ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 6 Mcq Quiz । Std 9 Social Science Unit 6 Mcq Quiz

ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 6 Mcq Quiz
ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 6 Mcq Quiz

ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 6 Mcq Quiz, Std 9 Social Science Unit 6 Mcq Quiz, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન.

ધોરણ :9
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 61945 પછીનું વિશ્વ
MCQ :50
પાસ થવાની ટકાવારી :50%
 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.

#1. ………………..ના દિવસે સંયુક્ત રાષ્ટ્રો(United Nations)ની સ્થાપના થઈ.

#2. ઈ. સ. 1971માં ભારતે કયા દેશને સંયુક્ત રાષ્ટ્રોનું સભ્ય બનાવવામાં મદદ કરી હતી?

#3. કયા દેશે સંયુક્ત રાષ્ટ્રોમાં જમ્મુ-કાશ્મીરના પ્રશ્નમાં ભારતનો પક્ષ લીધો છે?

#4. 11 માર્ચ, 1985માં………………..સોવિયેત રશિયાના સામ્યવાદી પક્ષના નવા મહામંત્રી તરીકે સત્તાસ્થાને આવ્યા.

#5. સંયુક્ત રાષ્ટ્રી(યુ.એન)ની વિધિવત સ્થાપના ક્યારે થઇ?

#6. ‘પેરેસ્ટ્રોઇક્રા’ એટલે…………….

#7. આજે વિશ્વના સૌથી વધુ દેશો……………જૂથના સભ્યો છે.

#8. ભારતમાં બિનજોડાણની વિદેશનીતિના પ્રવર્તક કોણ હતા?

#9. સોવિયેત યુનિયને…………….ના વર્ષમાં પરમાણુ અખતરો કર્યો.

#10. તટસ્થ રાષ્ટ્રોએ………………….નો નવો અભિગમ અપનાવી વિશ્વના રાજકારણમાં યોગ્ય પ્રદાન આપ્યું.

#11. નેપાલમાં 5.8 ની તીવ્રતાનો ભૂકંપ ક્યારે આવ્યો હતો?

#12. આજે વિશ્વના સૌથી વધુ દેશો કયા જૂથના સભ્યો છે?

#13. ઘણા વિદ્વાનો કઈ ઘટનાને ઠંડા યુદ્ધની શરૂઆત માને છે?

#14. કઈ કટોકટીને ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે ઓળખવામાં આવે છે.

#15. દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન જ એશિયાના પરાધીન દેશોમાં…………….ની ચળવળો શરૂ થઈ ચૂકી હતી.

#16. સોવિયેત યુનિયને બર્લિનની નાકાબંધી ક્યારે કરી?

#17. દ્વિતીય વિશ્વયુદ્ધ પછી જર્મનીને………………વિભાગોમાં વહેંચવામાં આવ્યું હતું.

#18. ભારતની વિદેશનીતિનું મુખ્ય ધ્યેય શું છે?

#19. દ્વિતીય વિશ્વયુદ્ધ પછી જર્મનીને………………વિભાગોમાં વહેંચવામાં આવ્યું હતું.

#20. …………….એ ભારતની વિદેશનીતિનો મુખ્ય સિદ્ધાંત છે.

#21. મધ્ય-પૂર્વના દેશોમાં ઇંગ્લેન્ડની પ્રેરણા અને નેતાગીરી હેઠળ કયા લશ્કરી જૂથની રચના થઇ?

#22. નિઃશસ્ત્રીકરણનો ઉત્તમ હેતુ શો છે?

#23. દ્વિતીય વિશ્વયુદ્ધનું આફ્રિકાના……………..દેશો માટે સુખદ પરિણામ આવ્યું.

#24. એશિયા ખંડમાં સૌપ્રથમ કયા દેશે આઝાદી મેળવી?

#25. રશિયાએ……………..નામના લશ્કરી સંગઠનની રચના કરી.

#26. ભારતની વિદેશનીતિનું મુખ્ય ધ્યેય વિશ્વમાં…………………જાળવવાનું છે.

#27. નીચેના દેશોમાંથી કયા દેશ સાથે ભારત પ્રાચીન સમયથી સંબંધો ધરાવે છે?

#28. સંયુક્ત રાષ્ટ્રો(યુ.એન.)ના ખતપત્રનો આરંભ શેનાથી થાય છે?

#29. ઈ. સ. 1954માં વિશ્વમાં કયા લશ્કરી સંગઠનની રચના થઈ?

#30. કયા દેશના નવસર્જનમાં ભારતનો સિંહફાળો છે?

#31. સોવિયેત યુનિયનના નેતૃત્વ હેઠળના દેશો કઈ વિચારધારામાં માનતા હતા?

#32. ક્યૂબાની નાકાબંધી ક્યા દેશે કરી?

#33. ભારતે રાજસ્થાનમાં પોખરણ ખાતે સફળ પરમાણુ અખતરો ક્યારે કર્યો?

#34. સોવિયેત યુનિયનનું સૌથી મોટું રાજ્ય કયું છે?

#35. બિનજોડાણવાળી ચળવળને કોણે મૂલ્યવાન નેતૃત્વ પૂરું પાડ્યું?

#36. પશ્ચિમ જર્મનીએ આર્થિક અને અન્ય ક્ષેત્રોમાં સાધેલી પ્રગતિ…………..તરીકે ઓળખાય છે.

#37. એપ્રિલ, 1949માં વિશ્વમાં કયાં લશ્કરી સંગઠનની રચના થઈ?

#38. ભારતે ઈ. સ. 1949માં કયા દેશ સાથે કાયમી શાંતિ અને મિત્રતાની સંધિ કરી?

#39. તટસ્થ રાષ્ટ્રોએ………………….નો નવો અભિગમ અપનાવી વિશ્વના રાજકારણમાં યોગ્ય પ્રદાન આપ્યું.

#40. મધ્ય-પૂર્વના દેશોમાં ઇંગ્લેન્ડની પ્રેરણાથી…………..નામનું લશ્કરી જૂથ રચાયું.

#41. આંતરરાષ્ટ્રીય રાજકારણમાં કઈ નીતિએ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે?

#42. …………….એ ભારતની વિદેશનીતિનો મુખ્ય સિદ્ધાંત છે.

#43. સોવિયેત યુનિયને કયા લશ્કરી સંગઠનની રચના કરી?

#44. ભારતના પ્રથમ વડા પ્રધાન………….. ના નેતૃત્વ હેઠળ ભારતે બિનજોડાણની વિદેશનીતિ અપનાવી.

#45. ……………..ની કટોકટીને ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે ઓળખવામાં આવે છે.

#46. એશિયા ખંડમાં સૌપ્રથમ કયા દેશે આઝાદી મેળવી?

#47. કઇ ઘટના 20મી સદીની એક અદ્વિતીય અને શકવર્તી ઘટના ગણાય છે.

#48. સંયુક્ત રાષ્ટ્રો(યુ.એન.)ના ખતપત્રનો આરંભ શેનાથી થાય છે?

#49. વિશ્વની કઈ સામ્યવાદી ક્રાંતિએ માત્ર રશિયાને જ નહિ, પરંતુ સમગ્ર વિશ્વને પ્રભાવિત કર્યું?

#50. બર્લિન ક્યા દેશની રાજધાની છે?

Previous
Finish

Also Play Quiz :

ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 7 Mcq Quiz

Adblock Detector

My Website Content

This is the main content of the page...

error: Content is protected !!
Scroll to Top