ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 12 Mcq Quiz । Std 6 Social Science Unit 12 Mcq Quiz

ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 12 Mcq Quiz
ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 12 Mcq Quiz

ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 12 Mcq Quiz, Std 6 Social Science Unit 12 Mcq Quiz, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 12 નાં MCQ પ્રશ્નોની Quiz રમી શકશો.

ધોરણ :6
વિષય :સામાજિક વિજ્ઞાન
પ્રકરણ : 12નકશો સમજીએ
MCQ :40
પાસ થવાની ટકાવારી :50%
 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સમીક્ષા કરવા માટે થોડો સમય ફાળવો અને આગલી વખતે વધુ મજબૂત બનીને આવો સફળતા અવશ્ય મળશે.

#1. ઊગતા સૂર્યની સામે ઊભા રહીએ તો પીઠ કઈ દિશા તરફ હોય?

#2. ભારતની પશ્ચિમ દિશાએ કયું જળસ્વરૂપ આવેલું છે?

#3. નીચેના પૈકી કયું અંગ નકશાનું અંગ નથી?

#4. નકશાના એક ખૂણે શું દોરેલું હોય છે?

#5. રંગીન નકશાઓમાં ખેતીવિષયક વિગત દર્શાવવા કયો રંગ વપરાય છે?

#6. ભારતની પૂર્વ દિશાએ કહ્યું જળસ્વરૂપ આવેલું છે?

#7. આપેલ આકૃતિમાં કઈ રૂઢ સંજ્ઞા છે?

#8. નકશામાં ખૂબ ઊંચા પહાડો દર્શાવવા ક્યો રંગ વપરાય છે?

#9. આપેલ આકૃતિમાં તીરનું નિશાન કઈ દિશાનો સંકેત કરે છે?

#10. નીચે આપેલ વિકલ્પોમાંથી નકશાનું મુખ્ય અંગ જણાવો.

#11. ભારતની દક્ષિણે નજીકમાં કયું વૃત્ત આવેલું છે?

#12. નકશામાં નીચે તરફની દિશા તે નકશાની કઈ દિશા હોય છે?

#13. રંગીન નકશાઓમાં વનસ્પતિ-જંગલો દર્શાવવા કયો રંગ વપરાય છે?

#14. રંગીન નકશાઓમાં રેલમાર્ગ દર્શાવવા કયો રંગ વપરાય છે?

#15. ગ્રહો, ઉપગ્રહો, આકાશગંગા, નક્ષત્રો વગેરે અવકાશી પદાર્થોની માહિતી કયા પ્રકારના નકશામાંથી મળે છે?

#16. કોની મદદથી વિશ્વના કોઈ પણ સ્થળે સ્વયં પહોંચી શકાય છે?

#17. ઉત્તર-પૂર્વ ખૂણાને કયો ખૂણો કહે છે?

#18. રંગીન નકશાઓમાં જળસ્વરૂપો દર્શાવવા કયો રંગ વપરાય છે?

#19. ભારત પૃથ્વી પર કયા ગોળાર્ધમાં આવેલો છે?

#20. નકશા શબ્દનો અંગ્રેજી પર્યાય શો છે?

#21. પૃથ્વીના કોઈ પણ ભાગના સપાટ કાગળ પરના આલેખનને શું કહે છે?

#22. આપેલ આકૃતિમાં કઈ રૂઢ સંજ્ઞા છે?

#23. ભારત એશિયા ખંડના કયા ભાગમાં આવેલો છે?

#24. ગ્રહો, ઉપગ્રહો, આકાશગંગા, નક્ષત્રો વગેરે અવકાશી પદાર્થોની માહિતી કયા પ્રકારના નકશામાંથી મળે છે?

#25. ભારતમાં કુલ કેટલાં રાજ્યો છે?

#26. નકશામાં બરફથી છવાયેલાં શિખરો દર્શાવવા કયો રંગ વપરાય છે?

#27. કોની મદદથી જે તે પ્રદેશની સંપૂર્ણ વિગતો જાણી શકાય છે?

#28. રંગીન નકશાઓમાં ભૂમિસ્વરૂપ દર્શાવવા કયો રંગ વપરાય છે?

#29. રંગીન નકશાઓમાં જમીન માર્ગ દર્શાવવા કયો રંગ વપરાય છે?

#30. હોકાયંત્રનો ઉપયોગ શેમાં થતો નથી?

#31. આપેલ આકૃતિમાં કઈ રૂઢ સંજ્ઞા છે?

#32. દક્ષિણ-પૂર્વ ખૂણાને ક્યો ખૂણો કહે છે?

#33. કોનું અર્થઘટન આંતરરાષ્ટ્રીય ધોરણે એકસરખું કરવામાં આવે છે?

#34. આપેલ આકૃતિમાં કઈ રૂઢ સંજ્ઞા છે?

#35. આપેલ આકૃતિમાં કઈ રૂઢ સંજ્ઞા છે?

#36. દક્ષિણ-પશ્ચિમ દિશાને કઈ દિશા કહે છે?

#37. ભારતની લગભગ મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે?

#38. નકશા શબ્દનો અંગ્રેજી પર્યાય શો છે?

#39. આપેલ આકૃતિમાં કઈ રૂઢ સંજ્ઞા છે?

#40. ઉત્તર-પશ્ચિમ દિશાને કઈ દિશા કહે છે?

Previous
Finish

Also Play Quiz :

ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 13 Mcq Quiz

ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 11 Mcq Quiz

Adblock Detector

My Website Content

This is the main content of the page...

error: Content is protected !!
Scroll to Top