ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 10 Mcq Quiz । Std 6 Social Science Unit 10 Mcq Quiz

ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 10 Mcq Quiz
ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 10 Mcq Quiz

ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 10 Mcq Quiz, Std 6 Social Science Unit 10 Mcq Quiz, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 10 નાં MCQ પ્રશ્નોની Quiz રમી શકશો.

ધોરણ :6
વિષય :સામાજિક વિજ્ઞાન
પ્રકરણ : 10પૃથ્વીનાં આવરણો
MCQ :50
પાસ થવાની ટકાવારી :50%
 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સમીક્ષા કરવા માટે થોડો સમય ફાળવો અને આગલી વખતે વધુ મજબૂત બનીને આવો સફળતા અવશ્ય મળશે.

#1. પૃથ્વીનું કયું આવરણ નરી આંખે જોઈ શકાતું નથી?

#2. સામાન્ય રીતે દર 1 કિમીની ઊંડાઈએ આશરે કેટલા સેલ્સિયસ તાપમાનનો વધારો થાય છે?

#3. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુની હાજરી આશરે કેટલા કિમીની ઊંચાઈ પછી ઓછી જણાય છે?

#4. પૃથ્વીનાં મુખ્ય કેટલાં આવરણો છે?

#5. પૃથ્વીના ક્યા આવરણથી રેડિયો અને દૂરદર્શનનાં પ્રસારણો શક્ય બને છે?

#6. વાતાવરણનો કયો વાયુ સૂર્યનાં જલદ પારજાંબલી કિરણોનું શોષણ કરી પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે?

#7. વધારે વાહનોની અવરજવરવાળા વિસ્તારોમાં કયા વાયુના પ્રમાણમાં વધારો થાય છે?

#8. વાતાવરણમાં ઑક્સિજન વાયુની હાજરી આશરે કેટલા કિમીની ઊંચાઈ પછી ઓછી જણાય છે ?

#9. લક્ષદ્વીપ અને માલદીવ કયા મહાસાગરમાં આવેલા છે?

#10. પૃથ્વીનાં મુખ્ય કેટલાં આવરણો છે?

#11. વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ આશરે કેટલા ટકા છે?

#12. નીચેનામાંથી કઈ બાબત મહાસાગર સાથે જોડાયેલ છે?

#13. સૌરપરિવારમાં કયો ગ્રહ અજોડ છે?

#14. ‘મૃદા’ શબ્દનો શો અર્થ થાય છે?

#15. પૃથ્વીનું કયું આવરણ પૃથ્વી માટે ‘કુદરતી ઢાલ’ ની ગરજ સારે છે?

#16. વાતાવરણમાં ઑક્સિજન વાયુનું પ્રમાણ આશરે કેટલા ટકા છે?

#17. પૃથ્વી પરના પાણીના કુલ જથ્થામાંથી કેટલા ટકા પાણી મહાસાગરોમાં રહેલું છે?

#18. પૃથ્વીના ક્યા આવરણ સાથેના ઘર્ષણથી ઉલ્કા જેવા અવકાશી પદાર્થ સળગી ઊઠી નાશ પામે છે?

#19. સામાન્ય રીતે દર 1 કિમીની ઊંડાઈએ આશરે કેટલા સેલ્સિયસ તાપમાનનો વધારો થાય છે?

#20. ક્ષેત્રફળમાં દુનિયાનો સૌથી મોટો મહાસાગર કયો છે?

#21. પૃથ્વીના ક્યા આવરણ સાથેના ઘર્ષણથી ઉલ્કા જેવા અવકાશી પદાર્થ સળગી ઊઠી નાશ પામે છે?

#22. પૃથ્વીના ક્યા આવરણથી રેડિયો અને દૂરદર્શનનાં પ્રસારણો શક્ય બને છે?

#23. મૃદાવરણ પૃથ્વીની સપાટીનો આશરે કેટલા ટકા ભાગ રોકે છે?

#24. વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ આશરે કેટલા ટકા છે?

#25. નીચેનામાંથી કઈ બાબત વાતાવરણ સાથે જોડાયેલ નથી?

#26. પૃથ્વીનું કયું આવરણ પૃથ્વી માટે ‘કુદરતી ઢાલ’ ની ગરજ સારે છે?

#27. વાતાવરણમાં ઑક્સિજન વાયુની હાજરી આશરે કેટલા કિમીની ઊંચાઈ પછી ઓછી જણાય છે ?

#28. પૃથ્વીનું કયું આવરણ રંગ, ગંધ અને સ્વાદરહિત છે?

#29. પૃથ્વીના ક્યા આવરણના માધ્યમથી અવાજ સાંભળી શકાય છે?

#30. કયા વાયુનું પ્રમાણ વધવાથી પૃથ્વી પર ગરમીનું પ્રમાણ વધે છે?

#31. નીચેના પૈકી કયો વાયુ સ્વાથ્યવર્ધક છે?

#32. સૌરપરિવારનો કયો ગ્રહ ‘જીવાવરણ’ ધરાવે છે?

#33. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુની હાજરી આશરે કેટલા કિમીની ઊંચાઈ પછી ઓછી જણાય છે?

#34. વાતાવરણમાં નાઇટ્રોજન વાયુની હાજરી આશરે કેટલા કિમીની ઊંચાઈ પછી ઓછી જણાય છે?

#35. ‘મૃદા’ શબ્દનો શો અર્થ થાય છે?

#36. મૃદાવરણ પૃથ્વીની સપાટીનો આશરે કેટલા ટકા ભાગ રોકે છે?

#37. વાતાવરણનો કયો વાયુ ઑક્સિજન વાયુના જલદપણાને મદદ કરે છે?

#38. પૃથ્વીના ક્યા આવરણના માધ્યમથી અવાજ સાંભળી શકાય છે?

#39. ખડકો અને ઘન પદાર્થની બનેલ આવરણ કયા નામે ઓળખાય છે?

#40. આશરે કેટલા કિલોમીટરની ઊંચાઈ સુધીના વિવિધ વાયુઓના આવરણને ‘વાતાવરણ’ કહે છે?

#41. જલાવરણ પૃથ્વીની સપાટીનો આશરે કેટલા ટકા ભાગ રોકે છે?

#42. મીઠા પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે?

#43. પૃથ્વીનું કયું આવરણ જોઈ શકાતું નથી?

#44. પૃથ્વીના કયા આવરણમાં વિવિધ પ્રકારની જીવસૃષ્ટિનો સમાવેશ થાય છે?

#45. હું મનુષ્યના આહાર, આવાસ અને અસ્તિત્વનું પાયારૂપ આવરણ છું.

#46. વાતાવરણના કયા ઘટકને કારણે પૃથ્વી પર પડતો સૂર્યપ્રકાશ ચોતરફ ફેલાય છે?

#47. મહાસાગરોના તળિયે કેટલા કિમી જેટલી વિશાળ અને ઊંડી ખાઈઓ છે?

#48. વાતાવરણના કયા ઘટકને કારણે પૃથ્વી પર પડતો સૂર્યપ્રકાશ ચોતરફ ફેલાય છે?

#49. વાતાવરણનો કયો વાયુ સૂર્યનાં જલદ પારજાંબલી કિરણોનું શોષણ કરી પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે?

#50. વાતાવરણમાં નાઇટ્રોજન વાયુની હાજરી આશરે કેટલા કિમીની ઊંચાઈ પછી ઓછી જણાય છે?

Previous
Finish

Also Play Quiz :

ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 9 Mcq Quiz

ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 11 Mcq Quiz

Adblock Detector

My Website Content

This is the main content of the page...

error: Content is protected !!
Scroll to Top