Ten Akbar Birbal Story Gujarati | 10. કયું પાન સૌથી મોટું?

Ten Akbar Birbal Story Gujarati
Ten Akbar Birbal Story Gujarati

Ten Akbar Birbal Story Gujarati | 10. કયું પાન સૌથી મોટું?

બાદશાહે પૂછ્યું, “સૌથી મોટું પાન કયા ઝાડનું ?”

બધાએ આ સવાલના જુદા જુદા જવાબો આપ્યાં. છેવટે બીરબલને પૂછ્યું.

એણે કહ્યું, “સૌથી મોટું પાન તો નાગરવેલનું. કારણ કે એ પાન એના ગુણને લઈને આપ નામવરના મુખ સુધી પહોંચે છે. પછી ભલેને બીજાં પાનો લંબાઈમાં મોટાં હોય !”

Also Read :

9. ન્યાયી બીરબલ

Leave a Reply