
ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 1 Mcq Quiz, Std 6 Social Science Unit 1 Mcq Quiz, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન.
નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 1 નાં MCQ પ્રશ્નોની Quiz રમી શકશો.
| ધોરણ : | 6 |
| વિષય : | સામાજિક વિજ્ઞાન |
| પ્રકરણ : 1 | ચાલો, ઈતિહાસ જાણીએ |
| MCQ : | 40 |
| પાસ થવાની ટકાવારી : | 50% |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સમીક્ષા કરવા માટે થોડો સમય ફાળવો અને આગલી વખતે વધુ મજબૂત બનીને આવો સફળતા અવશ્ય મળશે.
#1. માનવીના જીવનમાં આવેલાં પરિવર્તનો અને ભૂતકાળની વિગતોથી આપણને કોણ માહિતગાર કરે છે?
#2. રાજાઓ પોતાના આદેશો આપવા અને પ્રજા સાથે સંવાદ કરવા કયા ઐતિહાસિક સ્રોતનો ઉપયોગ કરતા?
#3. નીચેના પૈકી ક્યો પ્રાચીન ઇતિહાસ જાણવા માટેનો સ્રોત નથી?
#4. શિલાઓ અને પથ્થરો પર કોતરેલા કે લખેલા લેખને શું કહેવામાં આવે છે?
#5. ઈસવી સનની શરૂઆત કયા ધર્મના સ્થાપકના જન્મવર્ષથી કરવામાં આવેલ છે?
#6. ઈ. સ. 2020 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીનાં કેટલાં વર્ષ?
#7. ભૂતકાળમાં બનેલી ઘટનાઓની માહિતી મેળવવામાં નીચેનામાંથી કોનો ઉપયોગ થતો નથી?
#8. ઈ. સ. 2019માં ઈસુ ખ્રિસ્તના જન્મનાં કેટલાં વર્ષ થયાં હશે?
#9. ભારતમાં કઈ સદીના પંચમાર્કના સિક્કા મળી આવ્યા છે?
#10. ગ્રીસના લોકો સિંધુ નદીને શું કહેતા હતા?
#11. પ્રાચીન સમયમાં લખાયેલી હસ્તપ્રતો કઈ જગ્યાએ સચવાયેલી છે?
#12. ઘણી વાર સાલવારીને BCને બદલે કઈ રીતે લખવામાં આવે છે?
#13. તામ્રપત્રો ગુજરાતમાં કઈ જગ્યાએ જોવા મળતાં નથી?
#14. કયા ધર્મના સ્થાપકના જન્મવર્ષને દુનિયામાં સમય સાથે જોડવામાં આવ્યું છે?
#15. ઐતિહાસિક સ્રોતનું અધ્યયન કરનાર કયા નામથી ઓળખાય છે?
#16. ઇતિહાસના અભ્યાસીઓમાં કોનો સમાવેશ કરી શકાય નહિ?
#17. પ્રાચીન સમયમાં માનવી શેના ઉપર લખાણ કરતો હતો?
#18. ઇતિહાસકારોનાં સંશોધનોથી આપણને ઉત્તર-પશ્ચિમ ભારતમાં કઈ નદીના કિનારે પાંગરેલી મહાન સભ્યતાનાં દર્શન થાય છે?
#19. એવો કયો ઇતિહાસનો સ્ત્રોત છે કે જેનું લખાણ લાંબા સમય સુધી ટકી રહે છે?
#20. તમે નીચેનામાંથી કોને હસ્તપ્રત ગણતા નથી?
#21. ઈરાનીઓ સિધુ નદીને શું કહેતા હતા?
#22. ‘ગુજરાતના કચ્છમાં 4000 વર્ષ જૂનું શહેર મળી આવ્યું છે.’ તમે આ કેવી રીતે જાણી શક્યા?
#23. કયા વેદમાંથી આપણને ભારત નામ જાણવા મળે છે?
#24. સામાન્ય કે સાધારણ યુગને અંગ્રેજીમાં ટૂંકમાં કેવી રીતે લખી શકાય?
#25. નીચેનામાંથી કોનો પ્રાચીન સમયના વિદેશી મુસાફરમાં સમાવેશ થતો નથી?
#26. જ્યાં અભિલેખાગાર આવેલું હોય તે સ્થળનું નામ જણાવો.
#27. કયા શાસકના શિલાલેખો ખૂબ જ જાણીતા છે?
#28. કયા શાસકના શિલાલેખો ખૂબ જ જાણીતા છે?
#29. ખ્રિસ્તી ધર્મના સ્થાપક કોણ હતા?
#30. હિમાલયમાં થતાં કયાં વૃક્ષોની પાતળી આંતરછાલ ઉપર હસ્તપ્રતો લખવામાં આવતી?
#31. પ્રાચીન સમયમાં કોણ પોતાના આદેશો શિલાઓ પર કોતરાવી પ્રજા સાથે સંવાદ કરતા હતા?
#32. ભારતમાં કેટલાં વર્ષો પહેલાં અનેક શહેરો અસ્તિત્વમાં આવ્યાં હતાં?
#33. નીચેનામાંથી કયાં લખાણો લાંબા સમય સુધી ટક રહે છે?
#34. ભારતમાં કેટલાં વર્ષો પહેલાં અનેક શહેરો અસ્તિત્વમાં આવ્યાં હતાં?
#35. નીચેનામાંથી કયો પ્રવાસી ભારત આવ્યો ન હતો?
#36. ગૌતમ બુદ્ધનો જન્મ ઈ. સ. પૂર્વે 566માં થયો હતો. એટલે ઈ. સ. 2020માં કેટલાં વર્ષ થયાં ગણાય?
#37. ‘ઈ. સ. 1947માં આપણો દેશ આઝાદ થયો હતો.’ એટલે ઈસવી સન મુજબ કેટલાં વર્ષ થયાં ગણાય?
#38. તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવતા લખાણને શું કહેવાય?
#39. કયો વિષય આપણને ભૂતકાળ વિશેની માહિતી આપે છે?
#40. ઘણી વાર સાલવારીને ADને બદલે કઈ રીતે લખવામાં આવે છે?
Also Play Quiz :
ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 2 Mcq Quiz




