ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 8 Mcq Quiz । Std 6 Social Science Unit 8 Mcq Quiz

ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 8 Mcq Quiz
ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 8 Mcq Quiz

ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 8 Mcq Quiz, Std 6 Social Science Unit 8 Mcq Quiz, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 8 નાં MCQ પ્રશ્નોની Quiz રમી શકશો.

ધોરણ :6
વિષય :સામાજિક વિજ્ઞાન
પ્રકરણ : 8ભારતવર્ષની ભવ્યતા
MCQ :40
પાસ થવાની ટકાવારી :50%
 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સમીક્ષા કરવા માટે થોડો સમય ફાળવો અને આગલી વખતે વધુ મજબૂત બનીને આવો સફળતા અવશ્ય મળશે.

#1. ‘મિલિન્દ પાન્હો’ નામના બૌદ્ધગ્રંથની રચના કોણે કરી હતી?

#2. ગ્રીક અને ભારતીય કલાશૈલીના સંગમથી ભારતમાં કઈ કલાશૈલી વિકાસ પામી હતી?

#3. પ્રાચીન ભારતીય કલાના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન અયોગ્ય છે?

#4. દક્ષિણ ભારતના સાહિત્ય સંદર્ભે નીચેનામાંથી કઈ બાબત યોગ્ય છે?

#5. ઉત્તર ભારતમાં ગામનો વડો કયા નામે ઓળખાતો હતો?

#6. ભારતના સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્યમાં કોનો સમાવેશ થાય છે?

#7. ભારતીય ચિંતનના મહામૂલા ગ્રંથો કોને ગણવામાં આવે છે?

#8. કનિષ્કે બનાવેલા પેશાવરના સ્તૂપને શું કહેવામાં આવે છે?

#9. ‘આર્યમંજીષી શ્રીમૂળકલ્પ’ કયા ધર્મનો મૂળ ગ્રંથ છે?

#10. ‘પંચમાર્ક કૉઈન’ કયા સમયના સિક્કા છે?

#11. કયા વિશ્વવિખ્યાત ચિત્રને ભારતીય સંસ્કૃતિનું ઘરેણું માનવામાં આવે છે?

#12. સાંચીનો સ્તૂપ ફરતે કાષ્ઠનિર્માણ કરવાનું કામ કયા રાજાઓએ કર્યું હતું?

#13. બૌદ્ધધર્મના મૂળ ગ્રંથને શું કહેવામાં આવે છે?

#14. નીચેનામાંથી ક્યા ગ્રંથનો સમાવેશ બોદ્ધગ્રંથોમાં થતો નથી?

#15. કઈ વિદ્યાપીઠમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીને પરીક્ષા આપવી પડતી હતી?

#16. જૈનગ્રંથો કયા નામે ઓળખાય છે?

#17. ઉદયગિરિની ચંદ્રગુપ્ત બીજાની પ્રશસ્તિના કવિ કોણ હતા?

#18. વિશ્વવિખ્યાત ગોમતેશ્વરની જૈન મૂર્તિ ક્યાં આવેલી છે?

#19. નીચેનામાંથી કયા મહાકાવ્યનો ‘સંગમ સાહિત્ય’માં સમાવેશ થાય છે?

#20. પ્રાચીન ભારતીય સિક્કાની બાબતમાં નીચેનામાંથી કયું વિધાન ઉચિત નથી?

#21. પાકિસ્તાનનું પેશાવર પ્રાચીન સમયમાં કયા નામથી ઓળખાતું હતું?

#22. પ્રાચીન સમયમાં કોના વગર રાજાઓ અને તેમના રાજ્યને ટકી રહેવું મુશ્કેલ હતું?

#23. બ્રાહ્મણગ્રંથો અને આરણ્યકોની રચના શા માટે કરવામાં આવી હતી?

#24. ગાંધારક્ષેત્રમાં કયું મહાન શૈક્ષણિક તીર્થસ્થાન વિકાસ પામ્યું હતું?

#25. પ્રાચીન ભારતીય વિદ્યાપીઠ અને તેના સ્થળ બાબતે કઈ જોડ સાચી નથી?

#26. ઉત્તર ભારતમાં ગામનો વડો કયા નામે ઓળખાતો હતો?

#27. હિંદુધર્મનો સૌપ્રથમ કાયદાગ્રંથ કોને ગણવામાં આવે છે?

#28. વેદવ્યાસરચિત ‘મહાભારત’ પ્રારંભમાં કયા નામે ઓળખાતું હતું?

#29. ‘મૃચ્છકટિકમ્’ નાટકના રચયિતા કોણ છે?

#30. નીચેનામાંથી કઈ કલાનો સમાવેશ નિદર્શન કલામાં કરી શકાય?

#31. નીચેનામાંથી કયો ગ્રંથ આરણ્યક ગ્રંથ છે?

#32. બંગાળામાં કઈ વિદ્યાપીઠ આવેલી હતી?

#33. ચીનથી કેટલાક લોકો રેશમી કાપડ સાથે જે માર્ગે મુસાફરી કરતા હતા તે માર્ગ કયા નામથી ઓળખાતો?

#34. સાહિત્યિક ગ્રંથ અને તેના રચયિતાની અયોગ્ય જોડ શોધો.

#35. સૌથી શ્રેષ્ઠ સિક્કા કયા સમયના જોવા મળે છે?

#36. ભારતનો કયો વારસો સમગ્ર વિશ્વમાં અદ્વિતીય છે?

#37. કયું શિવમંદિર એક જ શિલામાંથી કોતરવામાં આવેલું છે?

#38. ભારતીય સંસ્કૃતિના વિવિધતાના સંગમને કોણે વિવિધતામાં એકતા કહ્યું હતું?

#39. પારાની ભસ્મ બનાવીને તેને ઔષધિ તરીકે વાપરવાની ભલામણ કોણે કરી હતી?

#40. કાંસું બનાવવાના જાણકાર હોવાના કારણે કઈ સભ્યતા કાંસ્ય સભ્યતા તરીકે ઓળખાતી?

Previous
Finish

Also Play Quiz :

ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 7 Mcq Quiz

ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 9 Mcq Quiz

Adblock Detector

My Website Content

This is the main content of the page...

error: Content is protected !!
Scroll to Top