ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 6 Mcq Quiz ભાગ 1 । Std 8 Social Science Unit 6 Mcq Quiz

ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 6 Mcq Quiz ભાગ 1
ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 6 Mcq Quiz ભાગ 1

ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 6 Mcq Quiz ભાગ 1, Std 8 Social Science Unit 6 Mcq Quiz, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન.

ધોરણ :8
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 6 સ્વાતંત્ર્ય-ચળવળો (ઈ.સ.1870 થી ઈ.સ.1947)
MCQ :65
પાસ થવાની ટકાવારી :50%
ભાગ :1
 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.

#1. ગાંધીજીના શરૂઆતના સત્યાગ્રહોના પરિણામે તેમને ક્યા કયા સાથીદારો મળ્યા?

#2. હિંદુ-મુસ્લિમ એકતાનું ઉત્તમ ઉદાહરણ કોણે પૂરું પાડ્યું હતું?

#3. નીચેના પૈકી કયા નેતાનો જહાલવાદીઓમાં સમાવેશ કરી શકાય નહિ?

#4. બ્રિટિશ સરકારે બંગાળાના ભાગલા ક્યારે રદ કર્યા?

#5. નીચેના પૈકી કયા નેતાનો મવાળવાદીઓમાં સમાવેશ કરી શકાય નહિ?

#6. ચંપારણ કયા રાજ્યમાં આવેલું છે?

#7. ઇન્ડિયન ઍસોસિયેશનની સ્થાપના કયા શહેરમાં થઈ હતી?

#8. બંગાળાના ભાગલા કયા વાઇસરૉયે પાડ્યા હતા?

#9. માનગઢ ડુંગરના આદિવાસી વિસ્તારમાં ભગત ચળવળ કોણ ચલાવતું હતું?

#10. શ્યામજી કૃષ્ણ વર્માએ લંડનમાં કયું સામાયિક શરૂ કર્યું હતું?

#11. હિંદી રાષ્ટ્રીય મહાસભાનું પ્રથમ અધિવેશન ક્યા શહેરમાં મળ્યું હતું?

#12. ગાંધીજીએ ‘ડુંગળીચોર’નું બિરુદ કોને આપ્યું હતું?

#13. બંગાળ બ્રિટિશ ઍસોસિયેશનની સ્થાપના કયા શહેરમાં થઈ હતી?

#14. પુના સાર્વજનિક સભાની સ્થાપના કયા શહેરમાં થઈ હતી?

#15. બાજુમાં આપેલા ભારતના વિભાગીય નકશામાં નિર્દેશિત સ્થળ કયા ઐતિહાસિક બનાવની યાદ કરાવે છે?

#16. બૉમ્બે ઍસોસિયેશનની સ્થાપના કયા શહેરમાં થઈ હતી?

#17. ક્રાંતિકારીઓ વચ્ચે સંપર્કનું માધ્યમ કોણ હતું?

#18. કયા હત્યાકાંડને આદિવાસીઓના બલિદાનની ગૌરવશાળી ઘટના ગણવામાં આવે છે?

#19. કયા સત્યાગ્રહી અલાહાબાદના આલ્ફ્રેડ બાગમાં અંગ્રેજો સાથેના સંઘર્ષમાં પોતાની જ પિસ્તોલથી શહીદ થયા હતા?

#20. કયા ક્રાંતિકારી લંડનમાં શ્યામજી કૃષ્ણ વર્માની સાથે ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં જોડાયા નહોતા?

#21. ગાંધીજીએ બિહારમાં કયો સત્યાગ્રહ કર્યો હતો?

#22. ચંપારણના કયા ખેડૂતના આગ્રહથી ગાંધીજી મોતીહારી ગયા હતા?

#23. વર્નાક્યુલર પ્રેસ ઍક્ટ કયા વાઇસરૉયના સમયમાં પસાર થયો હતો?

#24. વાઇસરૉય લૉર્ડ કર્ઝને બંગાળાના ભાગલા ક્યારે પાડ્યા?

#25. ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ક્યારે આવ્યા?

#26. 19મી સદીની શરૂઆતથી જ અંગ્રેજોએ ચંપારણમાં કયા પાકના બગીચા બનાવ્યા હતા?

#27. અંગ્રેજ સરકારે રૉલેટ ઍક્ટ ક્યારે પસાર કર્યો?

#28. ‘‘સરકાર આપણી માગણી ન સ્વીકારે તો આપણે મહેસૂલ ભરવાનું નથી.” ગાંધીજીએ આ વિધાન ખેડૂતોને કયા સત્યાગ્રહ દરમિયાન કહ્યું હતું?

#29. માનગઢ હત્યાકાંડ ક્યારે સર્જાયો હતો?

#30. નીચેના પૈકી કયા બે ક્રાંતિકારીઓએ કાકોરી ટ્રેન યોજનામાં મુખ્ય ભાગ લીધો હતો?

#31. હિંદી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધિવેશનમાં હાજર રહેલા નેતાઓ પૈકી કયા નેતાનો સમાવેશ થતો નથી?

#32. અંગ્રેજ સરકારની આર્થિક શોષણની નીતિને કારણે ઉદ્યોગ ધંધા પડી ભાંગતાં દેશનો કયો વર્ગ બેરોજગાર બન્યો?

