Std 9 English Unit 9 Spelling (ધોરણ 9 અંગ્રેજી એકમ 9 સ્પેલિંગ)

Std 9 English Unit 9 Spelling

Std 9 English Unit 9 Spelling. ધોરણ 9 અંગ્રેજી એકમ 9 નાં અંગ્રેજી સ્પેલિંગ, ઉચ્ચાર અને ગુજરાતી અર્થ સાથે. Std 9 English Unit 9 Spelling in Gujarati.

ધોરણ :9
વિષય :અંગ્રેજી
એકમ : 9Friends from the Sky
સ્પેલિંગ 57
Std 9 English Unit 9 Spelling

Std 9 English Unit 9 Spelling (1 To 10)

(1) creaks (ક્રીક્સ) ડાળી તૂટવાનો અવાજ

(2) to catch cold (કૅચ કોલ્ડ) શરદી થવી

(3) excitement (ઇક્સાઇટમન્ટ) ઉત્તેજના

(4) control (કન્ટ્રોલ) નિયંત્રણ, કાબૂ

(5) to crawl (ક્રૉલ) ધીમે ધીમે ચાલવું, ભાંખડીએ ચાલવું

(6) to handle (હૅન્ડલ) ને બરાબર કાબૂમાં રાખવું, ચલાવવું

(7) special (સ્પેશલ) ખાસ, વિશેષ

(8) centre (સેન્ટર) સંસ્થા, કેન્દ્ર

(9) speech therapy (સ્પીચ થેરપિ) બોલવાની ખોડ દૂર કરવાનો ઉપચાર

(10) subject (સબ્જેક્ટ) વિષય

Std 9 English Unit 9 Spelling (11 To 20)

(11) exercise (એકસાઇઝ) કસરત, વ્યાયામ

(12) lonely (લોન્લિ) એકલું, એકલવાયું

(13) neighbourhood (નેબરહુડ) પડોશ

(14) pastime (પૅસ્ટાઇમ) મનોરંજન

(15) dim (ડિમ) ઝાંખું

(16) movement (મૂવમન્ટ) ગતિ

(17) to scream (સ્ક્રીમ) મોટેથી ચીસ પાડવી

(18) to bend down (બેન્ડ ડાઉન) નીચે નમવું

(19) to flap wings (ફ્લૅપ વિંગ્ઝ) પાંખો ફફડાવવી

(20) lap (લૅપ) ખોળો

Std 9 English Unit 9 Spelling (21 To 30)

(21) to wave (વેવ) હાથ હલાવવો

(22) faint (ફેન્ટ) ઝીણું, અશક્ત, નબળું

(23) to arrive (અરાઇવ) આવી પહોંચવું, આવવું

(24) puzzled (પઝલ્ડ) મૂંઝાઈ ગયેલું

Std 9 English Unit 9 Spelling
Std 9 English Unit 9 Spelling

(25) route (રૂટ) માર્ગ

(26) bill (બિલ) ચાંચ

(27) shovel (શવલ) પાવડો

(28) exhausted (ઇગ્ઝૉસ્ટિડ) ખૂબ થાકી ગયેલું

(29) native (નેટિવ) નું વતની, અમુક દેશ કે સ્થળનું

(30) to migrate (માઇગ્રેટ) ઋતુ અનુસાર આવ-જા કરવી, સ્થળાંતર કરવું

Std 9 English Unit 9 Spelling (31 To 40)

(31) region (રીજન) પ્રદેશ, વિસ્તાર

(32) effort (એફર્ટ) સખત શ્રમ, જોરદાર પ્રયત્ન

(33) flock (ફ્લૉક) પક્ષીઓનું ટોળું

(34) to bite (બાઇટ) બચકું ભરવું

(35) to flutter (ફ્લટર) ઝાઝું ઊડ્યા વિના પાંખો ફફડાવવી

(36) to huddle (હડલ) હૂંફમાં સૂઈ જવું

(37) grains (ગ્રેન્ઝ) અનાજના દાણા

(38) to suggest (સજેસ્ટ) સૂચન કરવું

(39) boiled (બૉઇલ્ડ) બાફેલું

(40) to brighten (બ્રાઇટન) ચમકવું

Std 9 English Unit 9 Spelling (41 To 50)

(41) peacefully (પીસફુલિ) શાંતિથી

(42) thrilled (થ્રિલ્ડ) રોમાંચિત થયેલું

(43) to introduce (ઇન્ટ્રડ્યૂસ) ઓળખાણ કરાવવી

(44) lame (લેમ) લંગડું

Std 9 English Unit 9 Spelling

(45) incident (ઇન્સિડન્ટ) ઘટના, બનાવ

(46) to realize (રિઅલાઇઝ) સમજવું, જાણવું

(47) delighted (ડિલાઇટિડ) ખૂબ ખુશ થયેલું

(48) to treat (ટ્રીટ) સરભરા કરવી

(49) royal (રૉયલ) બાદશાહી, ભવ્ય

(50) guest (ગેસ્ટ) મહેમાન

Std 9 English Unit 9 Spelling (51 To 57)

(51) to carress (કરેસ) પંપાળવું

(52) hopeful (હોપફુલ) આશાભર્યું

(53) departure (ડિપાર્ચર) વિદાય

(54) to lift (લિફ્ટ) ઊંચકવું

(55) to shovel (શવલ) હડસેલવું, હલેસાં મારવા

(56) to disappear (ડિસઅપિઅર) અદશ્ય થઈ જવું

(57) reason (રીઝન) કારણ

Also Read :

ધોરણ 9 અંગ્રેજી સ્પેલિંગ
ધોરણ 8 અંગ્રેજી સ્પેલિંગ
ધોરણ 6 અંગ્રેજી સ્પેલિંગ
Spread the love
error: Content is protected !!
Scroll to Top