ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 15 Mcq Quiz । Std 6 Social Science Unit 15 Mcq Quiz

ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 15 Mcq Quiz
ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 15 Mcq Quiz

ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 15 Mcq Quiz, Std 6 Social Science Unit 15 Mcq Quiz, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 15 નાં MCQ પ્રશ્નોની Quiz રમી શકશો.

ધોરણ :6
વિષય :સામાજિક વિજ્ઞાન
પ્રકરણ : 15સરકાર
MCQ :30
પાસ થવાની ટકાવારી :50%
 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સમીક્ષા કરવા માટે થોડો સમય ફાળવો અને આગલી વખતે વધુ મજબૂત બનીને આવો સફળતા અવશ્ય મળશે.

#1. રાજાશાહીમાં શાસક તરીકે કેટલી વ્યક્તિઓ શાસન કરે છે?

#2. લોકશાહીમાં કોના આધારે લોકશાહીનાં મૂલ્યોનું જતન કરવામાં આવે છે?

#3. યુ.એસ.માં કયા પ્રકારની લોકશાહી વ્યવસ્થા છે?

#4. નીચેનામાંથી કયું કાર્ય સરકારનું છે?

#5. ભારતે કઈ શાસનપદ્ધતિ અપનાવી છે?

#6. નીચેના વિધાનોમાંથી કયું વિધાન ખોટું છે?

#7. લોકશાહી સરકારમાં લોકો પોતાના અધિકારો અને થયેલ અન્યાય સામે કોનો સહયોગ મેળવી શકે છે?

#8. લોકશાહીમાં કોના આધારે લોકશાહીનાં મૂલ્યોનું જતન કરવામાં આવે છે?

#9. ગામ કે શહેરનો કાર્યભાર કોણ સંભાળે છે?

#10. વિશ્વમાં સૌથી વધુ મતદારો ધરાવતો દેશ કયો છે?

#11. આપણા દેશમાં સરકારની મુદત સામાન્ય રીતે કેટલાં વર્ષની છે?

#12. દેશના સુચારુ વહીવટ માટે સરકાર કેટલા સ્તરે કામ કરે છે?

#13. દુનિયામાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ કયો છે?

#14. ન્યાયની દેવીનું ચિત્ર કયાં સ્થળોએ જોવા મળે છે?

#15. દરેક દેશમાં સરકારની આવશ્યકતા શાથી હોય છે?

#16. રાજાશાહીમાં શાસક તરીકે કેટલી વ્યક્તિઓ શાસન કરે છે?

#17. લોકશાહીમાં સરકાર કોના માટે કાર્ય કરે છે?

#18. નીચેના પૈકી સરકારનો પ્રકાર કયો છે?

#19. દુનિયામાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ કયો છે?

#20. ભારતના નાગરિકના મતાધિકાર માટે કેટલાં વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી છે?

#21. લોકશાહીમાં સરકારની રચના કોના દ્વારા થાય છે?

#22. વિશ્વમાં સૌથી વધુ મતદારો ધરાવતો દેશ કયો છે?

#23. વિશ્વમાં સામ્યવાદી વિચારધારાને કઈ વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે?

#24. દરેક દેશને જુદા જુદા નિર્ણયો લેવા માટે તેમજ એ નિર્ણયોનો અમલ કરવા માટે કોની જરૂર પડે છે?

#25. લોકશાહીનું અગત્યનું લક્ષણ કયું છે?

#26. આપણા દેશમાં કઈ શાસનવ્યવસ્થાનો સ્વીકાર કરવામાં આવ્યો છે?

#27. દેશના સુચારુ વહીવટ માટે સરકાર કેટલા સ્તરે કામ કરે છે?

#28. લોકોની આર્થિક અને સામાજિક સમસ્યાઓનો ઉકેલ કોણ લાવે છે?

#29. આપણા દેશમાં કોના આધારે લોકશાહીનાં મૂલ્યોનું જતન કરવામાં આવે છે?

#30. નીચેનામાંથી કઈ બાબત લોકશાહી સરકાર ધરાવતા દેશને લાગુ પડતી નથી?

Previous
Finish

Also Play Quiz :

ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 14 Mcq Quiz

ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 16 Mcq Quiz

error: Content is protected !!
Scroll to Top