ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 17 Mcq Quiz । Std 6 Social Science Unit 17 Mcq Quiz

ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 17 Mcq Quiz
ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 17 Mcq Quiz

ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 17 Mcq Quiz, Std 6 Social Science Unit 17 Mcq Quiz, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 17 નાં MCQ પ્રશ્નોની Quiz રમી શકશો.

ધોરણ :6
વિષય :સામાજિક વિજ્ઞાન
પ્રકરણ : 17જીવન નિર્વાહ
MCQ :30
પાસ થવાની ટકાવારી :50%
 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સમીક્ષા કરવા માટે થોડો સમય ફાળવો અને આગલી વખતે વધુ મજબૂત બનીને આવો સફળતા અવશ્ય મળશે.

#1. સંચારડા ગામના માછીમારોને ક્યા કારણે આર્થિક નુકસાન થયું હતું?

#2. શહેરમાં જે જગ્યાએ મજૂરો કામ કરવા એકઠા થાય છે તે જગ્યા ક્યા નામે ઓળખાય છે?

#3. કરશનભાઈ પોતાના ગામમાં કર્યું કામ કરતા હતા?

#4. વાવ તાલુકો ક્યા જિલ્લામાં આવેલો છે?

#5. રાણપુર ગામમાં શાની વાડીઓ છે?

#6. રૂડીબહેન અને લખીમા શાનું કામ કરે છે?

#7. જગાભાઈ શાના બદલે લોકોને તેમને જોઈતી વસ્તુ આપે છે?

#8. ડીસા શહેર ક્યા જિલ્લામાં આવેલું છે?

#9. દરેક વ્યક્તિને જીવનનિર્વાહ માટે શેની જરૂર પડે છે?

#10. રાણપુર ગામના ખેડૂતો ક્યા પાકોની ખેતી કરે છે?

#11. રાજસ્થાનથી નવસારી આવેલા જયસિંહ કયું કામ કરે છે?

#12. ગામમાં સુથારીકામ કરતા કરશનભાઈ શહેરમાં આવ્યા પછી કયું કામ કરે છે?

#13. શહેરના રસ્તાની બંને બાજુએ ફૂટપાથ પર કામધંધો કરતા લોકોના કામનું આયોજન કોણ કરે છે?

#14. આપણા દેશમાં કેટલાં નાનાં-મોટાં નગર છે?

#15. ગામડાંના લોકો માટે સૌથી મહત્ત્વનું જીવનનિર્વાહનું સાધન કયું છે?

#16. આપણા દેશમાં કેટલાં શહેરો છે?

#17. રોડ ઉપરની દુકાન કે રોડની આસપાસ કામ કરનારાઓને કારણે ક્યારેક કઈ સમસ્યા વધી જાય છે?

#18. વરસાદના આધારે થતા પાકની ખેતરમાં ખેડ અને રોપણી ક્યા સમયે થતી હશે?

#19. મધુબા કયા ખેડૂતના ખેતરમાં મજૂરી કરે છે?

#20. સલમાન ખેતી ઉપરાંત કયો વ્યવસાય કરે છે?

#21. સંચારડા ગામ ક્યાં આવેલું છે?

#22. સલમાન પાસે કેટલા એકર જમીન છે?

#23. સંચારડા ગામના માછીમારો ચોમાસાના ચાર મહિનાઓ દરમિયાન શા માટે દરિયામાં જતા નથી?

#24. રામનગરમાં મોટા ભાગના ખેડૂતો ક્યા પાકની ખેતી કરે છે?

#25. મધુબા મોંઘજીભાઈના ખેતરમાં કયું કામ કરતાં નથી?

#26. લવજીભાઈને પૈસા પાછા આપવા માટે મધુબાએ શું કર્યું?

#27. ગામડાંમાં મોટા ભાગના લોકો ક્યા કામ સાથે જોડાયેલ હોય છે?

#28. દરિયાકિનારે માછીમારનો વ્યવસાય કરતા લોકો માટે નીચેનામાંથી કઈ બાબત ખોટી છે?

#29. રૂડીબહેન અને લખીમા વર્ષમાં કેટલા મહિના માછલાં પકડીને જીવનનિર્વાહ કરે છે?

#30. નિલમના મામા ફેક્ટરીમાં કયું કામ કરતા હતા?

Previous
Finish

Also Play Quiz :

ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 16 Mcq Quiz

error: Content is protected !!
Scroll to Top