
ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 16 Mcq Quiz, Std 6 Social Science Unit 16 Mcq Quiz, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન.
નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 16 નાં MCQ પ્રશ્નોની Quiz રમી શકશો.
| ધોરણ : | 6 |
| વિષય : | સામાજિક વિજ્ઞાન |
| પ્રકરણ : 16 | સ્થાનિક સરકાર |
| MCQ : | 50 |
| પાસ થવાની ટકાવારી : | 50% |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સમીક્ષા કરવા માટે થોડો સમય ફાળવો અને આગલી વખતે વધુ મજબૂત બનીને આવો સફળતા અવશ્ય મળશે.
#1. મહાનગરપાલિકામાં કેટલી વસ્તીએ એક વૉર્ડ બનાવવામાં આવે છે?
#2. પંચાયતીરાજમાં ત્રણેય સ્તરોએ કઈ સમિતિની રચના કરવી ફરજિયાત છે?
#3. જિલ્લા પંચાયતમાં સામાન્ય રીતે ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય છે?
#4. એકથી વધુ તાલુકાઓ મળી શાની રચના થાય છે?
#5. નાગરિકને મત આપવાનો હક કેટલાં વર્ષની ઉંમરે મળે છે?
#6. સ્થાનિક સરકારનું ત્રીજું સ્તર કયું છે?
#7. નગરપાલિકાના ચીફ ઑફિસરની નિમણૂક કોણ કરે છે?
#8. મેયરની ચૂંટણી કેટલાં વર્ષે થાય છે?
#9. તકરાર (વિવાદ) નિવારણનો શ્રેષ્ઠ વિકલ્પ કયો છે?
#10. તમારા શહેરમાં ચોમાસામાં પાણીનો નિકાલ થતો નથી, તો કોણ મદદરૂપ થશે?
#11. નગરપાલિકાના વડા કયા નામે ઓળખાય છે?
#12. ગુજરાતમાં પંચાયતીરાજનું માળખું કેટલા સ્તરનું છે?
#13. ગ્રામપંચાયતની ચૂંટણી કેટલાં વર્ષે થાય છે?
#14. તાલુકા કક્ષાના વહીવટી વડા કોણ ગણાય છે?
#15. ગ્રામસભાના અધ્યક્ષ કોણ હોય છે?
#16. તાલુકા પંચાયતમાં મહિલાઓ માટે કેટલા ટકા અનામત રાખવામાં આવે છે?
#17. નગરપાલિકાના વડા પ્રમુખનો કાર્યકાળ કેટલાં વર્ષનો હોય છે?
#18. તાલુકા પંચાયતમાં સામાન્ય રીતે ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય છે?
#19. જુદી જુદી પંચાયતના સમાજના નબળા વર્ગોની જરૂરિયાતની રજૂઆત કોની સમક્ષ કરવામાં આવે છે?
#20. લોકઅદાલતના સંદર્ભે નીચેના પૈકી કઈ બાબત સાચી છે?
#21. મહાનગરપાલિકાના કમિશનરની નિમણૂક કોણ કરે છે?
#22. ત્રિ-સ્તરીય પંચાયતીરાજમાં સૌથી ઉપરનું સ્તર કયું છે?
#23. ગ્રામપંચાયતમાં કોની ચૂંટણી ગામના બધા મતદારો કરે છે?
#24. તાલુકા પંચાયતની વહીવટી કામગીરી કોણ કરે છે?
#25. ગ્રામપંચાયતમાં સામાન્ય રીતે ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય છે?
#26. ગ્રામપંચાયતના વડાને શું કહે છે?
#27. નગરપાલિકાની સભ્યસંખ્યા ઓછામાં ઓછી કેટલી હોય છે?
#28. મહાનગરપાલિકાની સૌથી મહત્ત્વની સમિતિ કઈ છે?
#29. જિલ્લા પંચાયતમાં વધુમાં વધુ કેટલા સભ્યો હોય છે?
#30. નગરપાલિકાના એક વૉર્ડમાં કેટલા સભ્યો હોય છે?
#31. ગ્રામપંચાયતની વહીવટી કામગીરી કોણ કરે છે?
#32. મામલતદાર સરેરાશ કેટલાં ગામોના સમૂહના બનેલા મહેસૂલી વડા છે?
#33. તાલુકા પંચાયતમાં વધુમાં વધુ કેટલા સભ્યો હોય છે?
#34. ગ્રામપંચાયતે વર્ષમાં ઓછામાં ઓછું કેટલી વખત ગ્રામસભાનું આયોજન કરવું ફરજિયાત છે?
#35. ગામની પુખ્ત વયની બધી વ્યક્તિઓ કોની સભ્ય ગણાય છે?
#36. પંચાયતીરાજનું સૌથી મહત્ત્વનું એકમ ક્યું છે?
#37. જુદી જુદી પંચાયતના સમાજના નબળા વર્ગોના વિકાસ માટે કોણ યોજનાઓ ઘડે છે અને તેનો અમલ કરે છે?
#38. પંચાયતીરાજની ત્રણેય પંચાયતોની મુદત સામાન્ય રીતે કેટલાં વર્ષની હોય છે?
#39. નગરપાલિકાના મુખ્ય વહીવટી અધિકારી ક્યા નામે ઓળખાય છે?
#40. મહાનગરપાલિકાના મુખ્ય વહીવટી અધિકારી ક્યા નામે ઓળખાય છે?
#41. લોકઅદાલતની કામગીરીમાં કોણ જોડાય છે?
#42. નગરપાલિકાની સભ્યસંખ્યા ઓછામાં ઓછી કેટલી હોય છે?
#43. સમગ્ર જિલ્લાના વહીવટી વડા કોણ ગણાય છે?
#44. ગ્રામપંચાયતમાં વધુમાં વધુ કેટલા સભ્યો હોય છે?
#45. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સ્ત્રીઓ માટે કેટલા ટકા બેઠકો અનામત હોય છે?
#46. તમારા ગામમાં પીવાના પાણીની વ્યવસ્થા કોણ કરે છે?
#47. સામાન્ય રીતે કેટલી વસ્તીવાળાં શહેરોમાં નગરપાલિકા હોય છે?
#48. જિલ્લા પંચાયતના વહીવટી વડા ક્યા નામે ઓળખાય છે?
#49. મહાનગરપાલિકાના વડા કયા નામે ઓળખાય છે?
#50. કેટલી વસ્તીવાળાં ગામોમાં ગ્રામપંચાયત હોય છે?
Also Play Quiz :
ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 15 Mcq Quiz
ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 17 Mcq Quiz




