી નીચેના ક્રમમાં ગોઠવો.

#5. કયા અસ્થિના આધાર પર જમીન ઉપર બેસી શકાય છે?

#6. દોરડું કૂદતી મોનિકાના હાથની ગતિ સાથે કયો સાંધો સંકળાયેલો છે?

#7. આપણા શરીરના કોઈ ભાગને વાળીએ છીએ ત્યારે તે કયા ભાગથી વળે છે?

#8. ખોપરીનું કયું અસ્થિ હલનચલન કરે છે?

#9. ખોપરીના હાડકા વડે બનતા સાંધા પૈકી કેટલા સાંધા ચલ છે?

#10. કરોડરજુનું બીજું નામ જણાવો.

#11. નીચેનામાંથી કયા અંગમાં માત્ર કાસ્થિ છે?

#12. નીચેના પૈકી કયા ભાગમાં ખલ-દસ્તા સાંધો છે?

#13. આપણે ઉપર-નીચે, ડાબી-જમણી બાજુએ સરળતાથી જોઈ શકીએ છીએ તો આ ક્રિયામાં કયા પ્રકારનો સાંધો સંકળાયેલો છે?

#14. કરોડસ્તંભમાં આવેલાં હાડકાંની સંખ્યા જણાવો.

#15. કયા અસ્થિના આધાર પર જમીન ઉપર બેસી શકાય છે?

#16. નીચેનામાંથી કયા સજીવની હલનચલનની ગતિ અલગ છે?

#17. અળસિયાનું શરીર શેનું બનેલું છે?

#18. શરીરનાં બધા હાડકાં જોડાઈને સુંદર આકાર પ્રદાન કરાવવા માટે એક માળખું તૈયાર કરે છે. આ માળખાને………….કહે છે.

#19. ક્રિકેટની રમતમાં ઝડપી બોલર દ્વારા બોલિંગ કરવાની ક્રિયા કયા સાંધા સાથે સંકળાયેલ છે?

#20. વંદો દીવાલ પર કયા કારણે ચાલી શકે છે?

#21. અળસિયું માટીમાં કઈ રીતે ચાલે છે?

#22. હૃદય અને ફેફસાં જેવા નાજુક અવયવોનું રક્ષણ શેમાં થાય છે?

#23. તમે સાપ, અળસિયું, ઈયળ જુઓ છો,તેમની વચ્ચેની સામ્યતા નોંધો છો, તો નીચેનામાંથી કઈ સામ્યતા હોઈ શકે?

#24. હૃદય અને ફેફસાં જેવા નાજુક અવયવોનું રક્ષણ શેમાં થાય છે?

#25. અળસિયાની ગતિ કઈ સપાટી પર અલગ હશે?

#26. તમે સાપ, અળસિયું, ઈયળ જુઓ છો,તેમની વચ્ચેની સામ્યતા નોંધો છો, તો નીચેનામાંથી કઈ સામ્યતા હોઈ શકે?

#27. એક વ્યક્તિ ઘૂંટણને વાળ્યા વગર નમીને પોતાના પગના અંગૂઠાને સ્પર્શી શકતી નથી તો તમે તેને કંકાલતંત્રના કયા અંગની સાવચેતી રાખવાનું કહેશો?

#28. પ્રાર્થનાસભામાં થતી ગરદન પરિભ્રમણની યોગક્રિયા કયા સાંધા સાથે જોડાયેલ છે?

#29. પક્ષીઓના કયા અંગનું પાંખોમાં રૂપાંતર થયેલું છે?

#30. તમારે પાણીમાં તરતું એક સાધન બનાવવું છે તો તમે સાધનનો આકાર નીચેનામાંથી કયો રાખશો?

#31. અમૃતના દાદાના એકસ-રેના ફોટાને જોઇને કહો તેમાં કયો સાંધો સ્પષ્ટ જોવા મળે છે?

#32. નીચેનામાંથી કયું જોડકું સાચું નથી?

#33. માછલીને તરતી વખતે પાણીમાં સંતુલન બનાવવા કયું અંગ સહાય કરે છે?

#34. આપણા શરીરની મુખ્ય ધરી કોને ગણવામાં આવે છે?

#35. શૌર્ચ લીમડાના વૃક્ષને જુએ છે અને કેટલીક બાબતોમાં મૂંઝવણ અનુભવે છે તો તે નીચેનામાંથી સાચું શું હશે? વિધાન – I વનસ્પતિ પ્રચલન કરે છે, હલનચલન ન કરે. વિધાન – II વનસ્પતિ હલનચલન કરે છે, પ્રચલન ન કરે.

#36. ઉઠક-બેઠક કરતી વખતે તમારા શરીરના કયા સાંધાનો સૌથી વધુ ઉપયોગ થતો હશે?

#37. નીચે પૈકી કયા અવયવમાં અચલ સાંધા છે?

#38. કરોડરજુનું બીજું નામ જણાવો.

#39. વંદાના પગની કેટલી જોડ હોય છે?

#40. બાહ્યકર્ણની રચના સાથે શું સંકળાયેલું છે?

Previous
Finish

Also Play Quiz :

ધોરણ 6 વિજ્ઞાન એકમ 6 Mcq Quiz

ધોરણ 6 વિજ્ઞાન એકમ 4 Mcq Quiz

Adblock Detector

My Website Content

This is the main content of the page...

error: Content is protected !!
Scroll to Top