#33. ‘1857 : પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ’ પુસ્તક કોણે લખ્યું હતું?

#34. કયા ક્રાંતિકારીએ પેરિસમાં સભાઓ ભરી અંગ્રેજી દમનનો વિરોધ કર્યો હતો?

#35. ક્યા વાઇસરૉયે ‘ભાગલા પાડો અને રાજ કરો’ ની નીતિ અપનાવી હતી?

#36. લૉર્ડ કર્ઝને ક્યા પ્રદેશના બે ભાગલા પાડ્યા હતા?

#37. રાષ્ટ્રવાદની ઉત્કટ ભાવનામાં કઈ સમાનતાનો ભાવ રહેલો છે?

#38. મદ્રાસ નેટિવ સભાની સ્થાપના કયા શહેરમાં થઈ હતી?

#39. કયા બે ક્રાંતિકારીઓએ ન્યાયાધીશ કિન્ગ્સફર્ડની હત્યા કરવાની યોજના ઘડી હતી?

#40. કયા બે ચાફેકર ભાઈઓએ અંગ્રેજ અધિકારીની હત્યા કરી હતી?

#41. કોલકાતામાં ‘અનુશીલન સમિતિ’ નામની ક્રાંતિકારી સંસ્થાના મુખ્ય નેતા કોણ હતા?

#42. દક્ષિણ આફ્રિકાથી ભારત પરત આવ્યા પછી ગાંધીજીએ કોની પાસેથી પ્રેરણા મેળવી ભારતના મોટા ભાગના ભાગોનો પ્રવાસ કર્યો હતો?

#43. શ્યામજી કૃષ્ણ વર્માએ લંડનમાં કઈ સંસ્થાની સ્થાપના કરી હતી?

#44. ઈ. સ. 1900માં ‘મિત્રમેલા’ નામની ક્રાંતિકારી સંસ્થા કોણે સ્થાપી હતી?

#45. ઈ. સ. 1917માં અંગ્રેજ સરકારે કયા જિલ્લામાં મહેસૂલ માફ કરવાને બદલે મહેસૂલ ઉઘરાવવાનું નક્કી કર્યું?

#46. શ્યામજી કૃષ્ણ વર્મા લંડનથી પૅરિસ ગયા બાદ લંડનમાં તેમની કામગીરી કોણે સંભાળી?

#47. રૉલેટ ઍક્ટને ‘કાળો કાયદો’ કોણે કહ્યો?

#48. ઈ. સ. 1902માં મૅડમ ભિખાઈજી રુસ્તમ કામાએ લંડનમાં કયું વર્તમાનપત્ર શરૂ કર્યું હતું?

#49. માનગઢ હત્યાકાંડ ક્યાં સર્જાયો હતો?

#50. ચંપારણમાં ખેડૂતોને 3/20 જમીન પર માત્ર ગળીની ખેતી કરવાની ફરજ પાડવામાં આવતી હતી, તે પદ્ધતિ કઈ પદ્ધતિ તરીકે ઓળખાતી હતી?

#51. ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓના પ્રથમ પ્રણેતા કોણ હતા?

#52. ઈ. સ. 1922માં દઢવાવ આદિવાસી આંદોલન સાબરકાંઠા જિલ્લાના કયા તાલુકામાં થયું હતું?

#53. ઇલ્બર્ટ બિલ ક્યા વાઇસરૉયના સમયમાં પસાર થયું હતું?

#54. ચંપારણમાં ખેડૂતોને 3/20 આ જમીન પર ક્યા પાકની ખેતીની ફરજ પાડવામાં આવતી હતી?

#55. નીચેના પૈકી કયા ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં બાળપણથી સક્રિય બન્યા હતા?

#56. હિંદી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધિવેશનના પ્રમુખ કોણ હતા?

#57. ઈ. સ. 1914માં વ્યારા આદિવાસી આંદોલન કયા જિલ્લામાં થયું હતું?

#58. હિંદી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધિવેશનમાં કેટલા પ્રતિનિધિઓએ હાજરી આપી હતી?

#59. શ્યામજી કૃષ્ણ વર્માએ સ્થાપેલી સંસ્થાના કાર્યાલયનું શું નામ આપ્યું હતું?

#60. હિંદી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનામાં કયા નિવૃત્ત અંગ્રેજ અમલદારનો ફાળો મહત્ત્વનો છે?

#61. અંગ્રેજ અધિકારી વિલિયમ વાયલીની હત્યા કોણે કરી હતી?

#62. હિંદી રાષ્ટ્રીય મહાસભાનું પ્રથમ અધિવેશન ક્યારે મળ્યું હતું?

#63. ગાંધીજીએ ઈ. સ. 1916માં ક્યા આશ્રમની સ્થાપના કરી?

#64. રાષ્ટ્રવાદના વિકાસમાં કોનો ફાળો અવિસ્મરણીય છે?

#65. કયા ક્રાંતિકારીએ લંડનમાં ‘ઇન્ડિયન હોમરૂલ સોસાયટી’ સ્થાપી હતી?

Previous
Finish

Also Play Quiz :

ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 6 Mcq Quiz ભાગ 2

Adblock Detector

My Website Content

This is the main content of the page...

error: Content is protected !!
Scroll to Top